________________
૧૮૭
કાવ્યાનુ વસ્તુ પણ એના પુરાગામી કવિઓની કૃતિઓમાંથી મળી આવે છે. ઘણું પ્રાચીન કાવ્યો જે અપ્રસિદ્ધ પડી રહેલાં તે પ્રસિદ્ધિમાં આવવાથી જૂના અભિપ્રાય ફેરવી નવા અધવામાં આવ્યા છે, અને હાલ જે અભિપ્રાય બંધાયા છે તે પણ સ્થાપિ નથી, કારણ હજી ઈંટન ભડારામાં અને જૈનેતર વ્યક્તિના કબજામાં એટલા બધા અપ્રસિદ્ધ લેખા પડી રહેલા છે કે તે જેમ જેમ પ્રસિદ્ધ થતા જશે તેમ તેમ હાલ આંધેલા અભિપ્રાય પણ ફેરવવા પડશે. આપણા જૂના સાહિત્ય સંબધે હાલના જમાના અનિશ્ચિતપણાના-transitional period તા છે. અંગ્રેજીમાં Chaucer અને Spenser નાં તેમજ તેમના વખતના બીજા નાના કવિએનાં કાવ્યા સઘળાંજ પ્રસિદ્ધ થઈ ગએલાં હોવાથી જૂના અંગ્રેજી સાહિત્ય વિષે નિશ્ચયપૂર્વક અભિપ્રાય બાંધી શકાય; ફૂંકી અને એવાજ એ ચાર ખીજા વિઓની કૃતિ સંપૂર્ણ પણે બહાર આવેલી હોવાથી અસલી ફારસી સાહિત્યના ગુણદોષ વિશે નકકીપણે વિચાર દર્શાવી શકાય; પરંતુ જૂના ગુજરાતી તેમજ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય વિશે તેમ કહેતાં હવે ખચાવું પડેછે, તેનું કારણુ દિવસે દિવસે અજવાળામાં આવતાં નવાં નવાં સાધન. નરસિંહ, સામળ, પ્રેમાનંદની બાબતમાં, આવાં સાધનને અભાવે બાંધેલા આપણા મત એટલા તો જડ બાલી બેઠેલા છે કે, તે ફેરવતાં આજે પણ ાના અંત:કરણને આધાત થતા હશે. વિજ્ઞાનશાસ્ત્ર અને ખીજા શાસ્ત્રીય વિષયેાની બાબતમાં પણ એમજ થાય છે. નવી શેાધને આધીન થઇ જૂના સિદ્ધાંતા ફેરવવા પડે છે. મધ્યયુગ તથા તેની પૂર્વની ગુજરાતી સાહિત્યની ખરેખરી સ્થિતિથી હજુ હાલ આપણે સંપૂર્ણ રીતે દાત નથી, એવું હવે કહેવુંજ પડશે. એ સ્થિતિનું ખરૂં ચિત્ર આલેખવા માટે આપણે ધારીએ છીએ કે આપણી પાસે પૂરતાં સાધન છે, પર`તુ વસ્તુસ્થિતિ તેમ નથી, એમ લાગે છે, કારણ કાઈ અમુખ્ય વિષય માટે આપણે એવુ ધારી એસી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org