________________
વાચક કુશલલાભ વિરચિત, [આનંદ કાવ્ય (કામાં પ્રતિ માધવાચ) –
માયા ? चित्तंगहे लिहियं, पावकपसरेइ रयणिमज्ज्ञम्मि ।
बाला गहिऊण करं, न मुक्कइ छंडइ पाणा ॥३०२॥ (માધવાચ):
गाथा २ अंबा ! अचरिअ चरियं, काणामहिलाण कुणइ पिम्मं । कर छड्डेउं सवणगहियं, अहरं छड्डिऊण चुंवि नयण।।३०३॥
ગથી અને પતિ મરવાથી પ્રાપ્ત થએલા વૈધવ્યના દુઃખથી વળી વળીને રડે છે. ૩૦૧
(૧) * મિિિિિચિત્ત, (૨) * ના. १ चित्रं गृहे लिखितं, पावकः प्रसरति रजनिमध्ये । बाला ग्रहित्वा करं, न मुश्चति त्यजति प्राणान् ॥३०२॥
અથ–ઘરની અંદર ચિતરેલું ચિત્ર રીતે ફેલાએલા અગ્નિથી ઘર બળી જવા છતાં તે તે ભિંતને ત્યાગ કરતું નથી તેમ બાળા હાથ પકડયા પછી પ્રાણ ત્યાગ કરે છે પણ હાથ છોડિ દેતી નથી. અર્થાત્ બાળાએ હૃદયથી પ્રેમ કરીને જે હાથ ઝાલ્યો અર્થાત પરણી તો પછી પ્રાણ ત્યાગ કરે છે પરંતુ હાથ મુકી દેતી નથી અર્થાત
સ્વીકારેલને ત્યાગ કરતી નથી. ૩૦૨ २ अम्बा ? आश्चर्य चरितं, काणामहिलानां करोति प्रेमम् । करं त्यक्त्वा श्रवणग्रहितः, अधरं त्यक्त्वा चुम्बितं नयनम्॥३०३॥
અથ:--હે માતા ! આશ્ચર્યની વાત છે કે તે કાણિ સ્ત્રીની સાથે પ્રેમ કરે છે અને તેણે હાથ ડિને કાન પકડો તથા હેઠે ચુંબન કરવાનું મુકીને નેત્રને ચુંબન કર્યું? ૩૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org