Book Title: Ashtaprakari Devpoojan Pustika 5
Author(s): Kushalchandravijay
Publisher: Nemi Vigyan Kastursuri Shreni Mumbai

View full book text
Previous | Next

Page 31
________________ 9 3689(૧૭) 3 339 • સાથ ચોખાને કેમ? ઘઉં, જુવાર, બાજરી, મગ, અડદ, ચણા, તુવેર વગેરેને કેમ નહિ? જ આ બધા અનાજ વાવવાથી ફરી ઉગે છે જ્યારે ચેખા વાવવાથી ફરી જમતા નથી, આપને ફરી જન્મ લેવાનું નથી, તેથી ચોખાને સાથિયે કાઢવામાં આવે છે. છે તેમજ ચોખાનું બીજું નામ અક્ષત છે, આપને અક્ષય સુખ મેળવવાનું છે, તેથી ખાને છે. આપને આત્મા નિમલ, ફટીક જેવો સફેદ છે, જ્યારે ચેખા સફેદ છે, તેથી નિમલ ચેખાને સાથિયો છે. – સ્વસ્તિક સમજણ – (સધશિલા-> 0, સાન ઃ દર્શન -> <-ચારિત્ર : દેવગતિ :-> <-મનુષ્યગતિ : નરકગતિ -> <-તિર્યંચગતિ: ક ચિઠૂંમતિ ભ્રમણ સંસારમાં, જન્મ, મરણ, જંજાળા પંચમગતિ વિણ જીવને, સુખ નહિ તિહું કાળ ! * દશ"ને જ્ઞાન ચારિત્રના, આરાધનથી સારા સિદ્ધ શિલા ઉપર, હેજે મુજ વાસ શ્રીકાર છે જ શાથિયે શા માટે? સંસારના ચાર ગતિમાં પાપ-તાપ-સંતાપ ને આધિ-વ્યાધિ ને ઉપાધિ હોય છે. જન્મ–જરાને મરણો કરી રખડવું પડે છે. કેઇને સુખ શાંતિ નથી તે દૂર કરવા દર્શન-જ્ઞાન ને ચારિત્ર જે દરેક આમાને સ્વભાવ છે, પરંતુ કર્મના સંગે સંસારમાં તે ગુણ ઢંકાઈ ગયો છે, તેને પ્રગટ કરવા (દર્શન, જ્ઞાન ને ચારિત્ર) શ્રદ્ધા સમજણ ને વર્તન કરવાથી પાંચમી ગતિ જે મોક્ષ મેળવવા સ્વસ્તિક કરતાં ભાવના રાખવાની છે તે સાથિયો કાઢવાને છે. નૈવેધ શા માટે? શરીર મળ્યું છે તે ખાવાનું જોઇએ છે પરંતુ મોક્ષમાં અશરીરી છે. જેથી ત્યાં આહાર નથી. અણહારીપદ મેળવવા નૈવેદ્ય સાથિયા પર મૂકવાનું છે. ક ફળ શા માટે ? પાંચમી ગતિ મોક્ષ. પૂજાનું ફળ માંગવા માટે સિંહાલા ઉપર સ્થાન મેળવવાની ભાવના માટે ફળ સિદ્ધશિલા ઉપર મૂકવાનું છે. .. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38