Book Title: Anand Kavya Mahodadhi Part 7
Author(s): Sampatvijay, Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
૧૪૬ પંડિત સમયસુંદર વિરચિત. [આનંદ કાવ્ય.
ચારે સાધુ ક્ષમા ધરા ગુરુ યારે સમુદ્ર ગંભીર સાહ ચાર ગુણ મણિ રેહણા ગુ. જ્યારે સુર ગીરધીર. સા. ૧૩ ચારે તે જ સુરજ સમા ગુરુ ચારે સીતલ ચંદ, સાથે ચાર વૃષભ ધુરંધરા ગુરુ ચારે મેટા મુણિંદ. સા૦ ૧૪ ચારે સંખ નિરંજણું ગુરુ ચારે ગજ સેંડીર. સા ચાર ગગન નિરાશ્રિયા ગુ. ચારે ચરમ શરીર. સા. ૧૫ પ્યારે વાયુ તણ પણે ગુરુ અપ્રતિબંધ વિહાર સાવ ચારે સાયર જલ જિસ ગુસુદ્ધ હૃદય સુવિચાર. સા. ૧૬ ચાર પંકજ દલ જિસા ગુરુ નિરૂપ લે પનિસનેહ. આર. ચાર કુરમતીણું પરે ગુરુ ગુલિંદીય ગુણ ગેહ. સ. ૧૭ આ ખડગ વષાણુજ્જુ ગુરુ એક જાતિસુ વિત્ત. સાવ આરે ભારેડ પંખિયું ગુ. અપ્રમત્ત ઈક ચિત્ત સા. ૧૮ ચાર સીંહતણી પરે ગુરુ દીસંતા દુરપ્રસ્ય. સા ચાર વિહગ તણી પરે ગુ. વિપ્ર મુક્ત વર યક્ષ. સા. ૧૯ ઈમ અનંત ગુણ સાધના ગુ. મઈ કેતા કહિવાય. સા. સહસ જીભ સુર ગુરૂસ્ત ગુ. તઉ પિણ પૂર્ણ ન થાય. સા. ૨૦ ને કેતા એક એહ કહિયા યુ. સાધુતાણા ગુણ સાર. સા. વચન વિલાસ સફલ કી ગુન સફલ કીચે અવિતાર. સા. ૨૧ ધન્ય માતારિણે જનમીયાગુરુ ધન્ય પિતા કુલ વંશ સા. ધન્ય ધન્ય કણ સાધુની ગુઇંદ્ર કરે પરસંસ. સા. ૨ ચારે કેવલ પામીયા ગુરુ રે પહુતા સિદ્ધ. સારા ચાર અજરામર થયા ગુરુ લાગી અવિચલ રિદ્ધ. સા. ૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 663 664 665 666 667 668