Book Title: Ashtapadji Mahatirth Sahitya Pratikruti Sanshodhan
Author(s): Kumarpal Desai
Publisher: USA Jain Center America NY

View full book text
Previous | Next

Page 8
________________ ISe 5 આજ દેવ અરિહંત નમું, સમરું તારું નામ, જ્યાં જ્યાં પ્રતિમા જિણ તણી, ત્યાં ત્યાં કરું પ્રણામ; શત્રુંજય શ્રી આદિદેવ, નેમ નમું ગિરનાર, તારંગે શ્રી અજિતનાથ, આબુ ઋષભ જુહાર; અષ્ટાપદ ગિરિ ઉપરે, જિ ન ચઉવિસે જોય મણિમય મૂરતિ માનશું, ભરતે ભરાવી સોય. - શ્રાવક કવિ ઋષભદાસ (૧૭મી સદી) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36