________________
૧૨૮
વાચક કુશલલાભ વિરચિત. [આનંદ કાવ્ય.
तुह नामं उर धरियं, तुह गुणगामेण गुंफिया माला ।
तुह नामं महमंतो, जपतो वासरं गमइ ॥ ४५३ ॥ * चित्रं तुह पासट्रियं, तुह गुणसुणीऊण सवण संतोसो ।
जीहा नाम गहणेण, एगादिट्टी तडप्फडइ ॥ ४५४ ।। * मा जाणिहि मिच तुम, निसि वासर विसारिसि खिणमित्तं । जह चक्कवया सूरं, चंदं जहा चकोरेण ॥४५५॥ (१) I गणेण (२) I कीय (3) I जपति रत्त दिवसेण. त्वन्नाम उरसि धारितं, त्वगुणग्रामेन ग्रथिता माला । त्वन्नाम महामन्त्रः, जपन्तः वासरः गमयति ॥ ४५३ ॥
અથ–તારું નામ હદયમાં ધારેલું છે તથા તારા ગુણસમુહની મેં માળા ગુંથી છે, અને તારા નામ રૂપિ મહા મંત્ર જપતાં દિવસે જાય છે, અર્થાત મન, વચન અને કાયા તારામાં જ આસક્ત થઈ ગએલાં છે. ૪૫૩
चित्तं त्वत्पार्श्वस्थितं, त्वद्गुणं श्रुत्वा श्रवणसन्तोषः । जीह्ना नाम ग्रहणेन, एका दृष्टिः तडप्फडा? ॥ ४५४ ॥
અર્થ:–મને તારી પાસે રહેલું છે, તથા તારા ગુણો સાંભળીને કાનને સંતોષ થયો અને જીભ તારૂ નામ લઈને સંતુષ્ટ થઈ પરંતુ
એક દષ્ટિ તું નજરે નહિં દેખાવાથી તડફડે છે-દુઃખી થાય છે. ૪૫૪ १ मा झायस्व मित्र! त्वं, निशिवासरे विसारितः क्षणमात्रम् । यथा चक्रवाकाः सूर्य, चन्द्रं यथा चकोरेन ॥ ४५५ ।।
અથ:–હે મિત્ર! તું એમ ન જાણીશ કે તને હું વિસરિ
Jain Education International
For Private & Personal Use Only
___www.jainelibrary.org