________________
3 338 (૧૯) * શ્રી પાળ દેશાંતર થયાને ઘણું વરસ થયા કમલપ્રભા શ્રીપાલની માતા ને મયણું–
સાસુવહુ વાત કરે છે, કે મયણા! શ્રીપાલને દેશાંતર ગયાને ઘણે ટાઈમ થયા, કઈ સમાચાર નથી. મયણા કહે છે કે માતાજી! આજે મને પૂજન કરતાં એવો ભાવ આવ્યું છે કે
થી તમારા પુત્ર સાજે જરૂર આવવા જોઈને જ્યાં મયણું આમ બોલે છે ત્યાં શ્રી પાળ બારણું ખખડાવે છે કે અનુભવ ને બહા! તાત્કાલિક ફળ.
જ પૂ. શ્રી આનંદધનજી મહારાજશ્રીએ ઋષભદેવ ભગવંતના રતવનમાં કહ્યું છે:
ચિત્ત પ્રસને રે પૂજન ફળ કહ્યું છે, પૂજા અખંડિત એe" * ચિત્તની પ્રસન્નતા કયારે પૂજનમાં આવે? શ્રી પાળ રાસમાં કહ્યું છે કે –
તમતચિત્ત–સમય વિધાન-જાવની વૃદ્ધિ ભવ ભવ અતિ ઘણોજી,
વિસ્મય પુરક પ્રમાદ પ્રધાન, એ છે લક્ષણ અમૃતક્રિયા તણેજી |
જ પૂજન કરતાં છ લક્ષણે હેવાં જોઇએ તે પૂજન ફળ મળે છે તેવાં લક્ષણો
કયારે આવે તેની તત્પરતા રાખવી જોઇએ.
(૩) શ્રી પાશ્વનાથ ભગવંતે પૂર્વના દેવભવમાં ૫૦૦ તીર્થકરોની
કરેલ ભકિત –
(પં. શ્રી વીરવિજ્યજી કૃત પંચકલ્યાણક પૂજા) * શ્રી પાર્શ્વનાથજી પુરુષાદાણી કેમ ? તેમનું આદેય નામકર્મ બધા તીર્થકર કરતાં
જોરદાર હતું. પૃદય દરેકને જુદો હોય છે. કે પ્રભુ પૂર્વેના ત્રીજા ભવમાં કનકબા નામે રાજા હતા તે ભવમાં ચારિત્ર લઈ વશ
સ્થાનક તપની આરાધના કરી જિન નામને બંધ નિકાચિત કરી દેશમાં પ્રાણત્મ દેવલોકમાં દેવ થયા ત્યાં ૨૦ સાગરોપમનું આયુષ્ય હતું. જે તે સમય દરમ્યાન તેરમા- માં વિમલનાથ ભગવતથી બાવીસમા તેમનાથ ભગવંતના
સમય સુધીમાં દશ તીથકો થયા તે દરેકના પાંચ પાંચ કલ્યાણક થયા-કુલ ૫૦
કલ્યાણ થયા. * પાંચ ભરત–પાંચ ઐરાવત મળી દશ ક્ષેત્રમાં ૫૦ કલ્યાણ ગણુતાં ૫૦૦ કલ્યાણ કેને ઉસવ તે પિતાના દેવભવમાં દેવ સાથે કરે છે. અને અગ્રેસર થઇને નંદીશ્વરીપ વગેરેમાં શાશ્વત જિનબિંબોની પૂજા પિતાને હાથે કરે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org