Book Title: Amari Navvanu Yatrano Mitho Anubhav
Author(s): Pravina Chandrakant Mehta
Publisher: Pravina Chandrakant Mehta

View full book text
Previous | Next

Page 132
________________ ૧૨૩ ધ્યાનની તાલી રે, લાગી નેહશું, જલદ ઘટા જેમ શિવસુત વાહન દાય જો...પ્રીત) (૧) નેહ ઘેલું મન મારું રે પ્રભુ અલજે રહે, તન મન ધન એ કારણથી પ્રભુ મુજ જો, હારે તો આધાર રે સાહેબ ! રાઉલો, અંતરગતનું પ્રભુ આગળ કહું ગુઝજ જો.પ્રીત(૨) સાહિબ તે સાચો રે જગમાં જાણીએ, સેવકના જે સહેજે સુધારે કાજ જો, એહવે રે આચરણે કેમ કરીને રહું, બિરુદ તમારું તારણ તરણ જહાજ જો....પ્રીત) (૩) તારકતા તુજ માંહે રે, શ્રવણે સાંભળી, તે ભણી હું આવ્યો છું દીનદયાળ જો, તુજ કરુણાની લ્હરે રે મુજ કારજ સરે, શું ઘણું કહીએ જાણ આગળ કૃપાળ જો...પ્રીસત, (૪) કરુણા દૃષ્ટિ કીધી રે સેવક ઉપરે, ભવ ભય ભાવઠ ભાંગી ભક્તિ પ્રસંગ જો, મનવાંછિત ફળિયા રે તુજ આલંબને, કર જોડીને મોહન કહે મનરંગ જો...પ્રીત. (૫) શ્રી અભિનંદન ભગવાનનું ચૈત્યવંદન નંદન સેવન રાયના, ચોથા અભિનંદન, કપિ લંછન વંદન કરો, ભવદુખ નિકંદન.....(૧) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138