________________
32 33(૪) 9 888 * જે વીતરાગ – પરમાત્મા – સર્વિસ – જિનેશ્વર તરીકે ઓળખાય છે તેઓ
સો આપણા જેવા હતા તેઓ કમથા મુકત બની આપણને સુખી થવાને માગ બતાવેલ છે, તે માર્ગે આપણે ચાલીએ તે આપણે સર્વ કેવળી પરમાત્મા બનીએ. ડાકટર-વકીલ કે વ્યાપારી બનવું હેય તે તેનું જ્ઞાન મેળવી વતનમાં મૂકીએ તે તે વસ્તુના નિષ્ણાત બનીએ; તેમ આપણે પણ સંસારના દુઃખથી મુકત થવું હોય તો તે અંગેનું જ્ઞાન મેળવી વતનમાં મૂકીએ તે આપણે તેને જેવા બની શકીએ છીએ. આપણે સૌ ધમમાં બાળક છીએ. જયાં સુધી ચાલતા ન થઇએ ત્યાં સુધી આલંબન તરીકે આકૃતિ ને અક્ષર એટલે જિનમૂર્તિ ને જિનાગમનું આલંબન લેવું જોઈએ. જેમ બાળપેથીમાં “અ” ની સામે અજગર, બ»ની સામે બળદનું ચિત્ર જોઈ બારાખડી શીખ્યા હતા. હવે તેની જરૂર નથી, તેમ આપણું સુખ મેળવવા આકૃતિ તરીકે મતિ, અક્ષર તરીકે પ્રભુના વચનનું આલંબન લઈ સુખ મેળવવાનું છે, જેથી દેવપૂજન કરવાનું છે. જેને જે મેળવવું હોય તેનું આલંબન લઇ તેના પ્રતિ પ્રીતિ, ભકિત, બહુમાન, પૂજન વગેરે કરવું જોઈએ “દેવપૂજન?? શી રીતે કરવું તેની વિધિ, સમજણ, શાસ્ત્રમાં બતાવેલ છે. તે મુજબ આપણે પણ કરવી જોઈએ. અવિધિએ કરવાથી તેનું ફળ બરાબર મળે નહિ, માટે વાંચી, સમજી, વિધિને અવશ્ય ઉપગ રાખો.
જેથી ઇષ્ટ વસ્તુ મેળવીએ. * જિનપૂજાના બે પ્રકાર : કે સગુણ ઉપાસના અને નિર્ગુણ ઉપાસના ! સગુણ ઉપાસનામાં મતિ-આકૃતિની અષ્ટ પ્રકારી પૂજા કરાય છે તે છે : તે સાતમા ગુણ ઠાણા સુધી ચિત્તની સ્થિરતા માટે આકૃતિને મુતિનું આલંબન
લઈ કરવાની છે. આ નિર્ગુણ ઉપાસના છે માત્ર પરમાત્માનું ધ્યાન અને ચિંતન કરવાથી થાય છે, કે તે આઠમાં ગુણઠાણથી ઉપર ચઢવા માટે ધ્યાનને માર્ગ છે ત્યાં સગુણ ઉપાસનાની
જરૂર નથી. સ્થિરતા ને એકાગ્રતા પછી નિર્ગુણ ઉપાસના છે જેથી બાળજી
માટે આલબન તરીકે મૂર્તિની સગુણ ઉપાસના કરવાની છે જે પ્રાથમિક માટે , બહુ જ ઉપકારક છે દ્રવ્યપૂજા કરતાં ભાવ ઉત્પન્ન કરવાને છે.
સીનેમા-ટી. વી. માં પણ અક્ષરો અને આકૃતિની ભી અસર થાય છે અને જેટલી સારી વસ્તુની અસર જડી થતી નથી જેથી વારંવાર અક્ષર તરીકે પ્રભુનું નામ સમરણ અને આકૃતિ તરીકે મૂતિનું આલંબન લઈ પૂજા-ભકિતબહુમાન કરવાથી તેના ગુણો આપણામાં લાવવા માટે સગુણ ઉપાસના કરી સંસારના પાપ-તાપ-સંતાપ દૂર કરવાના છે તે શાંતિ સમતા અને સમાધિમય જીવન બનાવવા પૂજન કરવાનું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org