Book Title: Arbud Prachin Jain Lekh Sandohe Abu Part 02 Author(s): Jayantvijay Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain View full book textPage 8
________________ પ્રકાશકનું નિવેદન અમારી ગ્રંથમાળાના પ્રધાન દૃષ્ટા અને સૉંચાલકા પૈકીના એક, ઇતિહાસતત્ત્વવેત્તા, શાન્તમૂર્તિ મુનિરાજ શ્રી જયવિજયજીનેા પરિચય આપવાની જરૂર છે શું ? તેમના ‘ આખ્' પુસ્તકની હિંદી અને ગુજરાતી આવૃત્તિએ, આજે ભારતવના જૈન જૈનેતર વિદ્યાનામાં જે ખ્યાતિ પ્રાપ્ત કરી છે, એ, એ પુસ્તક સબંધી મળેલા વિદ્વાનાના અભિપ્રાયાના થેાકડા ઉપરથી સમજી શકાય છે. ‘ આનૂ ' ના ઇતિહાસનાં એકકે એક સાધનાને ભેગાં કરી, એનાં એક પછી એક પુસ્તકા રચવાં, એ શાન્તમૂર્ત્તિની અભિલાષા એમના ‘· આબૂ ' સંબંધીના પહેલા પુસ્તકથી જોવાઇ ગઇ છે. આજે તેઓ આબૂ 'ના ઇતિહાસનું એક મહત્ત્વનું અંગ જનતા સમક્ષ ધરે છે, અને એ પ્રસાદી પીરસવાનું પુણ્યકાર્ય અમને સેાંપવા અદલ અમે લેખક મુનિરાજશ્રીના ભૂરિભૂરિ આભાર માનવા સાથે અમારા આત્માને ધન્ય માનીએ છીએ, અને આશા પૂર્વક પ્રાર્થના કરીએ છીએ કે હવે પછીની કૃતિઓ પણ તેઓશ્રી અમને જ પ્રકાશિત કરવાનું સદ્ભાગ્ય સપાદન કરાવશે, < યદ્યપિ આ પુસ્તકને છ વર્ષ પહેલાં પ્રેસમાં આપી પાવવાનું કામ શરૂ કર્યુ. હતું, પરંતુ તે દરમ્યાન આ ગ્રંથના સંપાદકનાં એ ચેામાસાં ભયંકર માંદગીમાં પસાર થયાં અને ખીજા પણ કેટલાક અટપટિયા સચેાગાને લીધે આ પુસ્તક છ વર્ષ બાદ આજે પ્રગટ થવા પામ્યું છે. આના અગાઉથી ગ્રાહક થયેલા અને સહાયતા આપનારા સજ્જતાએ આટલા લાંબા કાળ સુધી ધીરજ રાખી અમેાને ખરેખર આભારી બનાવ્યા છે. ગુરુભક્ત મુનિરાજ શ્રી વિશાલવિજયજીના સદુપદેશથી રાજકાટના શ્રી તપાગચ્છ જૈન સંધ તરફથી તેની મેનેજીંગ કમીટીએ વિદ્વાન સાધુ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 762