Book Title: Agamoddharak Pravachan Shreni 055 to 095
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Anand Hem Granthmala

View full book text
Previous | Next

Page 2
________________ અણમોલ મોતી ૦ કર્મક્ષય ધ્યેયને કેન્દ્રમાં રાખી સઘળી પ્રવૃત્તિ કરે તે જૈન. ૦ સંવર- નિરાને ઉપાદેય અને શ્રવ-બંધને હેયમાને તે જૈન. ૦ વીતરાગ પ્રભુની આજ્ઞાને સર્વવ તરીકે ગણે તે જૈન. ૦ સ્વદોષદર્શન અને પરગુણાનુમોદના અત્મિશુદ્ધિને રાજમાર્ગ છે. ૦ જ્ઞાની નિર્દિષ્ટ ક્રિયાઓ ઉપર આદર જીવન શુદ્ધિનો પાયો છે. (પૂ. આગમ દ્ધારક )

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 438