________________
30 31 32 3 (૭) 3:33 (૪) વંદન *
વંદનને નમસ્કારથી અભિમાન-અહંકાર ને ગવ ઓછા થાય છે અને આદરનમ્રતા-વિનય-વિક જીવનમાં આવે છે.
માનવીએ જેનું શરણ સ્વીકારેલ છે તેના પ્રત્યે આદર ને ભકિત રાખે છે અને બધો વ્યવહાર વિનમ્રતાપૂર્વક કરે છે જેથી ભદ્રીકતા- સરળતા–મૃદુતા જીવમાં પ્રગટ થાય છે.
અન્ય ધર્મમાં વંદનથી દશા અશ્વમેઘ યજ્ઞનું ફળ બતાવેલ છે. [વંદન એ પ્રભુ ભકિતનું ચોથું પગથિયું છે ]
(૫) પૂજા (સેવા) પ્રભુના ચરણની સેવા ભક્તિ અષ્ટપ્રકારી પૂજા વગેરે કરીએ
છીએ તે છે. પૂજાથી પ્રભુની નજીક જવાય છે. બહુમાન પ્રીતી માગે છે. માતાપિતા-વડીલેની સેવા ભકિત કરવાથી તેમની પ્રસન્નતા-આશીવાદ મળે છે. શેઠ-રાજ–પ્રધાનની પણ સેવા કરવાથી તે પ્રસન્ન થાય છે તેમ પ્રભુની ગેરહાજરીમાં પ્રભમતિની સેવા ભકિત કરવાથી મનની પ્રસન્નતા મળે છે.
(૬) અચન પ્રભુનું અર્ચન અંગપૂજા-અમપૂજા-અષ્ટ પ્રકારી-સત્તર ભેદી-એકવીસ
પ્રકારી વગેરે દ્રવ્ય પૂજા છે. પરંતુ પ્રભુનું પૂજન મન-વચન ને કાયાથી તેમના વચન જીવનમાં ઉતારવા તે છે, પ્રભુએ જવેલું છવન ને તેમને ઉપદેશ જીવનમાં ઉતારવાને છે. પ્રભુની પૂજા કરનાર કેઇનું દિલ દુભાવે નહિં. દયાભાવ સર્વ પ્રત્યે રાખે આત્મ વત સર્વ ભૂતેષુ મંત્રી ભાવ જીવનમાં ઉતારે તે અર્ચન-ભકિતનું એ દ્રવ્ય પૂજા કરી પછી ભાવ લાવવાનો છઠું પગથીયું છે.
રામ વનવાસે ગયા ત્યારે ભારતે જણાવ્યું કે હું રાજ્ય ગાદી ઉપર નહિં બેસું પરંતુ આપની પાદુકા આજે હું તેની સ્થાપના કરી રાજ્ય આપના વતી કરીશ. કેવો ! ભારતને આદર્શ ને ભકિત ભાવ?
આ શ્રવણકુમારે પિતાના માબાપને કાવડમાં બેસાડી ૬૮ તીર્થની યાત્રા કરાવી ભક્તિ
કરી હતી દ્રવ્ય ભકિત પણ ભાવ લાવવાનું સાધન છે સેવા–ભકિત એ પરમપદ પામવાનું પાંચમું પગથીયું છે.
(૭) દાસ્ય ભાવ જ પ્રભુનું દાસપણું થવામાં એક આનંદ આવે છે. વાંદરાને જેમ
નટ નચાવે તેમ વાંદરે નાચે છે તેમ માનવી પ્રભુએ કહેલા માર્ગે વર્તન કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org