Book Title: Anand Kavya Mahodadhi Part 7
Author(s): Sampatvijay, Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 641
________________ રા. ૭ ૧૨૨ પંડિત સમયસુંદર વિરચિત આિનંદ કાવ્ય. જિમ જિમ વાગ કાઠી ગ્રહી તિમ તિમ ચઢી રેસ; અટવીમાંહી લેઈ ગયે અડતાલીસ કેસ ઢીલી વાગ મૂકી તિહાં થાકે ભૂપાલ; વસિક્ષિત ઉભે રહિયે ઘડે તતકાલ. રા. ૮ વક માણસ વિણ એવા સમઝાયા ન ઝાય; લાલ પાલ માને નહિ આપું પાધરા થાય. અશ્વ લેઈ તરૂ બાંધીએ એકાકી રાય; પ્રાણવૃત્તિ કરે આપણી ફલપુલે ખાય. ઉચે ગિર ઉપર ચઢ વસિવા નિવાસ ભૂપ એકસત ભૂમી દેખે આવાસ. રા. ૧૬ તિહાં બેઠી એક કન્યકા દેખે દિવ રૂપ, એ ઐ અદભુત લવણિમાં ચમક્ય ચિત ભૂપ. રા. ૧૨ કન્યા ઉઠ ઉભી થઈ દી આદરમાન; સિંહાસન બેસણુ ઠ માન વિણ ત થાન. રા. ૧૩ યતઃ બૂર બુલાવણું બેસણે બીડે બે કડ; જિણ ઘર પાંચ બઆ નહીં તે ઘર દૂર છોડ. રા. ૧૪ નયણે નયણે બેઉ મિલ્યાં ઉપના કામરાગ; ચતુરાં ચમક લેહર્યું ચિત જાયે તે લાગ. રા. ૧૫ - - . - . (1) ફલકુલ. – . – છું. - બા. - છે. = છું. - હ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668