Book Title: Anand Kavya Mahodadhi Part 7
Author(s): Sampatvijay, Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 662
________________ મહેદધિ મે. છ ચાર પ્રત્યેક બુદ્ધ પાઈ. દૈવયેગે ચારે ચતુર ચારે દિસ બાર, પિઠા દેઉલ માહિ તે બેઠા આસણ સાર. પૂરવદિસ કરકંડ મુનિ દક્ષણ દુમહ મહંત, પશ્ચિમદિસ નિમિરાજ રિષ ઉત્તર નિગઈ સંત. ૩ મુઝ લાગે અસાતના આવે પૂડ પ્રતક્ષ, સાધુ ભગતિ કરવા ભણી થયે ચતુરમુખ જક્ષ. ૪ - - - - ઢાળ ૭ મી. માતાજી ધન તે નરનારી એહની દેશી. કરકંડુને બાલપણુથી ખાજ હુંતી અતિગાઢી, તિના કારણે ખાજે ખિણવા તેહ સિલાકા કાઢીરે. ૧ ચારે સાધુ મિલ્યા મુખમઈ ચતુર કરે ધર્મચરચા, જક્ષ કરે કરજેડી સેવા સાધુની પૂજા અરચાર. ચા. ૨ ખાજ બનીને તે સિલાકા વલિ રૂડી પરે સખી; દુમહસાધુ દેખીને બેલ્યા રહિ ન સકઉ સત ભાખી. ચા. ૩ રાજરિદ્ધ સગલી તેં છેડી છેડી સગલી માયા, એક વાત અયુગતી કીધી લાભ સિલિચું લાયારે. ચા. ૪ આંખમાહે રજ કેમ સમાવે અમૃતમ વિષ કેમ; તુઝ ઉતકિષ્ટ ચારિત માંહે એહ સિલાક તેમરે. ચા. ૫ દુમુહ સિષ સુણી નમિરાજા દુમુહ પ્રતે ઈમ ભાખે, રાજકાજ ચિંતા તું કરતા પિણ ડિવણા કા દાખેરે. ચા. ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 660 661 662 663 664 665 666 667 668