________________
38338 (૧૮) 3333 જ દર્પણ પૂજા શા માટે? દર્પણમાં પ્રભુનું મુખ જોઈ તેના જેવા વીતરાગીનું
સ્વરૂપ મેળવવા, રાગ–ષ રહિત થવા દર્પણમાં જોવાનું છે. દર્પણથી નિજ રૂપને, જુવે સુદ્રષ્ટિરૂપા
દર્પણ અનુભવ અર્પણ, જ્ઞાનરમણ મુનિભૂપ ૨ ચમર પુજા શા માટે? પ્રભુથી ભક્તિ-પ્રીતિ-બહુમાન પ્રગટ કરવા ચમ્મર વીંઝતા નૃત્યપૂજા કરવાની છે
ચામર વીંઝે સૂર મન રીઝે, વીઝ થઈ ઉજમાળ!
ચામર પ્રભુ શિર ઢાળતા, કરતાં પુણ્ય ઉદય થાય છે (૧) પેથડ શાહ મંત્રીની એકાગ્રતા:છે માંડવગઢને મંત્રી પેથડ શાહ હતું. રાજ્ય કારભાર કરે, પરંતુ પ્રભુ પૂજા ચુકતે નહિં.
એક સમયે રાજાને તાકીદનું કાર્ય આવ્યું દ્વારપાળને તેવા મેક પરંતુ મંત્રી પુજન કરવા ગયા હતા જેથી તે પાછો આવ્યો. રાજાને વાત કરી. પહેરગીરને પાછે તેડવા મેક દેરાસરમાં મંત્રી પૂજન કરતા હતા. તેની પૂજાની એકાગ્રતા જોઈ પહેરગીર પાછા આવ્યું. રાજાને વાત કરી.
મંત્રી પૂજામાં છે તેથી બોલાવી શક્યો નથી, * પહેરગીરને બીજી વાર મેક. ગમે ત્યાં હેય, રાજાને હુકમ છે. પૂજન પછી
મારી રાજ્યસભામાં આવી જાય. પરંતુ પહેરગીર પૂજનમાં એકાગ્રતા જોઈ બોલી વા નહીં. પાછે આવીને રાજાને વાત કરી કે મંત્રી એકાગ્રચિત્તથી ભક્તિ કરે
છે જેથી હું કઈ કહી પાક નથી. • રાજા કહે છે એવી કેવી મંત્રી પુજા કરે છે? લાવ હું જાઉં. રાજા જાતે મંદિર
આવે છે, પરંતુ મંત્રીની એકાગ્રતા જોઈ પાશ્રયમાં ગરકાવ થઈ ગયે. પૂજારી મંત્રીને ફૂલ આપી રહ્યો છે, મંત્રી અંગરચના કરે છે, તે જોઈ રાજાએ પૂજારીને ઈશારો કર્યો ને પિતે ફૂલ માપવા બેઠે પરંતુ પૂજારી દરર.જના નિયમ લાલ-લીલા સફેદને અનુક્રમ જાણે, પરંતુ રાજાને અનુભવ નહીં. ગમે તેમ ફૂલ આપવા માંડયા જેથી મંત્રીએ પાછળ જોયું–રાજાને જોયા. રાજાએ કહ્યું : મંત્રી તમારી પૂજા ભક્તિ જોઈ હું પ્રસન્ન થયે છું. તમારે પ્રભુની ભકિત પહેલાં કરવી ને મારી આજ્ઞા પછી. તમને છુટ આપું છું
રાજા ઉપર એકાગ્રતાની કેવી છાપ પાડી? (૨) શ્રીપાળને મયણની ભક્તિનું ફળ – જ શ્રીપાળ ને મયણાં લગ્નના બીજે દિવસે દેરાસરે દર્શને જાય છે. પિતાએ દેઢીયા
પતિ સાથે લગ્ન કરાવી આપ્યા છે. કોઈને વાંક કાઢતી નથી. કમ' સિદ્ધાંત ઉપ પૂર્ણ શ્રદ્ધાપૂર્વક દર્શન કરી તિથી ભાવ પૂજા કરે છે. ત્યાં અધિષ્ઠાયક દેવને સહાયથી હાર મયણને અને બીજો શ્રીપાલને મળે છે. કે ભાવ હશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org