Book Title: Amari Navvanu Yatrano Mitho Anubhav
Author(s): Pravina Chandrakant Mehta
Publisher: Pravina Chandrakant Mehta

View full book text
Previous | Next

Page 134
________________ ૧૨૫ ઘાતી ડુંગર આડા અતિ ઘણા, તુજ દરિશણ જગનાથ ! ધીઢાઇ કરી મારગ સંચરું, સેંગુ કોઈ ન સાથ. અભિનંદન) (૪) દરિશણ દરિશણ રટતો જો ફિરું, તો રણ રોઝ સમાન, જેહને પિયાસા હો અમૃત પાનની, કિમ ભાંજે વિષપાન. અભિનંદન) (૫) તરસ ન આવે તો મરણ જીવન તણી, સીજે જો દરિશણ કાજ, દરિશણ દુર્લભ સુલભ કૃપાથકી, આનંદઘન મહારાજ. અભિનંદન, (૬) Jain Education International Jain Education international For Personal & Private Use Only For Personal a Private Use Only www.jainelibrary.org www.jainelibrar

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138