________________
અણમોલ મોતી
૦ કર્મક્ષય ધ્યેયને કેન્દ્રમાં રાખી
સઘળી પ્રવૃત્તિ કરે તે જૈન.
૦ સંવર-
નિરાને ઉપાદેય અને શ્રવ-બંધને હેયમાને તે જૈન.
૦ વીતરાગ પ્રભુની આજ્ઞાને સર્વવ
તરીકે ગણે તે જૈન.
૦ સ્વદોષદર્શન અને પરગુણાનુમોદના
અત્મિશુદ્ધિને રાજમાર્ગ છે.
૦ જ્ઞાની નિર્દિષ્ટ ક્રિયાઓ ઉપર આદર
જીવન શુદ્ધિનો પાયો છે.
(પૂ. આગમ દ્ધારક )