________________
399 (૧૩) %
88 89 * જ્ઞાન કળશ ભરી આત્મા, સમતા રસભરપૂર, - બી જિનવરને નવરાવતાં કમ થાયે ચકચૂર !
જળ પૂજા કરવાથી સેમેયર બ્રાહ્મણી સુખ પામી. (૨) બીજી ચંદન (કેશર-બરાસ મિશ્રિત) પૂજા
પ્રક્ષાલ કર્યા પછી પ્રભુ મૂતિને મુલાયમ મલમલના ત્રણ અંગ લુંછણ કરવા અને આજુબાજુના પાણી સાફ કરવા જાડા કપડાના પાટ લુંછણ કરવી. ચંદન પૂજાને દેહઃ - ચંદન પૂજા કરવાથી જયસુર શેઠ અને શુભમતિ દંપતિ મોક્ષે ગયા.. શીતળ ગુણ જેહમાં રહ્યો, શીતળ પ્રભુ મુખ રંગ !
આત્મ શીતળ કરવા ભણી, પૂજે અરિહા અંગ છે % હી શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય-જન્મ જરા મૃત્યુ નિવારણય શ્રીમતે નિંદ્રાય ચંદન યજામહે સ્વાહા ! નવ અંગે પૂજા કરવાના દેહા : જ અકે હે બેલતા જઈ અકેક અને પૂજા કરતા જવી. (૧) પ્રથમ અંગ બે-અંગુઠે પૂજા કરતાં બોલો:
જળ ભરી સંપુટ પત્રમાં, યુગલિકનર પૂજન
રૂષભચરણ અંગુડે, દાયક ભવજળ અંત ! ૨ બીજુ અંગ બે ઢીંચણે પૂજા કરતાં બોલો:જાનુબળે કાઉસગ્ગ રહ્યા, વિચર્યા દેશ વિદેશ |
ખડખડા કેવળ કહયુંઃ પૂજે જાન નરેશ ૩ ત્રીજુ અંગ:- બે કાંડા ઉપર પૂજા કરતાં બોલો
લેકતિક વચને કરી વરસ્યા વરસીદાના
કરકાંડે પ્રભુ પૂજતાં, પૂજભવિ બહુમાન ૪ ચોથું અંગ– બે ખભા ઉપર પૂજા કરતાં બોલો -
માન ગયું દેય અંશથી, દેખી વય અનંત !
ભૂજા બળે ભવજળ તર્યા, પૂજે ખધ મહંત છે ૫ પાંચમું અંગ:-મસ્તકે પૂજા કરતાં બોલો -
સિદ્ધ શિલા ગુણ ઉજળી લેકાંત ભગવંત | વરસીયા તેણે કારણ ભવ, સિરશિખા પૂર્જત /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org