Book Title: Ashtaprakari Devpoojan Pustika 5
Author(s): Kushalchandravijay
Publisher: Nemi Vigyan Kastursuri Shreni Mumbai

View full book text
Previous | Next

Page 36
________________ 9 %8808 (૨) 9 30 3 શ્રી પાર્શ્વનાથ ભગવતે ૫૦૦ તીર્થકરોની પુજાભકિત કરી, તેનું પુરષ અલૌકિક ઉત્પન્ન કરી પુરુષાદાણી પાર્શ્વનાથ ભગવંત જગતમાં પ્રસિદ્ધિને પામ્યા છે. (૪) સાધુ પેથડશાહની જિનભક્તિ – (દવ દ્રવ્યનું દેવું તરત ચૂકવી દીધું) ફ શ્રી ગિરનારજી તીર્થ ઉપર વેતામ્બર અને દિગમ્બર બને સંઘે ભેગા થઈ ગયા. - તીર્થ નું? વિવાદ થયો! એ નિર્ણય કર્યો વધુ બેલી બેલે તેનું તીર્થ થાય. કે સાધુ પેથડ શાહ મંત્રીએ પ૬ ઘડી સેનું બેથી તીર્થ તામ્બરનું કર્યું (એક ઘડીનું વજન ૧૦ શેર–૪૦૦ તેલા થાય) સાધુ પેથડ શાહે નિયમ છે કે દેવ દ્રવ્યનું તેનું અપાય નહિ, ત્યાં સુધી અન્ન પાણીને ત્યાગ, સાંઢણીઓ દોડાવી. છઠ્ઠ થશે, ત્રીજા દિવસે બે ઘડી દિવસ બાકી હતી ને સાંઢણીઓ આવી. સૂર્યાસ્તની પહેલાંની છેલ્લી બે ઘડી પાણી પાવાય નહિ જેથી અટ્ટમ કર્યો ને દેવ દ્રવ્યનું ચૂકવી પછી પારણું કર્યું. કેટલી શ્રદધા. * છા૫ન ઘડી સેનું દેવ દ્રવ્યનું ને ૪ ઘડી સેનું યાચકને દાનમાં આપ્યું. કુલે ૬૯ ઘડી સેનું એટલે વીસ હજાર તોલા સેનું લગભગ વાપરી જિન ભકિત કરી. ૫ કુમારપાળ રાજાએ પૂર્વ ભવમાં પાંચ કોડીના ફૂલ ચઢાવી જિન ભકિત કરી અને અઢાર દેશના રાજા થયા. સપ્રતિ–વસ્તુપાળ, તેજપાળ, વિમળ મંત્રી, સજજન મત્રી, આભુ મંત્રી, ઉદય મંત્રી-વગેરેએ યાત્રિ સાથે જિન ભકિત કરી નામ ઉજજવળ બનાવ્યું માટે માનવ જન્મ પામી, તન-મન ને ધનથી જે કાંઇ જિન ભકિત કરીએ તો ધન્ય જીવન બને અને પરભવમાં સુંદરતા પામીએ. છે જિનાજ્ઞા વિરુદ્ધ કાંઇ લખાયું હોય તે મિચ્છામિ દુક્કડં. - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38