Book Title: Anandghan ni Atmanubhuti 02
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 7
________________ આમંત્રણમ્.. આનંદયાત્રાનું.. જીવન્મુક્તિના આનંદથી મુક્તિના પરમાનંદ સુધીની એક આનંદયાત્રા.. અનાસક્તભાવના આવિર્ભાવથી અનાકાર પદના પ્રાકટ્ય સુધીની એક અધ્યાત્મયાત્રા.. પૂર્ણત્વની પ્રતીતિથી સંપૂર્ણત્વની પરિણતિ સુધીની એક અનુભૂતિયાત્રા.. એટલે જ આનંદઘનની આત્માનુભૂતિ પદ-પરિશીલન શૃંખલા. આ શૃંખલા વિભાવોની શૃંખલાને તોડીને સ્વભાવસુખની પ્રાપ્તિ કરાવે, આનંદઘનની અનેક જ્યોતિઓ પ્રગટાવે, સ્વરૂપરમણતાની સમાધિને શાશ્વત બનાવે, એ જ શુભાભિલાષા સહ. - આ. કલ્યાણબોધિસૂરિના ધર્મલાભ

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32