________________
DOUCO COTO (95) DESEM
-: ભાવ પૂજા વિધિ :(૧) જઘન્ય ભાવ પૂજાઃ “નમે જિણાણું” બોલી રતુતિ કરવી. સ્તુતિ કર્યા પછી
ત્રણ ખમાસમણ દઈ અરિહંત ચેઇયાણું-અન્નત્ય બેલી એક નવકારને કાઉસગ
કરી સ્તુતિ બાલવી, તે જઘન્ય ભાવ પૂજા છે. (૨) મધ્યમ ભાવ પૂજાઃ અષ્ટ પ્રકારી પૂજા કર્યા પછી હાલ મૈત્યવંદન કરાય છે તે.
ઈરિયાવહિ કરી ચૈત્યવંદન નમુથુણું સ્તવન જયવીયરાય વગેરે પછી એક નવકારના
કાઉસ્સગ્ન કરી સ્તુતિ બેલાય છે તે મધ્યમ ભાવ પૂજા છે. (૩) ઉત્કૃષ્ટ ભાવ પૂજાઃ ત્રણ ત્યવંદન-પાંચ વાર નમુથુણું સ્તવન ને આઠ થાયથી
દેવવંદન કરાય છે, ને ઉત્કૃષ્ટ ભાવ પૂજે છે. ભાવ પૂજા:-દ્રવ્ય પૂજા કરતાં ભાવ ઉત્પન્ન કરવાનો છે. તે માટે ભાવ પૂજામાં
ચૈત્યવંદન-રતવન તુતિ બોલવાની છે. ભાવ પૂજા વગરની દ્રવ્ય પૂજા-એકડા વગરના મીંડા છે. માટે અવશ્ય પૂજા કર્યા પછી ત્યવંદન રૂ૫ ભાવ પૂજા કરવાનું લક્ષ રાખવું. પ્રભુની અષ્ટ પ્રકારી કરીને ભાવ પૂજા કરતાં નીચેની છ વિકેનું અવશ્ય ચિંતન કરવાનું છે. પાંચમી
છઠ્ઠી
સાતમી અવસ્થા ત્રિક , દિશા વિક છે ભૂમિપુજન વિક આઠમી
નવમી ૦ દશમી આલંબન ત્રિક મુદ્રા ત્રિક પ્રણિધાન ત્રિક A જિન સ્વરૂપ જે જિન આરાધે, તે જિનવર સમ હે .
: ત્રિકાળ પૂજા વિધિ : જ દેરાસરનું શિખર દેખાય કે તરત નમે જિણાણું બેલવું જોઈએ. (૧) પ્રાત:કાળ (સવારની પૂજાજે સવારના સ્વચ્છ થઈ દેરાસર જઈ ધૂપ-દીપ-ચમ્મર દર્પણ વગેરે તથા ફોટા હેય તે તેને વાસક્ષેપ પૂજા કરવી. (ગભારામાં જઈ વાસક્ષેપ કરવો નહીં.)
સ્નાન કરી કપડા પૂજાનાં હેય તે જ ગભારામાં વાસક્ષેપ પૂજા થાય. (૨) મધ્યાહ કાળની પૂજા:
કે . છે અષ્ટ પ્રકારી પૂજા ને ભાવ પૂજા કરવાની છે. (૩) સંધ્યા કાળની પૂજા -ધૂપ, દીપ, દર્પણ, ચમ્મર, ગીત, સંગીત, વાજિંત્ર
વગેરેથી ભાવ પૂજા કરવાની છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org