Book Title: Anand Kavya Mahodadhi Part 7
Author(s): Sampatvijay, Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 657
________________ ૧૮ પંડિત સમયસુંદર વિરચિત, આિનંદકાવ્ય. તિડાં વિતર વલિ આયે કેઈ કહિવા લાગે એમ, પરવજન્મ પિતા હું તેને તુઝ ઉપર્વે બહુ પ્રેમ. વા. ૩ તિણવેલા દઢશક્તિ વિદ્યાધર પૂઠે આયે સેઈ, અન્યરૂપ કીધું તે કન્યા તિણેસુર અવસર જોઈ. વા. ૪ કનક તેજ વાસવર તે કન્યા એ ત્રિરહે મૃત રૂપ, દેવામાયા કરી કીધી વ્યંતર દીઠા બેચર ભૂપ. વા. ૫ વિદ્યાધરે ઈમ જાણ્યા વાસવ મુઝ સુત માર્યો એહ, તિણ પિણ માર્યો તે વિદ્યાધર તિણ વલી કન્યા તેહ. વા. ૬ ધિગ ધિગ કામગ એહ અનરથ ધિગ ધિગ એહ સંસાર, વેરાગે દઢશક્તિ વિદ્યાધર લીધે સંજમ ભાર. વા. ૭ વ્યંતર માયા ફેર છવાડી તે કન્યા તિણ વાર, આપ આગલ બેટી કહે સઘલે બાંધવ મરણ પ્રકાર “ વા૦ ૮ સાધુ કહે કન્યા રૂપ ફેર્યો કિણે કારણે કહુ એહ, દેવ કહે સાંભળ તું મુનિવર ભજુ તુજ સંદેહ. વા. ૯ ક્ષિતિપ્રતિષ્ઠ નગરીને સ્વામિ જીતશત્રુ હું તે રાય ચિત્રાંગદ પુત્રી તિણે પરણી શ્રાવિકા સુદ્ધ કહાય. વા. ૧૦ અંતકાલ નિજ તાત ચીતા રાય દીય સંથાર, કાલ કરી વ્યંતર હું હા એહ મેટો ઉપકાર. વાવ ૧૧. ઈજ દિવસે આ ઈણ ઠાંમેં દીઠી દુઃખિણી બાલ, અધિક નેહ અવધિ કરી જાણે પૂરવ ભવ તતકાલ. વા૦ ૧૨ (૧) પુત્રી એહ – ક – કરી. (૨) જબ હુએ. (૩) નવકાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668