Book Title: Amari Navvanu Yatrano Mitho Anubhav
Author(s): Pravina Chandrakant Mehta
Publisher: Pravina Chandrakant Mehta

View full book text
Previous | Next

Page 117
________________ ૧૦૮ આગમમાંહે પુંડરીક મહિમા, ભાખ્યો જ્ઞાનદિગંદાજી, ચૈત્રીપૂનમદિનદેવીચક્કસરી, સૌભાગ્ય ઘો સુખકંદાજી. સ્તુતિ-૨ પુંડરીકગિરિ મહિમા, આગમમાં પ્રસિદ્ધ, વિમલાચલ ભેટી, લહીએ અવિચલ રિદ્ધ, પંચમી ગતિ પહોંચ્યા, મુનિવર ક્રોડા ક્રોડ, Sણે તીરથ આવી, કર્મ વિયાક વિછોડ. ---- ઘેટીપગલાં સન્મુખ બોલવાનું ચૈત્યવંદન સર્વ તીર્થ શિરોમણી, શત્રુંજય સુખકાર, ઘેટી પગલાં પૂજતાં, સફળ થાય અવતાર ... ૧ પૂર્વ નવ્વાણું પધારીઆ, જિહાં શ્રી અરિહંત, તે પગલાંને વંદીએ, આણી મન અહીં ખંત ..... ૨ ચૌવિહારો છઠ્ઠ કરી, ઘેટી પગલે જાય, ધર્મરત્ન પસાયથી મનવાંછિત ફળ થાય - ૩ સ્તવન મેરે તો પ્રભુ લે ચલ ઘેટી પાય, આદીશ્વરના દર્શન કરીને, વંદુ ઘેટી પાય, મેરે તો પ્રભુજી .. લીલી હરીયાળી વચમાં દેરી, સોહે ઋષભના પાય, મેરે તો પ્રભુજી ...... ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138