________________
DODXOXES (22)
- ચેથી પૂજા ત્રિક :જ પૂજા કરતાં પહેલાં-ચાંદલો શા માટે!
(૧) કપાળમાં ચાંલ્લે કરતાં ભાવના રાખવાની છેઃ કે-હું પ્રભુ આજ્ઞા પાળી મારે ઉર્ધ્વગમન કરી મેક્ષમાં જવાનું છે. જેથી ગોળ ચાંલ્લો કરી, સંસાર ભ્રમણમાંથી છૂટવા ઊભી શિખાવાળો ચાંલ્લે કરવાનું છે.
' (ગળ ચાંલ્લે ભવ ભ્રમણ માટે છે) (૨) પ્રભુપૂજન કરતાં પ્રભુની જમણી બાજુ પુરુષોએ અને ડાબી બાજુઓ સ્ત્રીઓએ પૂજા કરવી, જેથી દર્શન કરનારને પ્રભુના દર્શન થાય. (પ્રભુ પાસે ગોળ કુંડાળા કરી ઉભા રહેવું નહી. બીજાને દર્શનને અંતરાય થાય છે.)
-: અષ્ટપ્રકારી પૂજાની સમજણ :અંગ પૂજા ત્રણ પ્રકારેઃ જળ, ચંદન ફૂલ પૂજા જ અગ્રપૂજા પાંચ પ્રકાર: ધૂપ – દીપક – અક્ષત નવેવને ફળ પૂજા.
(૧) પહેલી જળ પૂજા જળ પૂજા કરતાં પહેલાં પ્રભુ મતિ ઉપરથી વાસી ફૂલ વગેરે યોગ્ય સ્થળે લઇ મૂકવાં. પછી મેરપીંછી વડે પ્રભુની મૂર્તિ ઉપર આવતુ હોય તે દૂર કરવાને આજુબાજુ પબાસન ઉપર વાસી ફૂલ કચરો હોય તે પૂજણ વડે સાફ કરી પછી
કળશ કર.. * વાસી ચંદન હોય તેને પાણીથી ભીંજવેલ કાપડના પિતા વડે સાફ કરવું ને જ્ય
ચંદન રહી જાય ત્યાં જ વાળાકુચી ધીમેથી કરી ચંદન દૂર કરવું. કે પંચામૃત-દૂધ, દહીં, ખાંડ, ઘી, ફૂલ વડે બનાવી પક્ષાલ કર. • જળ પૂજા કરતાં પહેલાં બોલવાને, દેહ, કાવ્ય
દાહો જળ પૂજા જગતે કરે, મેલ અનાદિ વિનાશ. જળ ૫ ફળ મુજ હજો, માગે એમ પ્રભુ પાસ aઝ હી શ્રી પરમ પુરુષા–પરમેશ્વરાય–જન્મ જરા મૃત્યુ
નિવારણુય શ્રીમતે જિનંદ્રાય જલં યજામહે સ્વાહા ! • જળ પૂજા કરતાં બેલવાના વધારાના દોહા -
મેરુ શિખરે નવરાવે એ સુરપતિ, મેરુ શિખરે નવરાવે, જન્મકાલ જિનવર જાણી, પચરૂપે કરી આવે, ઓ સુરપતિ, મેરુ શિખરે નવરાવે |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org