Book Title: Ardhamagadhi kosha Part 1
Author(s): Ratnachandra Maharaj
Publisher: Motilal Banarasidas

View full book text
Previous | Next

Page 550
________________ असाडंभूइ ] કાંતે ! જીવિકાને તેથી નટની ભલામણથી તેની પુત્રીએએ મદિરાના ત્યાગ કર્યેા હતા, એકદા કા રાજાએ સ્ત્રીએ વિના માત્ર નટાએન્ટરાજસભામાં આવી નાટક કરવું એવું ક્રમાએલું હતું. આષાઢભૂતિની એ સ્ત્રીઓએ વિચાર કર્યેા, કે આજ રાતે પતિ નહિ આવે માટે મદિરા પાન કરીએ. તેમ કરી વસ્ત્રહિત થઇ મેડી ઉપર સુતી. રાજાએ કંઇ કારણ પડવાથી નાટક પાડવાનું મુલતવી રાખ્યું, તેથી આષાઢતિ ઘેર આવતાં, એ સ્ત્રીઓની કૈફી દશા જોઇ, વિરક્ત થયે। અને પાછે વળ્યા. આ ખબર વિશ્વકર્માને પડતાં પુત્રીને ટપકા આપી તેને સમજાવવા માકલી, આધાઢભૂતિને પગે પડી વિનવવા લાગી, કે પાછા ફરે! અને કાંતે ! અમારી બંદોબસ્ત કરો. આષાઢભૂતિએ એક રાષ્ટ્રપાલ નાટક રચ્યું. રાગૃહ નગરના સિંહુરથ રાજાને ત્યાં તે નાટક ભજવવ મુકરર કર્યું. પાંચસા રાજકુમારની માગણી કરી; રાજાએ તે આપ્યા, ત્યારે પોતે ભરતચક્રવર્તી બન્યા અને ૫૦૦ રાજકુમારેાને સામંતો બનાવી मेसच्या मामे रत्न, नवનિધાન, અરીસાધર વગેરેને દેખાવ કરી, આખર અરીસા ભવનમાં ૫૦૦ રાજકુમારે - એકટરેની સાથે એધ પામાં સાધુ થાય છે અને આભૂષણા વગેરે પાતાની એ સ્ત્રીઓને જીવિકા અર્થે સાંપી દીક્ષા લ્યે છે. આ રાષ્ટ્રપાલ નાટક એટલું તે સરસ રચાયું, કે ત્યાર પછી પશુ વિશ્વકર્માએ જ્યારે ભળ્યું ત્યારે ત્યારે ક્ષત્રિયકુમારે। પ્રત્રજિત થઈ ગયા. ક્ષત્રિએ બધા વિરક્ત થઇ જશે એવી દહેશતથી પાછળ આ રાષ્ટ્રપાલ નાટક અગ્નિમાં બાળી वामां भाव्यं प्राचीन समय में धर्मरुचि सूरि का आषाढभूति नामक शिष्य था । यह एक बार विश्वकर्मा नामक राजनट के घर पर भिक्षा लेने गया। वहां भिक्षा में उसे एक Jain Education International ( ४७० ) For Private [ असाडभूइ I लड्ह मिला, बाहिर आने पर उसने विचार किया कि ' यह लड्डू तो गुरु ले लेंगे, मुझे नहीं मिलेगा ' तब रूप बदल कर फिर नट के यहां भिक्षाऽर्थ मया । दूसरी बार फिर लड्डू मिला, फिर उसने विचार किया कि 'यह तो उपाध्याय लेंगे' फिर रूप बदल कर गया इस प्रकार बार २ जाने लगा कभी सुंदर रूप धारण करता तो कभी कुरूप हो जाता कभी काने और कभी कोदी का रूप धारण करता । विश्वकर्मा नट ने उसकी यह चेष्टा जानकर अपनी अतिसौंदर्यवती दो पुत्रियों से कहा कि, किसी भी प्रकार इस पुरुष को वश में करें तो यह अपने बहुत काम आयगा पुत्रियों ने उसे वश में किया, और चारित्र से पतित होकर वह नट के यहां रहने लगा । नाट्य कला में प्रवीण होकर नटों का सरदार बना तथा राजाओं को प्रसन्नकर द्रव्य लाभ करने लगा। यह मदिरा का कहर विरोधी था । इस लिये नट की दोनों पुत्रियों ने भी अपने पिता के कहने से मदिरा का त्याग किया। एक बार किसी राजा ने बिना स्त्री के केवल नटी - पुरुषों को ही राजसभा में नाटक करने की आज्ञा दी । तब आषाढभूर्ति की दोनों स्त्रियों ने विचार किया कि आज रात को पति नहीं आवेगा अतः मदिरा पान करना ठीक होगा और इस विचार के अनुसार मदिरा पानकर वस्त्र रहित अवस्था में मकान की छत पर सो गईं। उधर राजा ने किसी कारण से नाटक करना बंद करवा दिया । अतः श्राषाढभूति घर पर आया और दोनों स्त्रियों को नशे की हालत में देखकर वह पीछे फिर गया और विरक्त होगया । विश्वकर्मा को जब यह विदित हुआ तब उसने पुत्रियों को फटकारा और आषाढभूति को फिर समझाने के लिये भेजा । वे स्त्रियाँ श्राषाढभूति के पास भाई और पैरों पर पड़कर कहने लगीं कि 'या तो आप घर चलें या हमारी आजीविका का प्रबन्ध Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591