Book Title: Ahimsa Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf View full book textPage 9
________________ ૧૧૮ Jain Education International જૈનધમ ના પ્રાણ wwwwwv. અહિંસાની ભાવનાના વિકાસ મિનાથની કરા ભગવાન પાર્શ્વનાથની પહેલાં નિગ્રંથ પર પરામાં યદુકુમાર નેમિનાથ થઈ ગયા. એમની અઐતિહાસિક જીવનકથાઓમાં જે ઘટનાનો ઉલ્લેખ મળે છે, અને નિથ પરંપરાની અહિંસક ભાવનાને એક સીમાસ્ત ંભ કહી શકાય એમ છે. લગ્ન-સગપણ વગેરે સામાજિક ઉત્સવ!–સમાર’ભામાં જમવા-જમાડવાને અને મેાજ-મન કરવાને રિવાજ તે અત્યારે પણ પ્રચલિત છે, પણ એ સમયમાં આવા સમારંભોમાં અનેક પ્રકારનાં પશુઓના વધ કરીને એમનાં માંસથી જમણવારને આકર્ષીક બનાવવાની પ્રથા પ્રચલિત હતી—ખાસ કરીને ક્ષત્રિયામાં તો એ પ્રથા વિશેષ રૂઢ હતી. આ પ્રથા પ્રમાણે લગ્ન નિમિત્તે ઊજવાનાર ઉત્સવમાં, વધ કરવાને માટે એકત્ર કરવામાં આવેલાં હરણ વગેરે જુદી જુદી જાતનાં પશુએ જ્ઞાનાદ સાંભળીને નૈમિકુમાર, ખરાબર લગ્નને ટાંકણે જ કરુણા થઈ ગયા, અને જે લગ્નમાં આવાં પશુઓને વધ કરીને માંસ ખાવા-ખવરાવવાના કાર્યને પ્રતિષ્ઠિત માનવામાં આવતુ હતુ, એવાં પોતાનાં લગ્નના વિચાર જ એમણે માંડી વાળ્યો. મિકુમારના આ, કરુણામાંથી જન્મેલ બ્રહ્મચવાસના એ વખતના સમાજ ઉપર એવા પ્રભાવ પડયો અને ક્રમે ક્રમે એ પ્રભાવ એવા વધતો રહ્યો કે ધીમે ધીમે અનેક જાતિઓએ સામાજિક સમાર ભેામાં માંસ ખાવા-ખવરાવવાની પ્રથાને જ તિલાંજલિ આપી દીધી. ઘણે ભાગે આ જ એવી પહેલી ઘટના છે કે જે સામા જિક વ્યવહારશમાં અહિંસાને! પાયા નંખાયાની સૂચક છે. મિકુમાર યાશિરાણિ દેવકીનંદન શ્રીકૃષ્ણના નાનાભાઈ પિતરાઈ હતા; એમ લાગે છે કે એ કારણે દ્વારકા અને મથુરાના યાદવેા ઉપર સારા પ્રભાવ પડ્યો હતો. For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24