Page #1
--------------------------------------------------------------------------
________________
D B શ્રી મહાવીરસ્વામિને નમઃ 45% નાપાસ્ય શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરીશ્વરેભ્યો ન
0%2C606
Totછે.
શ્રીuિ.iA
અતિ શ્રેણી . 26 ( )
||
= R &@
28
- ૬ એ પુસ્તિકા ૫ સ્થિ@ @ @® A આ સંસારના પાપ-તાપ – સતા૫– આધિ-વ્યાધિ-ઉપાધિ- શ્રી આ જનમ-જરા – મરણને દૂર કરવા માનવમાંથી મહામાનવ– જે મહામાનવમાંથી પરમાતમભાવ પ્રાપ્ત કરવાનું અપૂર્વ સાધન છેશ્રી અ ષ્ટ પ્રકારી દેવ પૂ જન
%20%2
ને પ્રેરણા દાતા પ.પૂ.આચાર્ય મહારાજ શ્રી વિજયચંદોદયસૂરીસ્વરજી મહારાજ | પ.પૂ.આચાર્ય મહારાજ શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજ
સંચયકર મુનિ કુશલચંદ્રવિજયજી મ.
છે. શ્રી મોતીશા લાલબાગ ચેરીટી ટ્રસ્ટના જ્ઞાન ખાતા તરફથી છે ૫. પૂ. સાધુ-સાધ્વીજી મહારાજશ્રીઓ તથા જ્ઞાન ભંડારને ભેટ)
ભુલેશ્વ૨, પાંજરાપોળ કમ્પાઉન્ડ, મુંબઈ-૪૦ ૦ ૦ ૦૪.
સંવત. ૨૦૩૭
અવૃત્તિ ચોથી
સજે- ૧૯૮૦
Page #2
--------------------------------------------------------------------------
________________
૩૭૭૭ (૨) *** ~: શ્રી વિજય નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરિ સ્મૃતિ શ્રેણિ :(પ્રકાશન પ્રારંભ–સ. ૨૦૩૩ પ્રાથનાસમાજ, મુ′′મ–૪૦૦ ૦૦૪.)
શ્રેણિ નંબર પુસ્તિકાનું નામ
આવૃત્તિ કુલ સખ્યા
(૧) શ્રી ૭ કતવ્યેાની મગલમય નિયમાવલી
મારે
Rev.
(૨)
::::
(1)
૧૫:૦૦
(૪)
૧૩૦૦૦
૧૩૦૦૦
(૫) શ્રી અષ્ટ પ્રકારી દેવપૂજન વિધિ ગૃહસ્થ ધર્મના ખાર ત્રતા
(1)
૧૩...
હૈયાની શુદ્ધિ મૈત્રિ ચાર ભાવના
૧૨:૦૦
(૮) શ્રી અચિંત્ય ચિંતામણી સામાયિક
૧૨:૦૦
(૯)
૧૩:૦૦
(1.)
૧૨૦૦૦
(n)
નવકારમંત્ર આરાધના – પ્રભાવ
બાવીસ અલક્ષ્ય-ભત્રીસ અનંતકાય
માનવભવમાં માર્ગાનુસારીના ૩૫ ગુણા
મહામ ગલકારી તપાધમ' ને વીશ સ્થાનક તપ અંતિમ સમાધિ મરણુ
દશ પુસ્તિકાની મા દર્શીકા (પ્રશ્નોત્તરી)
એક લાખ સાડત્રીસ હજાર ...
...
...
ચિત્ર નખર ૧- પૂજાનાં ઉપકરણા–પ્રભુજીના 'ન તેમજ ચાંલા ક્રમ કરવા! તેના દૃશ્ય.
ત્રણ
પાંચ
ચાર
ચાર
ચાર
ત્રણ
ત્રણ
tot
(૨
°°°
– પાંચમી પુસ્તિકાના આઠ ચિત્રના પરિચય :bememenenentremsem
ચાર
ત્રણ
એક
કુલ્લે સખ્યા : ૧,૩૭,૦૦૦
ચિત્ર ન`બર ૨– ત્રણ નિસીહિ કયાં કયાં ખાલવી તેના દશ્યા. ચિત્ર નખર ૩- પ્રદક્ષિણા અને પ્રણામ ક્રમ કરવાં તેના દશ્ય. ચિત્ર નખર ૪– અંગ પૂજા-અમ્ર પૂજા અને ભાવ પૂજાના દશ્યો. ચિત્ર નંબર ૫- જન્માવસ્થા રાજ્યાવસ્થાને શ્રમણાવસ્થાના દશ્ય. ચિત્ર ન’ખબર ૬- દિયાત્રિક–મુદ્દાત્રિકને પ્રાણિધાનત્રિકના દશ્યો. ચિત્ર નંબર ૭- માંડવગઢના મંત્રી પેથડશાહની પૂજામાં એકામતાના ચિત્ર નખર ૮– રબારીના ખેાકરાની પૂજાના નિયમમાં દૃઢતા રાજા અને તેના દસ્યા.
ત્યાં
2000
g
જેથી દેવપાલ
ec9
Page #3
--------------------------------------------------------------------------
________________
W98098 (૩) ઉજ888'
--------- ---- ----- - जिनेषु कुशलं चित्तम्, तन्नमस्कार एष च ।
प्रणामादि च संशुद्धि, योग बीजमनुतमम् ॥ જિનેશ્વરને વિષે કુશળ ચિહને મૂકવું. દાક જિનેશ્વરને વચનથી મરેકારવા જ
જિનેશ્વરને કાયાથી પ્રણામ કરવા તે ત્રણે ગબીજ (મક્ષબીજ) ઉત્તમમાં ઉત્તમ છે. હું (પ. પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ) –ગસમુચ્ચય J
- ~~-~ર્ડ -: પ્રા સં ગિ કે :
ના દૂતિ વંસિ, વંદનાત વાંછિતya: ..
પૂગનાત્ પૂર: શ્રીમાન, વિનાક્ષાત્ સુકુમ || દર્શનથી દુઃખ ના થાય છે. વંદનથી વંછિત ફળ મળે છે,
પૂજનથી પૂજ્ય બનાય છે, જિનેશ્વર સાક્ષાત કલ્પવૃક્ષ છે, દેવ પૂજા શા માટે? * સંસારમાં રાજા-મહારાજા, ચક્રવર્તી કે અબજોપતિ કે મોડપતિને પણ શાંતિ નથી.
કોઈને દુઃખ પુત્રનું, સ્ત્રીનું, શરીરનું, ધનનું, અપયા વગેરે અનેક દુઃખોની પરંપરા સંસારમાં છે. એક ઓછી થાય ત્યાં બીજી ઉપાધી ઊભી થાય છે. મહાપુરુષોએ સંસારને અધુરો જ જણાવેલ છે. જે સંસારમાં સુખ લાગે છે, તે સુખ એ સાચું સુખ નથી, પરંતુ મૃગજળ, ઈદ્ર ધનુષ, પાણીના પર પેટા જેવું સુખાભાસ છે. (એક કવિ કહે છે,
जो सुख को तुं सुख कहे, वो सुख तो सुख नहि ।
वो सुख तो दुःख का मूल हे, सुख हे अविनाशीमांहि ॥ * સાચું સુખ છે કયાં ? –કમની મુકતાવસ્થા મોક્ષ તે
સાચું સુખ છે દેવોમાં ઇષ-અદેખાઇ છે. પિતાના કરતાં વધારે સુખી દેવને જોઈ–પતાને ઓછું લાગે છે જેથી તેમને શાંતિ નથી. દેવ મરીને પૃથ્વીકાય-અપકાય ને
વનસ્પતિકાયમાં પ્રાયઃ મોટા ભાગના દેવો ઉત્પન્ન થઈ દેવભવ હારી જાય છે. છે : નારકી સદાય દુઃખમાં પડેલા છે અને તિય"ચે જે પરાધીન છે, જે વિવેક હિન
છે તેને-આપણે સંસારમાં નજરે જોઈ રહ્યા છીએ. જ દેવ-નારકી-તિય ચ ને મનુષ્ય–ચારે મતિમાં કોઇને પણ સુખ નથી. મોક્ષ જે છે. કમથી મુકતાવસ્થા તે પાંચમી ગતિમાં સુખ છે, જે આવેલ જતુ નથી. ને પછી
જન્મ મરણ કરવાં પડતાં નથી,
Page #4
--------------------------------------------------------------------------
________________
32 33(૪) 9 888 * જે વીતરાગ – પરમાત્મા – સર્વિસ – જિનેશ્વર તરીકે ઓળખાય છે તેઓ
સો આપણા જેવા હતા તેઓ કમથા મુકત બની આપણને સુખી થવાને માગ બતાવેલ છે, તે માર્ગે આપણે ચાલીએ તે આપણે સર્વ કેવળી પરમાત્મા બનીએ. ડાકટર-વકીલ કે વ્યાપારી બનવું હેય તે તેનું જ્ઞાન મેળવી વતનમાં મૂકીએ તે તે વસ્તુના નિષ્ણાત બનીએ; તેમ આપણે પણ સંસારના દુઃખથી મુકત થવું હોય તો તે અંગેનું જ્ઞાન મેળવી વતનમાં મૂકીએ તે આપણે તેને જેવા બની શકીએ છીએ. આપણે સૌ ધમમાં બાળક છીએ. જયાં સુધી ચાલતા ન થઇએ ત્યાં સુધી આલંબન તરીકે આકૃતિ ને અક્ષર એટલે જિનમૂર્તિ ને જિનાગમનું આલંબન લેવું જોઈએ. જેમ બાળપેથીમાં “અ” ની સામે અજગર, બ»ની સામે બળદનું ચિત્ર જોઈ બારાખડી શીખ્યા હતા. હવે તેની જરૂર નથી, તેમ આપણું સુખ મેળવવા આકૃતિ તરીકે મતિ, અક્ષર તરીકે પ્રભુના વચનનું આલંબન લઈ સુખ મેળવવાનું છે, જેથી દેવપૂજન કરવાનું છે. જેને જે મેળવવું હોય તેનું આલંબન લઇ તેના પ્રતિ પ્રીતિ, ભકિત, બહુમાન, પૂજન વગેરે કરવું જોઈએ “દેવપૂજન?? શી રીતે કરવું તેની વિધિ, સમજણ, શાસ્ત્રમાં બતાવેલ છે. તે મુજબ આપણે પણ કરવી જોઈએ. અવિધિએ કરવાથી તેનું ફળ બરાબર મળે નહિ, માટે વાંચી, સમજી, વિધિને અવશ્ય ઉપગ રાખો.
જેથી ઇષ્ટ વસ્તુ મેળવીએ. * જિનપૂજાના બે પ્રકાર : કે સગુણ ઉપાસના અને નિર્ગુણ ઉપાસના ! સગુણ ઉપાસનામાં મતિ-આકૃતિની અષ્ટ પ્રકારી પૂજા કરાય છે તે છે : તે સાતમા ગુણ ઠાણા સુધી ચિત્તની સ્થિરતા માટે આકૃતિને મુતિનું આલંબન
લઈ કરવાની છે. આ નિર્ગુણ ઉપાસના છે માત્ર પરમાત્માનું ધ્યાન અને ચિંતન કરવાથી થાય છે, કે તે આઠમાં ગુણઠાણથી ઉપર ચઢવા માટે ધ્યાનને માર્ગ છે ત્યાં સગુણ ઉપાસનાની
જરૂર નથી. સ્થિરતા ને એકાગ્રતા પછી નિર્ગુણ ઉપાસના છે જેથી બાળજી
માટે આલબન તરીકે મૂર્તિની સગુણ ઉપાસના કરવાની છે જે પ્રાથમિક માટે , બહુ જ ઉપકારક છે દ્રવ્યપૂજા કરતાં ભાવ ઉત્પન્ન કરવાને છે.
સીનેમા-ટી. વી. માં પણ અક્ષરો અને આકૃતિની ભી અસર થાય છે અને જેટલી સારી વસ્તુની અસર જડી થતી નથી જેથી વારંવાર અક્ષર તરીકે પ્રભુનું નામ સમરણ અને આકૃતિ તરીકે મૂતિનું આલંબન લઈ પૂજા-ભકિતબહુમાન કરવાથી તેના ગુણો આપણામાં લાવવા માટે સગુણ ઉપાસના કરી સંસારના પાપ-તાપ-સંતાપ દૂર કરવાના છે તે શાંતિ સમતા અને સમાધિમય જીવન બનાવવા પૂજન કરવાનું છે.
Page #5
--------------------------------------------------------------------------
________________
પુજા કરવાનો અનુચિત્ત પહેરવેશ.
પૂજા ફરવાનો
શાંગ્નેિય પહેરવેશ
* પૂજામાં સેવેલા પડા પહેરવાનો નેિય છે
અશુદ્ધિ દૂર કરી-શુલ્લું #આચરણ કરો...
કરવાની | ખાટી પદ્ધતિ પ્રભુના દન કતારને અંતરાય
કરવાની સાચી. પદ્ધતી (પ્રશ્નના
થાય
પ્રજા રેતા
ફરવા ઉભા
રહેવું.
- રવ # # નહિં
સંસાર જમણો નો ચાંદલો ક૨વાની.
ટી. પદ્ધતી
પ્રભુની આજ્ઞા પાલન કરી મોટો . જવાનો શિખાવાળો ચાંદલો,
Jain Eccication interna
Ear-ના
-------
vinia-
l
ong
Page #6
--------------------------------------------------------------------------
________________
Page #7
--------------------------------------------------------------------------
________________
A B BE 8 8 (૫) 3 82 3 3 એ પ્રભુની પુજાના પાંચ પ્રકાર:
पुष्पाद्यर्चा तदाज्ञा च. तद्रव्य परि रक्षणम् । उत्सवा तीर्थ यात्रा च, भक्तिः पंच विधाजिन ॥ [૧] ચંદન પુ૫ પુજા [૨] પ્રભુની આજ્ઞાનું પાલન [૩] દેવદ્રવ્ય રક્ષણ [૪] ઉત્સવો-મહત્સ [૫] તીર્થયાત્રા એ પીચ પ્રકારની ભકિત છે.
જ એકલવ્યની મૂર્તિ પરની શ્રદ્ધા:
એકગ્લાય ભીલ હતા. કોણાચાર્ય પાસે ધનુર્વિદ્યા શીખવા મ. ના કીધી. તેણે દ્રોણાચાર્યની સ્મૃતિ માટીની બનાવી તેની સન્મુખ રાખી સમર્પણ ભાવ રાખી ધનુર્વિદ્યા શીખી અજન કરતાં આગળ વધી ગયે તેમ પ્રભુ મૂતિને સમર્પણ ભાવ સાક્ષાત પરમાત્મા છે તે સમજી ઉપાસના કરીએ તો તે રીતે સમપણ જોઈએ. જેમ નાના છોકરા પિતાની માતા પ્રત્યે સમર્પણ ભાવ રાખે છે જેથી મા વાત્સલ્યથી તેને મોટો કરે છે તેમ પ્રભુ પ્રત્યેના સમર્પણ ભાવ સાક્ષાત પરમાત્માપદ પ્રાપ્તિ સુધી લઈ જાય છે.
wwwwwwwww છે – નવ પ્રકારની ભક્તિ – ૨ Enteverwenuse
શ્રવણ-કીર્તન – સ્મરણ – વંદન પુજન - અર્ચન.
દાસ્યભાવ - ઐત્રિભાવ – આત્મનિવેદન
અન્ય ધર્મમાં “નવધાભકિત” તરીકે કહેવાય છે તેમ પ્રેમલક્ષણા ભકિત કહેવાય છે. શ્રવણ-કીર્તન અને સ્મરણ છે એ ત્રણે “અક્ષરજ્ઞા આલંબનથી પ્રભુભકિત કરાય છે. વંદન પુજન અને અર્ચન કે પ્રભુની મૂતિ–આકૃતિના આલંબનથી પ્રભુ
ભકિત કરાય છે. - દાસ્યભાવ, મૈત્રિભકિત અને આત્મનિવેદન છે એ ત્રણ પ્રભુનું નિરાલખના
ધ્યાન છે. (૧) શ્રવણ પ્રભુનું નામ સાંભળવું-બેસવું તે.
જે આપના કાન ઉપર સતત ટકોરા પાડે છે તેનું ચિંતન આપના મન ઉપર સ્વભાવિક રહ્યા કરે છે અને એના પ્રત્યે આકર્ષણ થયા કરે છે.
Page #8
--------------------------------------------------------------------------
________________
8
8 ( ૬ ) *SGG8 શ્રવણ-ચિંતનથી મજ્જા અને પ્રીતિ ઉત્પન્ન થાય છે તે શ્રવણ પ્રથમ પમથીયુ' છે,
પ્રભુના જ્યાં જ્યાં મુણા અને કાર્યાંના ગુમાન થતાં હાય એવા સ્થળે જવાથી પ્રીતિ ઉત્પન્ન થાય છે, પ્રીતિના અંકુર ધીમે ધીમે ફૂરે છે અને પછી શ્રદ્ધા અને પછી ભકિતના આકાર લે છે.
પ્રારભમાં શ્રદ્ધા નહિં જાગે તે પશુ શ્રવણથી મનની ઊમી' થાય છે અને પ્રભુ પ્રત્યે ભકિતના પ્રાદુર્ભાવ શ્રવણુથી અવશ્ય થાય છે.
(ર) કીતન ♦ સસારિક બાબતેમાંથી મન કાઢી સ્તવન સઝઝાય, ભાવના વગેરે સાભળવાથી ભગવાનમાં ધ્યાનમાં તલ્લીન થવાય છે તે કીર્તનથી સસાર ભૂલી જવાય છે. પ્રભુના બાહ્ય-અભ્યંતર ગુણેાના સ્તવને-વષ્ણુ નેા કીત નમાં આવે છે.
અન્ય દર્શનીના જીતનારા તુકારામ, નરસીંહમહેતા, નમ`દકવી, મીરાંદેવી વગેરેના ીનમાં બામ લેનારા તલ્લીન થઇ જતાં જે શ્રવણ પછીનુ બીજું... પ્રભુ ભકિતનું પગથીયું છે.
આપણામાં પશુ પેડકુમાર, નાગ, શ્રીપાલમયણાની તલ્લ્લીનતાના કાંતા છે અને આપને સૌને દિવસની પૂજામાં અને રાત્રિની ભાવનામાં કેવી ! તલ્લીનતા આવે છે તેને અનુભવ સૌને થાય છે.
(૩) સ્મરણુ * પ્રભુનું' નિત્ય સ્મરણ કરવાથી મનુષ્ય સવ દુઃખ ભુલી જાય છે. સ્તવન-સ્તત્રા-તિત વગેરે મેઢે ખેલવાના પ્રકાર છે જ્યારે સ્મરણુ અને ચિંતનખાન એ સ્મરણ શક્તિના પ્રકાર છે.
હ. દરેક ધમ માં નૌકારવાળી માળા–જાપ કરવાને મહત્વ આપેલ છે જેનુ નિત્યસ્મરણુ, ચિંતન થાય—જાપ જપાય એટલે તેની સાથે સ્નેહ ખાય છે.
ચૌદ પૂર્વી એક મહાનાની પુરૂષો પણ પ્રભુના નામ સ્મરણ કરે છે અને અતિમ સમયે પ્રભુનું નામસ્મરણજ કરાવવા ખાસ પ્રખષ કરે છે, જેથી પોતાનું સમાધિ મરણ થાય તે માટે પ્રભુનું નામસ્મરણ ઈચ્છે છે.
શ્રવણુ જીતન તે સ્મરણુ એ ત્રણુ પ્રભુના નામથી અક્ષરના આાલખનથી આરાધના કરાય છે.
વાળને કયા ન
Page #9
--------------------------------------------------------------------------
________________
નિસાહિત્રિક -રાસરમાં ઝવેરાતા સંસારી કાર્યો ના થાશમાટે નસહિમ ત્રણવર લૌલવી,
DUOVOU V000000
૨જીનિસી ગભારામા પ્રજાકરતા. જતાં રસમ નાખા
ભાગમાંe નિસીંહ ત્રણ વાર લોલવી
બંડા,
અeઝકરીયુક્ત ચંપર્શતના ત્યારા ચંચવા કરતા પહેલા નિસીહ ગણવામાં લોલનો,
www.iainelibrary.org
Page #10
--------------------------------------------------------------------------
________________
Page #11
--------------------------------------------------------------------------
________________
30 31 32 3 (૭) 3:33 (૪) વંદન *
વંદનને નમસ્કારથી અભિમાન-અહંકાર ને ગવ ઓછા થાય છે અને આદરનમ્રતા-વિનય-વિક જીવનમાં આવે છે.
માનવીએ જેનું શરણ સ્વીકારેલ છે તેના પ્રત્યે આદર ને ભકિત રાખે છે અને બધો વ્યવહાર વિનમ્રતાપૂર્વક કરે છે જેથી ભદ્રીકતા- સરળતા–મૃદુતા જીવમાં પ્રગટ થાય છે.
અન્ય ધર્મમાં વંદનથી દશા અશ્વમેઘ યજ્ઞનું ફળ બતાવેલ છે. [વંદન એ પ્રભુ ભકિતનું ચોથું પગથિયું છે ]
(૫) પૂજા (સેવા) પ્રભુના ચરણની સેવા ભક્તિ અષ્ટપ્રકારી પૂજા વગેરે કરીએ
છીએ તે છે. પૂજાથી પ્રભુની નજીક જવાય છે. બહુમાન પ્રીતી માગે છે. માતાપિતા-વડીલેની સેવા ભકિત કરવાથી તેમની પ્રસન્નતા-આશીવાદ મળે છે. શેઠ-રાજ–પ્રધાનની પણ સેવા કરવાથી તે પ્રસન્ન થાય છે તેમ પ્રભુની ગેરહાજરીમાં પ્રભમતિની સેવા ભકિત કરવાથી મનની પ્રસન્નતા મળે છે.
(૬) અચન પ્રભુનું અર્ચન અંગપૂજા-અમપૂજા-અષ્ટ પ્રકારી-સત્તર ભેદી-એકવીસ
પ્રકારી વગેરે દ્રવ્ય પૂજા છે. પરંતુ પ્રભુનું પૂજન મન-વચન ને કાયાથી તેમના વચન જીવનમાં ઉતારવા તે છે, પ્રભુએ જવેલું છવન ને તેમને ઉપદેશ જીવનમાં ઉતારવાને છે. પ્રભુની પૂજા કરનાર કેઇનું દિલ દુભાવે નહિં. દયાભાવ સર્વ પ્રત્યે રાખે આત્મ વત સર્વ ભૂતેષુ મંત્રી ભાવ જીવનમાં ઉતારે તે અર્ચન-ભકિતનું એ દ્રવ્ય પૂજા કરી પછી ભાવ લાવવાનો છઠું પગથીયું છે.
રામ વનવાસે ગયા ત્યારે ભારતે જણાવ્યું કે હું રાજ્ય ગાદી ઉપર નહિં બેસું પરંતુ આપની પાદુકા આજે હું તેની સ્થાપના કરી રાજ્ય આપના વતી કરીશ. કેવો ! ભારતને આદર્શ ને ભકિત ભાવ?
આ શ્રવણકુમારે પિતાના માબાપને કાવડમાં બેસાડી ૬૮ તીર્થની યાત્રા કરાવી ભક્તિ
કરી હતી દ્રવ્ય ભકિત પણ ભાવ લાવવાનું સાધન છે સેવા–ભકિત એ પરમપદ પામવાનું પાંચમું પગથીયું છે.
(૭) દાસ્ય ભાવ જ પ્રભુનું દાસપણું થવામાં એક આનંદ આવે છે. વાંદરાને જેમ
નટ નચાવે તેમ વાંદરે નાચે છે તેમ માનવી પ્રભુએ કહેલા માર્ગે વર્તન કરવા
Page #12
--------------------------------------------------------------------------
________________
E-666 ( ૮ )
8888
શેનુ' દાસપણ' અનેક ભવામાં કર્યુ તે સંપત્તિ મળી પરંતુ પ્રભુનું પરમપદને આપે છે તેમ માની આજ્ઞા પગથીયું દાસભાવતું છે “તાર હૈ। તાર
દાસપણ ભવે ભવના પાપા દુર કરી શિરસાવા કરી આનંદ માને છે સાતમું પ્રભુ મુજ સેવક ભણી. (૮) મૈત્રિભાવ ૢ ભગવાનને ભ્રમત બનેને “કૃષભ જિષ્ણુંદ શું પ્રીતડી, કિમ કીજે હા ચતુર વિચાર ?” “બાળપણે આપણુ સસનેહી, પ્યારા રમતા નવ નવે વેશે” આ પ્રકારના રતવા મૈત્રી ભાવના છે.
❤
કૃષ્ણ અને સુદામાને પરસ્પર મૈત્રીભાવ હતા જેથી તેનું દારિદ્ર દૂર થયું હતું. શ્રીકૃષ્ણ અને અર્જુનના મિત્રભાવ સમભાવ હતો. કૌરવપાંડવના યુદ્ધમાં વિજય થયા હતા.
પરસ્પર મિત્ર ભાવ બને છે,
તેમ પ્રભુ પ્રત્યેના સમભાવ પોતાના જેવા બનાવે છે ભેદભાવ નષ્ટ થાય છે તે આસું પગથીયુ' કિતનુ છે.
(૯)આત્મ નિવેદન * સમર્પણ ભાવ છે પચ ઇંદ્રિય-ધર-પુત્ર ધન વગેરે સ બીજા માટે સમપણું કરવાનું છે. મેહમૂર્છાના ત્યાગ કરવાના છે પછી તારૂ કે મારૂ રહેતું નથી.
કુમારપાળને હેમચંદ્રાચાર્ય-સ’પ્રતિ એ મજોરી આર્યંરક્ષિતસૂરિ-મૃગાવતીની પ્રભુ પ્રત્યેની ભક્તિ કેવી? વસ્તુપાળ તેજપાળ વગેરેને સમણુ ભાવ વલ'ત ઉદાહરણા છે.
તેમને પરમાત્મા સિવાય ક્રાંઇ દેખાતું નથી. સાચા પ્રેમનું લક્ષણ છે અને અન્ય ધૂમ'માં પ્રેમલક્ષણા ભક્તિ જણાવી છે.
વિહરમાન ભગવાન સુણી મુજ વિનતી’’–મમગન યે પ્રભુ' તેમજ આત્મ નિવેદન રત્નાકર પચ્ચીસી" વગેરે જેમાં બીજો વિકલ્પ દેખાતા નથી નિખાલસ ભાવનું. આત્મ નિવેદન છે. તે નવમું પગથીયુ છે.
HT
T
પ્રભુ પૂજા કરતાં પહેલાં સાત પ્રકારની શુદ્ધિ
અવશ્ય સાચવા. ૭૭======
❖ મન શુદ્ધિવચન શુદ્ધિ-શરીર શુદ્ધિથી ચિત્તની પ્રસન્નતા રહે છે, માટે પૂજા કરતાં શુદ્ધિ સાચવવી જોઇએ.
પૂ. શ્રી આન`દઘનજી મહારાજ કહે છેઃ ચિત્ત પ્રસન્ન હૈ પૂજન ફળ કહ્યુ. ૨
કચ્છના
પૂજા અખંડિત એહ.
અ
Page #13
--------------------------------------------------------------------------
________________
+૧+ પહિલ, અંજલાલદ્ધપ્રણામ
દેરાસર જઈ. નસી ભણાણું બોલત
ઇ મia &ાદ Ge
(૨) બીજી પ્રદક્ષિણ ત્રિક
ત્રણવાર કલુને પ્રદક્ષિણા તે...
"પ્રભુ નિ જઈ નમો ભાઈ લીલવતે
બીજા અધાવતન
પ્રણામ
+3+ ત્રીજી પંચાયપ્રણામ પાયઅંગ ભેગા કરી | નમસ્કાર કરવો તે.
+ 9+ અડBઅંગનમાં નમસ્કાર કરવા તે
Page #14
--------------------------------------------------------------------------
________________
Page #15
--------------------------------------------------------------------------
________________
83928 (૯)
– સાત શુદ્ધિ :-- અંગ વસન, મન ભૂમિકા, પૂજેપકરણ સાર, - ન્યાય કબ વિધિ શુદ્ધિતા શુદ્ધિ સાત પ્રકાર. ૧ અંગ શુદ્ધિ - ૪ પ્રથમ શરીર શુદ્ધિ થાય તેટલું જ પાણી ઘીની જેમ સ્નાન
માટે વાપરવું. તળાવમાં, સરોવરમાં, નદીમાં પડીને નહાવાથી અનેક જીવોની હિંસા થાય છે. સ્નાન પૂરતું જ પાણ ડોલમાં
લઇ વાપરી શરીર શુદ્ધિ કરવી. ૨ વસ્ત્ર શદ્ધિ :- + પૂજાના વ અલગ જુદાં રાખવાં, જેનાથી માતર, Úડીલ
કરવા નહીં વસ્ત્રો સફેદ, વમર સાંધેલાં–રવછ શુહિપૂર્વક રાખવાં. જ પુરુષોએ ધેતિયું ને ખેસ બે જ વસ્ત્ર વાપરવા અને સ્ત્રીઓ ત્રણ વસ્ત્રો ને રૂમાલ વાપરવો. (પાટલુન, મુશકેટ વગેરે
સીવેલાં કપડાં પહેરાય નહિ). જ મુખ, નાક અને મોટું બંધ આઠ પડને કરી બધિવે,
જેથી નાક અને મુખને શ્વાસ પ્રભુને પૂજા કરતાં લાગે નહિ. ૩ મન શુદ્ધિ - પૂજા કરતાં મનના ખરાબ વિચારે દૂર કરી, જે જે પૂજા
કરે છે તે પૂજાના દેહા બેલતાં પ્રભુના ગુણનું ચિંતન કરવું. ૪ ભૂમિ શુદ્ધિ - દેરાસરમાં કાજે પૂજે (કચરે) કાઢયો ન હોય તે તે કાઢી
પૂજાની વસ્તુઓ મૂકવી-લેવી. ૫ ઉપકરણ શુદ્ધિ - પૂજાની થાળી, વાડકી, ચંદન, ધૂપ, ચોખા, નૈવેદ્ય, ફળ
વગેરે વાપરવાની વસ્તુઓ ચેખી, સારી ને કિંમતી પિતાની
લાવી વાપરવી. કિંમતની કસર કરીને હલકી વસ્તુ વાપરવી નહિ. ૬ દ્રવ્ય શુદ્ધિ - ધર્મકાર્યોમાં વાપરવાના પૈસા વાયથી ઉપાર્જન કરેલા
વાપરવા, અનાતિ, અન્યાય વગેરેના પૈસા વાપરવા નહિ.
પૂજા પિતાના સ્વદ્રવ્યથી જ કરવી. ૭ વિધિ શુદ્ધિ:- દેરાસર જવા નીકળ્યા પછી સંસારી વિચાર કરવા નહિ
તેમજ સંસારી કાર્યો માટે પાછા જવું નહિં. અશુદ્ધ વસ્તુને સ્પર્શ ન થાય તે રીતે જઇ, વિધિપૂર્વક
અષ્ટ પ્રકારી પૂજા કરવાથી અપૂર્વ લાભ થાય છે. પૂજનનું ફળી :
उपसर्गाः क्षयं यान्ति, छिद्यन्तेविध्नवल्लयः,
मनः प्रसन्न तामेति, पूज्यमाने जिनेश्वरे ॥ શ્રી જિનેશ્વરની પૂજા કરવાથી - ઉપસર્ગોને નાશ થાય છે, વિની
વેલાડીઓ છેદાઈ જાય છે અને મનની પ્રસન્નતા મળે છે. first time
Om Swwwwww
Page #16
--------------------------------------------------------------------------
________________
38 (૧• ) G+838 – પ્રભુ પૂજા કરતાં સાચવવાની દશ ત્રિકા ઃ(દેવવદનભાષ્ય )
વત્રિક એટલે દરેક વસ્તુ ત્રણ ત્રણ વાર કરવાની તે.
* નિસીહિ ત્રિશ્ન—પ્રદક્ષિણા ત્રિક-પ્રણામ ત્રિક – પૂજા ત્રિ
૧
ર
2
૪
અવસ્મા ત્રિ- દિશા ત્રિક –ભૂમિપૂજન ત્રિક–આલંબન ત્રિક
૫
$
૭
८
મુદ્રા ત્રિ—પ્રાણિધાન ત્રિક
૧.
હું
૧ પહેલી નિસહ ત્રિઃ
પહેલી નિસીહિ :- દેરાસરના મુખ્ય બારણે પ્રવેશ કરતાં નિસદ્ધિ-નિર્સ ત ત્રણવાર ખેલવી. સ`સાર સબંધી તમામ કાર્યોં વિચારથા-ભાવવા તે કરવાન નિષેધ માટે મેાલવાની છે.
શ્રીજી નિસીહિ :- દેરાસરજીના ગભારામાં પૂજા કરવા જતાં-દેરાસર સળપ કાળો કાઢવા, ચંદન ધવું વગેરે ક્રાય ના ત્યાગ કરવા માટે નિસીહિ–નિસીતિનિસીડિ ખેલવાની છે.
+ ત્રીજી નિસીહિ:- ખટ્ટ પ્રકારની પૂજા કર્યાં પછી ચૈત્યવંદન કરતા પહેલ દ્રશ્ય પૂજા નહિ કરવા માટે નિસાહિ–નિસદ્ધિ-નિસહિ ત્રણુ વાર ખાલવાની છે ૨. બીજી પ્રદક્ષિણા ત્રિક:- ખૂન કરતા પહેલાં, સ્તુતિ કર્યા પછી પ્રભુન જમણી બાજુથી દશન-જ્ઞાન-ચારિત્રની મારાધના અને જન્મ જરામરજી નિવારણ માટે ત્રણ વાર પ્રદક્ષિણા દેવાની છે.
૩ ત્રીજી પ્રણામ ત્રિકઃ
(૧) અ’જલિબદ્ધ પ્રણામ !– પ્રભુમતિ જોતાં એ હાથ જોડી શૂ આંગળ ભેગી કરી નમા જિણાણુ* ખેલી પ્રણામ કરવા તે
(ર) અર્ધવનત પ્રણામ :~ અડધું શરીર નમાવી મે હાય જોડી શુા
કરવા તે.
(૩) 'ચાંગ પ્રણામઃ– બે હાથ, એ ઘુંટણુ ને મસ્તક એ પાંચ અંગ ભેમ કરી પ્રણામ કરવા તે.
૪ ચેાથી પૂજા ત્રિક :
(૧) મગ પુજા:- પ્રભુની મૂતિને અકીને પૂજા કરાય તે, જળ પૂજા ચંદન પૂજા તે ફૂલ પૂજા એ ત્રણ અંગ પૂજા છે, (૨) અગ્ર પુજા :- પ્રભુ સન્મુખ કરાય તે ધૂપ પૂજા, દીપ≠ પૂજા, અક્ષત પૂજા નૈવેધ પૂજા, ફળપૂજા એ પાંચ અત્ર પુજા છે,
3-2002ના2ને ટ
Page #17
--------------------------------------------------------------------------
________________
or Private & Person
અષ્ટ
પ્રકારી
પ્રજા
+3+
કુલ પૂજા
+2+
ચંદન પુજા
ઊ ભાવ પૂજા ચૈત્ય વંદન કરાય તે
[] અગજા પ્રભુજીને અર્શી કરાયતે.
+9+
જળ પૂજા
000+1+V
•
+૬+અક્ષત પૂજા કનૈવેદ્ય
ઊં અસ્ત્ર પૂજા પ્રભુજીની સન્મુખ દશય છે. +૪+ ધુપ પૂજા
916t
પૂજા +2+કુલ પૂજા
+૫+ દીપ પૂજા.
[3] ભાવપૂજા. ચૈત્ય વંદન કરાય તે...
અહ प्रकाश પ્રા
Page #18
--------------------------------------------------------------------------
________________
Page #19
--------------------------------------------------------------------------
________________
ભાવ પૂજા : (૩) ત્રણ અંગ પૂજા, ત્રણ અમપૂબ કર્યા પછી-ચૈત્યવંદન-રતવન–તિ વગેરે
કરાય તે ભાવ પુજા છે. વધુ વિગત આગળ પેઈજ વાંચે.) ૫ પાંચમી અવસ્થા ત્રિક - જન્માવસ્થા-રાજ્યાવસ્થા
શ્રમણવસ્થા. (૧) જન્માવસ્થા: પ્રભુને અભિષેક કરતી વખતે મેરુ પર્વત ઉપર ઇન્દ્રો, દે અભિષેક કરે છે તે મુજબ હું પણ મારા કમ'ને નાશ કરવા પ્રભુને અભિષેક કરું છું. તેમ કરતાં જન્માવસ્થા ચિંતવવાની છે. (૨) રાખ્યાવસ્થા: ચંદન-કૂલ-બાભૂષણ-અલંકાર સહિત પ્રણને જોઈ રાજયાવસ્થા ચિંતવવાની છે. () શ્રમણાવસ્થા પ્રભુજીનું કેરા રહિત મસ્તક જેઈ=પ્રભુ હું તમારા જેવો શ્રમણ
કયારે બનું? તે બમણુવસ્થા ચિંતવવાની છે. ૬ છઠ્ઠી દિશા વિકા–ઊચું નીચું-આડું અવળું–ડાબી બાજુ-જમણી બાજ
પાછળ વગેરે ત્રણ દિશા ગાડી સન્મુખ જ જેવું તે દિશા ત્રિમ છે, ૭ સાતમી ભૂમિપૂજન ત્રિક:• ત્યવંદન કરતાં પહેલા ની રક્ષા માટે ખેસ અથવા રૂમાલથી ત્રણ વાર ભૂમિપૂજવી
તે ભૂમિપૂજન વિક છે. ૨ આઠમી આલંબન ત્રિક :
(૧) વલંબનઃ ચૈત્યવંદન ના શબ્દો રહી ન જાય તે રીતે વયવસ્થિત સુત્રો બોલવા. (૨) અર્થાવલંબન - સૂત્રે બેલતાં અર્થોની વિચારણું કરતાં બેલવું તે.
(૩) પ્રતિમાલંબન - પ્રભુની સન્મુખ જોઈ મૂતિનું આલંબન લઇ બેલવું તે. ૯ નવમી મુદ્રા ત્રિકા
(૧) પગ મુદ્રા - દશ આંગળીઓ ભેગી કરીને કમળના ડોડાકારે પેટ ઉપર થી રાખીને ખમાસણ-ચૈત્યવંદન-નમુક્ષુષ બેહીએ છીએ તે ચેગ મુકા. (૨) જિન મુદ્રા બે હાથ લાંબા રાખી–ઉભા થઈ કાઉસગ્ન કરીએ છીએ તે જિન સદા. (અરિહંતઈયાણું ને અન્નત્ય કહી કારગ કર.) (ઉ) મુકતાદિત મુદ્રા બે હાથ જોડી મોતીના છીપ જેમ પિલા રાખવા. આકૃતિથી કપાળે હાથ લગાડવા. જાવંતિ ચેખલાઈ–જાવંતકવિ સાહુ-જમ વિયરાય બેલાય છે.
તે મુકતા સુકિન મુદ્રા. ૧૦ દશમી પ્રણિધાન ત્રિક - મન, વચન ને કાયા ત્રણેની એકાગ્રતાપૂર્વક
ત્યવંદન વગેરેથી ભાવ પુજા કરવી તે પ્રણિધાન ત્રિક.
Page #20
--------------------------------------------------------------------------
________________
DODXOXES (22)
- ચેથી પૂજા ત્રિક :જ પૂજા કરતાં પહેલાં-ચાંદલો શા માટે!
(૧) કપાળમાં ચાંલ્લે કરતાં ભાવના રાખવાની છેઃ કે-હું પ્રભુ આજ્ઞા પાળી મારે ઉર્ધ્વગમન કરી મેક્ષમાં જવાનું છે. જેથી ગોળ ચાંલ્લો કરી, સંસાર ભ્રમણમાંથી છૂટવા ઊભી શિખાવાળો ચાંલ્લે કરવાનું છે.
' (ગળ ચાંલ્લે ભવ ભ્રમણ માટે છે) (૨) પ્રભુપૂજન કરતાં પ્રભુની જમણી બાજુ પુરુષોએ અને ડાબી બાજુઓ સ્ત્રીઓએ પૂજા કરવી, જેથી દર્શન કરનારને પ્રભુના દર્શન થાય. (પ્રભુ પાસે ગોળ કુંડાળા કરી ઉભા રહેવું નહી. બીજાને દર્શનને અંતરાય થાય છે.)
-: અષ્ટપ્રકારી પૂજાની સમજણ :અંગ પૂજા ત્રણ પ્રકારેઃ જળ, ચંદન ફૂલ પૂજા જ અગ્રપૂજા પાંચ પ્રકાર: ધૂપ – દીપક – અક્ષત નવેવને ફળ પૂજા.
(૧) પહેલી જળ પૂજા જળ પૂજા કરતાં પહેલાં પ્રભુ મતિ ઉપરથી વાસી ફૂલ વગેરે યોગ્ય સ્થળે લઇ મૂકવાં. પછી મેરપીંછી વડે પ્રભુની મૂર્તિ ઉપર આવતુ હોય તે દૂર કરવાને આજુબાજુ પબાસન ઉપર વાસી ફૂલ કચરો હોય તે પૂજણ વડે સાફ કરી પછી
કળશ કર.. * વાસી ચંદન હોય તેને પાણીથી ભીંજવેલ કાપડના પિતા વડે સાફ કરવું ને જ્ય
ચંદન રહી જાય ત્યાં જ વાળાકુચી ધીમેથી કરી ચંદન દૂર કરવું. કે પંચામૃત-દૂધ, દહીં, ખાંડ, ઘી, ફૂલ વડે બનાવી પક્ષાલ કર. • જળ પૂજા કરતાં પહેલાં બોલવાને, દેહ, કાવ્ય
દાહો જળ પૂજા જગતે કરે, મેલ અનાદિ વિનાશ. જળ ૫ ફળ મુજ હજો, માગે એમ પ્રભુ પાસ aઝ હી શ્રી પરમ પુરુષા–પરમેશ્વરાય–જન્મ જરા મૃત્યુ
નિવારણુય શ્રીમતે જિનંદ્રાય જલં યજામહે સ્વાહા ! • જળ પૂજા કરતાં બેલવાના વધારાના દોહા -
મેરુ શિખરે નવરાવે એ સુરપતિ, મેરુ શિખરે નવરાવે, જન્મકાલ જિનવર જાણી, પચરૂપે કરી આવે, ઓ સુરપતિ, મેરુ શિખરે નવરાવે |
Page #21
--------------------------------------------------------------------------
________________
I
-૧+ જન્માવસ્થા:- સમયે મેરૂ પર્વત પર પ્રભુને અભિષેક કરવાનું થિતવવું.
પાંચમી અવસ્થા โคร
ધર રાવા મ અંગરચના સમયે ચિંતવવાની છે.
Creteres
49- શ્રમણાવસ્થા-જોઇહુક્યારે પ્રભુ જેવો શ્રમણલનું તેથિતવવું.
Page #22
--------------------------------------------------------------------------
________________
Page #23
--------------------------------------------------------------------------
________________
399 (૧૩) %
88 89 * જ્ઞાન કળશ ભરી આત્મા, સમતા રસભરપૂર, - બી જિનવરને નવરાવતાં કમ થાયે ચકચૂર !
જળ પૂજા કરવાથી સેમેયર બ્રાહ્મણી સુખ પામી. (૨) બીજી ચંદન (કેશર-બરાસ મિશ્રિત) પૂજા
પ્રક્ષાલ કર્યા પછી પ્રભુ મૂતિને મુલાયમ મલમલના ત્રણ અંગ લુંછણ કરવા અને આજુબાજુના પાણી સાફ કરવા જાડા કપડાના પાટ લુંછણ કરવી. ચંદન પૂજાને દેહઃ - ચંદન પૂજા કરવાથી જયસુર શેઠ અને શુભમતિ દંપતિ મોક્ષે ગયા.. શીતળ ગુણ જેહમાં રહ્યો, શીતળ પ્રભુ મુખ રંગ !
આત્મ શીતળ કરવા ભણી, પૂજે અરિહા અંગ છે % હી શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય-જન્મ જરા મૃત્યુ નિવારણય શ્રીમતે નિંદ્રાય ચંદન યજામહે સ્વાહા ! નવ અંગે પૂજા કરવાના દેહા : જ અકે હે બેલતા જઈ અકેક અને પૂજા કરતા જવી. (૧) પ્રથમ અંગ બે-અંગુઠે પૂજા કરતાં બોલો:
જળ ભરી સંપુટ પત્રમાં, યુગલિકનર પૂજન
રૂષભચરણ અંગુડે, દાયક ભવજળ અંત ! ૨ બીજુ અંગ બે ઢીંચણે પૂજા કરતાં બોલો:જાનુબળે કાઉસગ્ગ રહ્યા, વિચર્યા દેશ વિદેશ |
ખડખડા કેવળ કહયુંઃ પૂજે જાન નરેશ ૩ ત્રીજુ અંગ:- બે કાંડા ઉપર પૂજા કરતાં બોલો
લેકતિક વચને કરી વરસ્યા વરસીદાના
કરકાંડે પ્રભુ પૂજતાં, પૂજભવિ બહુમાન ૪ ચોથું અંગ– બે ખભા ઉપર પૂજા કરતાં બોલો -
માન ગયું દેય અંશથી, દેખી વય અનંત !
ભૂજા બળે ભવજળ તર્યા, પૂજે ખધ મહંત છે ૫ પાંચમું અંગ:-મસ્તકે પૂજા કરતાં બોલો -
સિદ્ધ શિલા ગુણ ઉજળી લેકાંત ભગવંત | વરસીયા તેણે કારણ ભવ, સિરશિખા પૂર્જત /
Page #24
--------------------------------------------------------------------------
________________
જ8938 (૧૪) : 9833 ૬ છઠું અંગ - કપાળે પૂજા કરતાં બાલ
તીર્થકર પદ પુણ્યથી, ત્રિભુવન જન સેવા |
ત્રિભુવનતિલક સમાપ્રભુ, ભાલતિલક જ્યવંત છે, ૭ સાતમું અંગ- કઠે પૂજા કરતાં બોલો
સોળ પહાર પ્રભુ દેશના, કંઠે વિવાર વતુળ |
મધુર અવનિ સુરનરસુણે, તેણે મળે તિલક અમૂલ ! ૮ આઠમું અંગ – છાતીએ પુજા કરતાં બે
હૃદય કમળ ઉપશમ બળે, બાળ્યા રાગ ને રોષ
હિમદહેવનખંડને, હય તિલક સંતોષ છે ૯ નવમું અંગ:- નાભીએ પુજા કરતાં બેલો:
રત્નત્રયી ગુણ ઉજળી, સકળ સુગુણવિશ્રાય |
નાભિકમળની પૂજના, કરતાં અવિચળ ધામ છે જ પૂજા કરતાં લાલ કેસર અને અત્તર વાપરવાથી મતિ' ઉપર ખાડા
પડી જાય છે. આશાતના ન થાય માટે ભકિતમાં ઉપયોગ રાખ.
(૩) ત્રીજી પુરપ પૂજા:* ફૂલ પૂજા કરવાથી વણિક કન્યા અને લીલાવતી શ્રાવિકા મેક્ષે ગયા.
ફૂલ પૂજાને દોહે બેલી પૂજા કરે – સુરભિ અખંડ કુમઝહી, મુજે મત સંતાપ, સુમજંતુભવ્યજ પરે, કરે કરીએ સમકિત છાપ |
હ ો પરમપુરૂષાય-પરમેશ્વરાય--જન્મજરા મૃત્યુ નિવારણ-કીમતે જિનેન્દ્ર પુષ્પ યજામહે સ્વાહા. ૪ થી ધુપ પુજા :જ ધુપ પૂજા કરવાથી વિનયંધર રાજા સામે ભવે મેક્ષે ગયા.
પૂજા દેહ લો – પાન ઘટા પ્રગટાવીએ, વામ નયન જિન ધૂપ,
મિચ્છત દુર્ગધ દૂર ટળે, પ્રગટે આત્મ સ્વરૂપ. ૩% હો છો- પરમ પુરૂષ ય–પરમેશ્વરાય–જન્મ જરા મૃત્યુ નિવારણ-કીમતે નિંદ્રાય-ધૂપં યજામહે સ્વાહા.
Page #25
--------------------------------------------------------------------------
________________
સાતમી ભુમિ પુજન
ત્રિક
છઠ્ઠી દિશા
ત્રિદ
ચૈત્યવદન પુરતા પહેલાખમાંકે
ત્યવંદન કરતા ત્રણ દિશા તરફ જોવાનો ત્યાણ ,
ત્રણવાર નિવૃત્ત કરતે..
]િ નવમી મુદાત્રિક |
૮િઆઠમી આલંબન ત્રિક
આ ચાસમૃદા: દશઅણાની ભેગી કરી ચેતન્ય વેદનનસુલુણ બોલતી વખતે. ૨ સE શિન સુદા, લેહાથી GIGAL
ચૈત્યવંદન સુત્ર -અર્થ-તથા પ્રભુની રાખી
કુર્તનું... અલંબન લઈ કરવું ને . કાઉન્સ
[૧o| અમી પ્રણિધાન ત્રિક.
ત્યવંદન કરતાં સમયે મનવચનને ફાયાનીએસતા સર્વક ચૈત્યવંઘ્ન કુંતે..
રવો .
[3-મુક્તા મુક્તિ મુદા
જાતિ થઈઆ જીવંત વસાફ Sાવીરાયબોલતા હૈ તો
પર, દ..
Gen.
Page #26
--------------------------------------------------------------------------
________________
Page #27
--------------------------------------------------------------------------
________________
DIGG (૧૫) : 38353 ૫ પાંચમી દીપક પુજા કરવાથી જનમતી અને શિવશ્રી એ સખીઓ મેક્ષે ગઇ. પૂજાના દાઢા બેલા :
દ્રવ્ય ડીપ સુવિવેકથી કરતા દુ:ખ હાય ફાક । માત્ર પ્રદીપ પ્રગટ ૐ, ભાષિત લલેક
"
હા શ્રી પરમ પુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ, નિવારાય શ્રીમતે જિનેદ્રાય દ્વીપ' યજામહે સ્વાહા.
। છઠ્ઠી અક્ષત પૂજા:- અક્ષત પૂજા કરવાથી મેના અને પાપ ભવન
પાર પામ્યા.
પૂજાનો દાહ બાલા :
અખંડ અક્ષત ગ્રહી, ન ધાવત
યુદ્ધ પૂરી પ્રભુ
વિસાલ ।
સન્મુખ રહે।, ઢાળી સળ જ જાળ ||
ૐ હ્રી શ્રી પરમ પુરુષમ-પરમેશ્વરાય-જન્મ જરા મૃત્યુ, નિવારણાયશ્રીમતે જિને દ્રાય—અક્ષત' યજામહે સ્વાહા.
૭ સાતમી નૈવેધ પૂજા :– નૈવેદ્ય પૂજા કરવાથી હલીરાજા સાતમે ભાવે માક્ષે ગયા.
પૂજાના દોહા મેલા
અણુાહારી પદ મેં ર્યાં, વિગ્ગહ મય અન′′ત । કરી તે દીજીએ, અણુાહારી શિવસંત ।।
દર
ૐ હ્રી શ્રી પરમ પૂરુષાય–પરમેશ્વરાય-જન્મ જરા મૃત્યુ નિવારણાય – શ્રીમતે જિતેંદ્રાય – નૈવેદ્ય' યજામહે સ્વાહા.
૮) આઠમી ફળ પૂજા – ફળ પૂજાથી મેના, પાપટ ને દુગતા નારી સુગતિ પામ્યા.
પૂજાના દાઢી મેલેા :
ઇંદ્રાદિક
રામ ।
પૂજા ભણી, મૂળ ભાવે ખરી પુરુષતમાં પૂજારી, માગે શિવ ફળ ત્યામ ! ૐ હ્રા શ્રી પરમ પુરુષાત-પરમેશ્વરાય-જન્મ જરા મૃત્યુ નિવારાય શ્રીમતે જિનેન્દ્રાય ફળ યજામહે સ્વાહા. મગ પુજા અને અગ્ર પૂજા મળી અટ્ટ પ્રકારી પૂજા એ દ્રશ્ય પૂજા છે.
Page #28
--------------------------------------------------------------------------
________________
DOUCO COTO (95) DESEM
-: ભાવ પૂજા વિધિ :(૧) જઘન્ય ભાવ પૂજાઃ “નમે જિણાણું” બોલી રતુતિ કરવી. સ્તુતિ કર્યા પછી
ત્રણ ખમાસમણ દઈ અરિહંત ચેઇયાણું-અન્નત્ય બેલી એક નવકારને કાઉસગ
કરી સ્તુતિ બાલવી, તે જઘન્ય ભાવ પૂજા છે. (૨) મધ્યમ ભાવ પૂજાઃ અષ્ટ પ્રકારી પૂજા કર્યા પછી હાલ મૈત્યવંદન કરાય છે તે.
ઈરિયાવહિ કરી ચૈત્યવંદન નમુથુણું સ્તવન જયવીયરાય વગેરે પછી એક નવકારના
કાઉસ્સગ્ન કરી સ્તુતિ બેલાય છે તે મધ્યમ ભાવ પૂજા છે. (૩) ઉત્કૃષ્ટ ભાવ પૂજાઃ ત્રણ ત્યવંદન-પાંચ વાર નમુથુણું સ્તવન ને આઠ થાયથી
દેવવંદન કરાય છે, ને ઉત્કૃષ્ટ ભાવ પૂજે છે. ભાવ પૂજા:-દ્રવ્ય પૂજા કરતાં ભાવ ઉત્પન્ન કરવાનો છે. તે માટે ભાવ પૂજામાં
ચૈત્યવંદન-રતવન તુતિ બોલવાની છે. ભાવ પૂજા વગરની દ્રવ્ય પૂજા-એકડા વગરના મીંડા છે. માટે અવશ્ય પૂજા કર્યા પછી ત્યવંદન રૂ૫ ભાવ પૂજા કરવાનું લક્ષ રાખવું. પ્રભુની અષ્ટ પ્રકારી કરીને ભાવ પૂજા કરતાં નીચેની છ વિકેનું અવશ્ય ચિંતન કરવાનું છે. પાંચમી
છઠ્ઠી
સાતમી અવસ્થા ત્રિક , દિશા વિક છે ભૂમિપુજન વિક આઠમી
નવમી ૦ દશમી આલંબન ત્રિક મુદ્રા ત્રિક પ્રણિધાન ત્રિક A જિન સ્વરૂપ જે જિન આરાધે, તે જિનવર સમ હે .
: ત્રિકાળ પૂજા વિધિ : જ દેરાસરનું શિખર દેખાય કે તરત નમે જિણાણું બેલવું જોઈએ. (૧) પ્રાત:કાળ (સવારની પૂજાજે સવારના સ્વચ્છ થઈ દેરાસર જઈ ધૂપ-દીપ-ચમ્મર દર્પણ વગેરે તથા ફોટા હેય તે તેને વાસક્ષેપ પૂજા કરવી. (ગભારામાં જઈ વાસક્ષેપ કરવો નહીં.)
સ્નાન કરી કપડા પૂજાનાં હેય તે જ ગભારામાં વાસક્ષેપ પૂજા થાય. (૨) મધ્યાહ કાળની પૂજા:
કે . છે અષ્ટ પ્રકારી પૂજા ને ભાવ પૂજા કરવાની છે. (૩) સંધ્યા કાળની પૂજા -ધૂપ, દીપ, દર્પણ, ચમ્મર, ગીત, સંગીત, વાજિંત્ર
વગેરેથી ભાવ પૂજા કરવાની છે.
Page #29
--------------------------------------------------------------------------
________________
રાજી-પથરરાોત્રી ને કરી કાર્યક્મટે તેવા પીરને મોકલે છે.
પહેરેગીર-મંત્રીને ! દેરાસમાં પૂજાબમાં
અણ જોઈ પાછો
૨
.
હજરી
Hisartzen અજ*દરબાર
પથs શાદ મન્ના. .
રાજા-પહેરેગીર છે ગણાવા જઇ પાછળ 1 તપાતે જ છે.
'રાજાનંત્રીની
પ્રાચતા જઈ પુજારીના સ્થાન પોતેલા આપવાસ.
ગીલોનો સરળતાથી પાછળ ૨ાજાને ઝૌ છે.રાજમંત્રની પ્રભુભક્તિ જોઈજણાવે છે... તમારીમશિપહેલા પછી મારે કાર્ય
Jai
cucation International
Page #30
--------------------------------------------------------------------------
________________
Page #31
--------------------------------------------------------------------------
________________
9 3689(૧૭) 3 339 • સાથ ચોખાને કેમ?
ઘઉં, જુવાર, બાજરી, મગ, અડદ, ચણા, તુવેર વગેરેને કેમ નહિ? જ આ બધા અનાજ વાવવાથી ફરી ઉગે છે જ્યારે ચેખા વાવવાથી ફરી જમતા
નથી, આપને ફરી જન્મ લેવાનું નથી, તેથી ચોખાને સાથિયે કાઢવામાં આવે છે. છે તેમજ ચોખાનું બીજું નામ અક્ષત છે, આપને અક્ષય સુખ મેળવવાનું છે,
તેથી ખાને છે. આપને આત્મા નિમલ, ફટીક જેવો સફેદ છે, જ્યારે ચેખા સફેદ છે, તેથી નિમલ ચેખાને સાથિયો છે.
– સ્વસ્તિક સમજણ – (સધશિલા-> 0,
સાન ઃ દર્શન ->
<-ચારિત્ર : દેવગતિ :->
<-મનુષ્યગતિ : નરકગતિ ->
<-તિર્યંચગતિ: ક ચિઠૂંમતિ ભ્રમણ સંસારમાં, જન્મ, મરણ, જંજાળા
પંચમગતિ વિણ જીવને, સુખ નહિ તિહું કાળ ! * દશ"ને જ્ઞાન ચારિત્રના, આરાધનથી સારા
સિદ્ધ શિલા ઉપર, હેજે મુજ વાસ શ્રીકાર છે જ શાથિયે શા માટે? સંસારના ચાર ગતિમાં પાપ-તાપ-સંતાપ ને
આધિ-વ્યાધિ ને ઉપાધિ હોય છે. જન્મ–જરાને મરણો કરી રખડવું પડે છે. કેઇને સુખ શાંતિ નથી તે દૂર કરવા દર્શન-જ્ઞાન ને ચારિત્ર જે દરેક આમાને સ્વભાવ છે, પરંતુ કર્મના સંગે સંસારમાં તે ગુણ ઢંકાઈ ગયો છે, તેને પ્રગટ કરવા (દર્શન, જ્ઞાન ને ચારિત્ર) શ્રદ્ધા સમજણ ને વર્તન કરવાથી પાંચમી ગતિ જે મોક્ષ મેળવવા સ્વસ્તિક કરતાં ભાવના રાખવાની છે તે સાથિયો કાઢવાને છે. નૈવેધ શા માટે? શરીર મળ્યું છે તે ખાવાનું જોઇએ છે પરંતુ મોક્ષમાં અશરીરી છે. જેથી ત્યાં આહાર નથી. અણહારીપદ મેળવવા નૈવેદ્ય સાથિયા પર
મૂકવાનું છે. ક ફળ શા માટે ? પાંચમી ગતિ મોક્ષ. પૂજાનું ફળ માંગવા માટે સિંહાલા
ઉપર સ્થાન મેળવવાની ભાવના માટે ફળ સિદ્ધશિલા ઉપર મૂકવાનું છે.
..
Page #32
--------------------------------------------------------------------------
________________
38338 (૧૮) 3333 જ દર્પણ પૂજા શા માટે? દર્પણમાં પ્રભુનું મુખ જોઈ તેના જેવા વીતરાગીનું
સ્વરૂપ મેળવવા, રાગ–ષ રહિત થવા દર્પણમાં જોવાનું છે. દર્પણથી નિજ રૂપને, જુવે સુદ્રષ્ટિરૂપા
દર્પણ અનુભવ અર્પણ, જ્ઞાનરમણ મુનિભૂપ ૨ ચમર પુજા શા માટે? પ્રભુથી ભક્તિ-પ્રીતિ-બહુમાન પ્રગટ કરવા ચમ્મર વીંઝતા નૃત્યપૂજા કરવાની છે
ચામર વીંઝે સૂર મન રીઝે, વીઝ થઈ ઉજમાળ!
ચામર પ્રભુ શિર ઢાળતા, કરતાં પુણ્ય ઉદય થાય છે (૧) પેથડ શાહ મંત્રીની એકાગ્રતા:છે માંડવગઢને મંત્રી પેથડ શાહ હતું. રાજ્ય કારભાર કરે, પરંતુ પ્રભુ પૂજા ચુકતે નહિં.
એક સમયે રાજાને તાકીદનું કાર્ય આવ્યું દ્વારપાળને તેવા મેક પરંતુ મંત્રી પુજન કરવા ગયા હતા જેથી તે પાછો આવ્યો. રાજાને વાત કરી. પહેરગીરને પાછે તેડવા મેક દેરાસરમાં મંત્રી પૂજન કરતા હતા. તેની પૂજાની એકાગ્રતા જોઈ પહેરગીર પાછા આવ્યું. રાજાને વાત કરી.
મંત્રી પૂજામાં છે તેથી બોલાવી શક્યો નથી, * પહેરગીરને બીજી વાર મેક. ગમે ત્યાં હેય, રાજાને હુકમ છે. પૂજન પછી
મારી રાજ્યસભામાં આવી જાય. પરંતુ પહેરગીર પૂજનમાં એકાગ્રતા જોઈ બોલી વા નહીં. પાછે આવીને રાજાને વાત કરી કે મંત્રી એકાગ્રચિત્તથી ભક્તિ કરે
છે જેથી હું કઈ કહી પાક નથી. • રાજા કહે છે એવી કેવી મંત્રી પુજા કરે છે? લાવ હું જાઉં. રાજા જાતે મંદિર
આવે છે, પરંતુ મંત્રીની એકાગ્રતા જોઈ પાશ્રયમાં ગરકાવ થઈ ગયે. પૂજારી મંત્રીને ફૂલ આપી રહ્યો છે, મંત્રી અંગરચના કરે છે, તે જોઈ રાજાએ પૂજારીને ઈશારો કર્યો ને પિતે ફૂલ માપવા બેઠે પરંતુ પૂજારી દરર.જના નિયમ લાલ-લીલા સફેદને અનુક્રમ જાણે, પરંતુ રાજાને અનુભવ નહીં. ગમે તેમ ફૂલ આપવા માંડયા જેથી મંત્રીએ પાછળ જોયું–રાજાને જોયા. રાજાએ કહ્યું : મંત્રી તમારી પૂજા ભક્તિ જોઈ હું પ્રસન્ન થયે છું. તમારે પ્રભુની ભકિત પહેલાં કરવી ને મારી આજ્ઞા પછી. તમને છુટ આપું છું
રાજા ઉપર એકાગ્રતાની કેવી છાપ પાડી? (૨) શ્રીપાળને મયણની ભક્તિનું ફળ – જ શ્રીપાળ ને મયણાં લગ્નના બીજે દિવસે દેરાસરે દર્શને જાય છે. પિતાએ દેઢીયા
પતિ સાથે લગ્ન કરાવી આપ્યા છે. કોઈને વાંક કાઢતી નથી. કમ' સિદ્ધાંત ઉપ પૂર્ણ શ્રદ્ધાપૂર્વક દર્શન કરી તિથી ભાવ પૂજા કરે છે. ત્યાં અધિષ્ઠાયક દેવને સહાયથી હાર મયણને અને બીજો શ્રીપાલને મળે છે. કે ભાવ હશે.
Page #33
--------------------------------------------------------------------------
________________
આ બ્રીડ- Vા રવાજાથ છે . ( દિનપાલ રબારી છો- મને પ્રભુભકિને ક૨વાલઈ જવો.
શૌહર૮:મી //ન્નદિમા પર છોકરાને //આવવા કંપાઉનો પ્રભુભાજિ//છ-ઉપવાસ થાય છે ,
વા
લઈ
વિપાલ- ( પ્રભુહ્મનિષNYપછીજ બનાણી લેવાનો સંકલ્પ કરેછે.
રાજાઅપરિયો Rા પામવાથી ઉપવાસી છે , દિવપાલસુતો છે ત્યાકાણ કરો ટોળ છે,
Vાના નિયમોનું દઢતાપૂર્વક પાલન
કરવાથી દેવપાલ રાજ બને છે.... For Private . Darconall.com
wanainallar
Page #34
--------------------------------------------------------------------------
________________
Page #35
--------------------------------------------------------------------------
________________
3 338 (૧૯) * શ્રી પાળ દેશાંતર થયાને ઘણું વરસ થયા કમલપ્રભા શ્રીપાલની માતા ને મયણું–
સાસુવહુ વાત કરે છે, કે મયણા! શ્રીપાલને દેશાંતર ગયાને ઘણે ટાઈમ થયા, કઈ સમાચાર નથી. મયણા કહે છે કે માતાજી! આજે મને પૂજન કરતાં એવો ભાવ આવ્યું છે કે
થી તમારા પુત્ર સાજે જરૂર આવવા જોઈને જ્યાં મયણું આમ બોલે છે ત્યાં શ્રી પાળ બારણું ખખડાવે છે કે અનુભવ ને બહા! તાત્કાલિક ફળ.
જ પૂ. શ્રી આનંદધનજી મહારાજશ્રીએ ઋષભદેવ ભગવંતના રતવનમાં કહ્યું છે:
ચિત્ત પ્રસને રે પૂજન ફળ કહ્યું છે, પૂજા અખંડિત એe" * ચિત્તની પ્રસન્નતા કયારે પૂજનમાં આવે? શ્રી પાળ રાસમાં કહ્યું છે કે –
તમતચિત્ત–સમય વિધાન-જાવની વૃદ્ધિ ભવ ભવ અતિ ઘણોજી,
વિસ્મય પુરક પ્રમાદ પ્રધાન, એ છે લક્ષણ અમૃતક્રિયા તણેજી |
જ પૂજન કરતાં છ લક્ષણે હેવાં જોઇએ તે પૂજન ફળ મળે છે તેવાં લક્ષણો
કયારે આવે તેની તત્પરતા રાખવી જોઇએ.
(૩) શ્રી પાશ્વનાથ ભગવંતે પૂર્વના દેવભવમાં ૫૦૦ તીર્થકરોની
કરેલ ભકિત –
(પં. શ્રી વીરવિજ્યજી કૃત પંચકલ્યાણક પૂજા) * શ્રી પાર્શ્વનાથજી પુરુષાદાણી કેમ ? તેમનું આદેય નામકર્મ બધા તીર્થકર કરતાં
જોરદાર હતું. પૃદય દરેકને જુદો હોય છે. કે પ્રભુ પૂર્વેના ત્રીજા ભવમાં કનકબા નામે રાજા હતા તે ભવમાં ચારિત્ર લઈ વશ
સ્થાનક તપની આરાધના કરી જિન નામને બંધ નિકાચિત કરી દેશમાં પ્રાણત્મ દેવલોકમાં દેવ થયા ત્યાં ૨૦ સાગરોપમનું આયુષ્ય હતું. જે તે સમય દરમ્યાન તેરમા- માં વિમલનાથ ભગવતથી બાવીસમા તેમનાથ ભગવંતના
સમય સુધીમાં દશ તીથકો થયા તે દરેકના પાંચ પાંચ કલ્યાણક થયા-કુલ ૫૦
કલ્યાણ થયા. * પાંચ ભરત–પાંચ ઐરાવત મળી દશ ક્ષેત્રમાં ૫૦ કલ્યાણ ગણુતાં ૫૦૦ કલ્યાણ કેને ઉસવ તે પિતાના દેવભવમાં દેવ સાથે કરે છે. અને અગ્રેસર થઇને નંદીશ્વરીપ વગેરેમાં શાશ્વત જિનબિંબોની પૂજા પિતાને હાથે કરે છે,
Page #36
--------------------------------------------------------------------------
________________
9 %8808 (૨) 9 30 3 શ્રી પાર્શ્વનાથ ભગવતે ૫૦૦ તીર્થકરોની પુજાભકિત કરી, તેનું પુરષ અલૌકિક
ઉત્પન્ન કરી પુરુષાદાણી પાર્શ્વનાથ ભગવંત જગતમાં પ્રસિદ્ધિને પામ્યા છે. (૪) સાધુ પેથડશાહની જિનભક્તિ –
(દવ દ્રવ્યનું દેવું તરત ચૂકવી દીધું) ફ શ્રી ગિરનારજી તીર્થ ઉપર વેતામ્બર અને દિગમ્બર બને સંઘે ભેગા થઈ ગયા. - તીર્થ નું? વિવાદ થયો! એ નિર્ણય કર્યો વધુ બેલી બેલે તેનું તીર્થ થાય. કે સાધુ પેથડ શાહ મંત્રીએ પ૬ ઘડી સેનું બેથી તીર્થ તામ્બરનું કર્યું
(એક ઘડીનું વજન ૧૦ શેર–૪૦૦ તેલા થાય) સાધુ પેથડ શાહે નિયમ છે કે દેવ દ્રવ્યનું તેનું અપાય નહિ, ત્યાં સુધી અન્ન પાણીને ત્યાગ, સાંઢણીઓ દોડાવી. છઠ્ઠ થશે, ત્રીજા દિવસે બે ઘડી દિવસ બાકી હતી ને સાંઢણીઓ આવી. સૂર્યાસ્તની પહેલાંની છેલ્લી બે ઘડી પાણી પાવાય નહિ
જેથી અટ્ટમ કર્યો ને દેવ દ્રવ્યનું ચૂકવી પછી પારણું કર્યું. કેટલી શ્રદધા. * છા૫ન ઘડી સેનું દેવ દ્રવ્યનું ને ૪ ઘડી સેનું યાચકને દાનમાં આપ્યું. કુલે
૬૯ ઘડી સેનું એટલે વીસ હજાર તોલા સેનું લગભગ વાપરી જિન ભકિત કરી. ૫ કુમારપાળ રાજાએ પૂર્વ ભવમાં પાંચ કોડીના ફૂલ ચઢાવી જિન ભકિત કરી
અને અઢાર દેશના રાજા થયા. સપ્રતિ–વસ્તુપાળ, તેજપાળ, વિમળ મંત્રી, સજજન મત્રી, આભુ મંત્રી, ઉદય મંત્રી-વગેરેએ યાત્રિ સાથે જિન ભકિત કરી નામ ઉજજવળ બનાવ્યું માટે માનવ જન્મ પામી, તન-મન ને ધનથી જે કાંઇ જિન ભકિત કરીએ તો ધન્ય જીવન બને અને પરભવમાં સુંદરતા પામીએ.
છે જિનાજ્ઞા વિરુદ્ધ કાંઇ લખાયું હોય તે મિચ્છામિ દુક્કડં.
-