________________
83928 (૯)
– સાત શુદ્ધિ :-- અંગ વસન, મન ભૂમિકા, પૂજેપકરણ સાર, - ન્યાય કબ વિધિ શુદ્ધિતા શુદ્ધિ સાત પ્રકાર. ૧ અંગ શુદ્ધિ - ૪ પ્રથમ શરીર શુદ્ધિ થાય તેટલું જ પાણી ઘીની જેમ સ્નાન
માટે વાપરવું. તળાવમાં, સરોવરમાં, નદીમાં પડીને નહાવાથી અનેક જીવોની હિંસા થાય છે. સ્નાન પૂરતું જ પાણ ડોલમાં
લઇ વાપરી શરીર શુદ્ધિ કરવી. ૨ વસ્ત્ર શદ્ધિ :- + પૂજાના વ અલગ જુદાં રાખવાં, જેનાથી માતર, Úડીલ
કરવા નહીં વસ્ત્રો સફેદ, વમર સાંધેલાં–રવછ શુહિપૂર્વક રાખવાં. જ પુરુષોએ ધેતિયું ને ખેસ બે જ વસ્ત્ર વાપરવા અને સ્ત્રીઓ ત્રણ વસ્ત્રો ને રૂમાલ વાપરવો. (પાટલુન, મુશકેટ વગેરે
સીવેલાં કપડાં પહેરાય નહિ). જ મુખ, નાક અને મોટું બંધ આઠ પડને કરી બધિવે,
જેથી નાક અને મુખને શ્વાસ પ્રભુને પૂજા કરતાં લાગે નહિ. ૩ મન શુદ્ધિ - પૂજા કરતાં મનના ખરાબ વિચારે દૂર કરી, જે જે પૂજા
કરે છે તે પૂજાના દેહા બેલતાં પ્રભુના ગુણનું ચિંતન કરવું. ૪ ભૂમિ શુદ્ધિ - દેરાસરમાં કાજે પૂજે (કચરે) કાઢયો ન હોય તે તે કાઢી
પૂજાની વસ્તુઓ મૂકવી-લેવી. ૫ ઉપકરણ શુદ્ધિ - પૂજાની થાળી, વાડકી, ચંદન, ધૂપ, ચોખા, નૈવેદ્ય, ફળ
વગેરે વાપરવાની વસ્તુઓ ચેખી, સારી ને કિંમતી પિતાની
લાવી વાપરવી. કિંમતની કસર કરીને હલકી વસ્તુ વાપરવી નહિ. ૬ દ્રવ્ય શુદ્ધિ - ધર્મકાર્યોમાં વાપરવાના પૈસા વાયથી ઉપાર્જન કરેલા
વાપરવા, અનાતિ, અન્યાય વગેરેના પૈસા વાપરવા નહિ.
પૂજા પિતાના સ્વદ્રવ્યથી જ કરવી. ૭ વિધિ શુદ્ધિ:- દેરાસર જવા નીકળ્યા પછી સંસારી વિચાર કરવા નહિ
તેમજ સંસારી કાર્યો માટે પાછા જવું નહિં. અશુદ્ધ વસ્તુને સ્પર્શ ન થાય તે રીતે જઇ, વિધિપૂર્વક
અષ્ટ પ્રકારી પૂજા કરવાથી અપૂર્વ લાભ થાય છે. પૂજનનું ફળી :
उपसर्गाः क्षयं यान्ति, छिद्यन्तेविध्नवल्लयः,
मनः प्रसन्न तामेति, पूज्यमाने जिनेश्वरे ॥ શ્રી જિનેશ્વરની પૂજા કરવાથી - ઉપસર્ગોને નાશ થાય છે, વિની
વેલાડીઓ છેદાઈ જાય છે અને મનની પ્રસન્નતા મળે છે. first time
Om Swwwwww For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International