Book Title: Anand Kavya Mahodadhi Part 1
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

Previous | Next

Page 6
________________ यद्गोभद्रः सुरपरिवृढो (वृतो) भूषणाद्यं ददौ यज्जातं जायापदपरिचितं कम्बलीरत्नजातम् ॥ पण्यं यच्चाजनि नरपतिर्यच्च सर्वार्थसिद्धिः । तदानस्याद्भुतफलमिदं शालिभद्रस्य सर्वम् ॥ १ ॥ ૩રાતકળી! पादाम्भोजरजःप्रमार्जनमपि क्ष्मापाललीलावती। दुष्प्राप्याद्भुतरत्नकम्बलदलैर्यद्वल्लभानामभूत् ॥ निर्माल्यं नवहेममण्डनमपि क्लेशाय यस्यावनीपालालिङ्गनमप्यसौ विजयते दानात् सुभद्राङ्गजः ॥१॥ ભાવ, દેએ પરિવરેલ એવા ગંભદ્રદેવે જેને આભૂષણાદિ આપ્યાં, રત્નકંબલ જેની સ્ત્રીઓની પાદરજ સાથે મિશ્ર થયા, જેને રાજા વસાણારૂપ થયે, અને જેને અને સર્વાર્થસિદ્ધ વિમાન મેળવ્યું; એવા તે શાલિભદ્રને આ સૈ અદ્ભુત દાનફળથી પ્રાપ્ત થયું. I 1 w જેની સ્ત્રીઓના પાદયુગલઉપર ચટેલી રજનું પ્રમાજૈન રાજાની રાણીને પણ દુઃપ્રાપ્ય એવા રત્નકંબલના ટુકડાવડે થયું, જેને નવ નવ સુવર્ણભૂષણે પણ પ્રતિદિન નિર્માલ્યવત્ થયા, તથા જેને ભૂપાલ-આલિંગન કલેશકારક થયું, એ સુભદ્રાપુત્ર-શાલિભદ્ર પૂર્વે કરેલ દાનથી વિજ્યવર્તે છે. ૧ / Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 570