Book Title: Agam Satik Part 33 Aavashyak Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 88
________________ અધ્ય૦૪/ર૧, ધ્યાનશતક-૩૩,૩૮ વિતર્ક સવિચાર છે અને રાગભાવ રહિતને તે થાય છે. • વિવેચન-,૩૮ : ઉત્પાદાદિ, મf શબ્દથી મૂર્ત અને અમૃતને ગ્રહણ કરવા. આના પર્યાયો જે એક જ દ્રવ્યમાં અણુ કે આત્માદિમાં દ્રવ્યાસ્તિકાદિથી અનુસ્મરણ - ચિંતન, જે પૂર્વગત શ્રુત અનુસાચી છે. મરદેવી આદિને અન્યથા છે, તે શું છે ? સવિચાર - વિચારની સાથે વર્તે છે તે. વિવાર - અર્થ, વ્યંજન, યોગ સંક્રમ. તેમાં મર્થ - દ્રવ્ય, વ્યંજન - શબ્દ, યોગ-મન વગેરે. એટલા ભેદે સવિચાર છે. આ આધ શુક્લ કહેવાય. તેને “પૃથકત્વ વિતર્કસવિચાર" કહે છે. તેમાં પૃથકવભેદથી, વિતર્ક-શ્રુત અને આ રાગ પરિણામ હિતને થાય છે. • ગાથા-૩૯,૮૦ - પવન રહિત સ્થાનમાં રહેલ સ્થિર દીવાની જેમ જે ઉત્પત્તિ • સ્થિતિ - નાશ આદિ ગમે તે એક પર્યાયમાં સ્થિર ચિત્ત છે. તે - બીજ પ્રકારનું શુકલધ્યાન છે, તે અવિચાર અથતિ અર્થ, વ્યંજન અને યોગના ફેરફાથી થતાં સંક્રમણ વિનાનું, પૂર્વગત યુતના આલંબને થનારું એક વિતર્ક અવિચાર ધ્યાન છે. • વિવેચન-૩૯,૮૦ - વળી જે સુનિપ્રકંપ : વિક્ષેપરહિત છે, વાયુ રહિત એવા ઘરના એક દેશમાં રહેલ દીવાની જેમ અંતઃકરણ ઉત્પાદ-સ્થિતિ-ભંગ આદિ કોઈ એક પર્યાયમાં સ્થિર રહે. પછી શું ? વિચાર • અસંકમ. ક્યાંથી ? અર્થ, વ્યંજન, યોગાંતરથી, આવા પ્રકારનું તે બીજ શુક્લધ્યાન છે. તેનું નામ એકવ-વિતર્ક-અવિચાર છે. જેમાં એકત્વ-અભેદથી, વિતર્ક-વ્યંજનપ કે અર્થરૂપ. આ પણ પૂર્વગત શ્રુતાનુસાર થાય છે. • ગાથા-૮૧,૮૨ - નિવણિગમન કાળે કેવળજ્ઞાનીને કાયયોગ અડધો નિરુદ્ધ થતાં સૂક્ષ્મ કાયક્રિયા રહે, તેથી સૂક્ષ્મક્રિયા અનિવૃત્તિ નામે ત્રીજું (શુક્લ) ધ્યાન હોય છે. તેમને જે રૌલેશી થમતાં મેરવત તદ્દન સ્થિર આત્મપદેશ થતાં વ્યછિન્ન ક્રિયા આપતિપાતી નામે ચોથું શુકલધ્યાન હોય. • વિવેચન-૮૧,૮૨ - નિવણિગમન કાળ - મોક્ષગમનના નીકટના સમયમાં, સર્વજ્ઞના મન અને વચનયોગ બંનેનો રોધ થતાં અને કાયયોગ અડધો રંધાયા પછી સૂમક્રિયા અનિવર્તિ, જેમાં પ્રવર્તમાનતર પરિણામથી ન નિવર્તિ તે અનિવર્તિ, એવું બીજું ધ્યાન હોય છે તે ‘તનુકાયકિય' કહ્યું અર્થાત્ પાતળા ઉચ્છવાસ-વિશ્વાસાદિ રૂપ કારક્રિયા જેને છે તેવા પ્રકારનું. એ ગાથાર્ય કહ્યો. તે કેવલીને શૈલેશીપણાને પામીને, નિરુદ્ધયોગત્વથી મેરુની જેમ સ્થિર થયેલને ૧૫૮ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ વ્યવચ્છિન્નક્રિય યોગના અભાવથી તે અપતિપાતિ-અનુપરત સ્વભાવ, એવું પરમ શુક્લ ધ્યાન હોય. આ રીતે ચાર પ્રકારે ધ્યાન કહીને હવે આનાથી પ્રતિબદ્ધ જ શેષ વક્તવ્યતા કહે છે - • ગાથા-૮૩ - - પહેલું સુકલ યાન એક કે બધાં યોગમાં હોય, બીજું એક જ યોગમાં હોય, ત્રીજું સૂક્ષ્મ કાયયોગમાં અને ચોથું આયોગાવસ્થામાં હોય. • વિવેચન-૮૩ : પૃથક વિતર્ક સવિચાર મન આદિ યોગમાં કે બધાં યોગમાં ઈષ્ટ છે, તે અગમિક મૃતપાઠીને હોય. બીજા એકવ વિતર્ક અવિચામાં એકયોગ જ હોય કેમકે બીજામાં સંક્રમનો અભાવ છે. બીજું સૂફમક્રિયા અનવર્તિ કાયયોગમાં હોય, બીજા યોગમાં ન હોય, ચોથું સુપરત ક્રિયા અપતિપાતી શૈલેશી કેવીલ અયોગીને હોય. [શંકા શુકલધ્યાનના છેલ્લા બે ભેદમાં મનોયોગ હોય જ નહીં કેમકે કેવલીને અમનકપણું હોય, ત્યારે ધ્યાન તો મનોવિશેષ છે, તો આ કઈ રીતે બને ? • ગાથા-૮૪ - જે રીતે છાસ્થને સુમિન એ ધ્યાન કહેવાય છે, તેમ કેવલીને સુનિશ્ચલ કાયા એ ધ્યાન કહેવાય છે. • વિવેચન-૮૪ : ગાથાર્થ કહ્યો. ચોથા શુક્લધ્યાનમાં નિરુદ્ધત્વથી કાયયોગ પણ હોતો નથી, તો ત્યાં શું કહેશો ? તે કહે છે – • ગાથા-૮૫,૮૬ - પૂવપયોગને લીધે, કર્મનિર્જરાનો હેતુ હોવાથી, શબ્દના અનેક અર્થ થતા હોવાથી અને જિનેન્દ્ર આગમમાં કહ્યું હોવાથી... ચિતનો અનુભવ હોય તો પણ સદા સૂમક્રિયા અને સુચ્છિક્રિયા થાય છે. આ બે અવસ્થા જીવના ઉપયોગ પરિણામથી ભવસ્થ કેવલીને ધ્યાનરૂપ હોય છે. • વિવેચન-૮૫,૮૬ : કાયયોગ નિરોધી, યોગીને કે અયોગીને પણ યિતના અભાવ, છતાં સૂક્ષ્મ ઉપરત કિયા ધ્યાન હોય તેમ કહેલ છે. ગાયામાં સૂક્ષ્મ શબ્દથી સૂમક્રિયા અનિવર્તિ લેવું ઉપરત શબ્દથી સુપરત કિયા અપતિપાતી અર્થ લેવો. પૂર્વપયોગ એ હેતુ છે, તેને કુંભારના ચાકડાના સ્વાના દટાંતથી જાણવું જેમ ચક ભ્રમણનું નિમિત દંડાદિ કિયાના અભાવમાં પણ ભમે છે, તેમ આના મત વગેરે યોગ અટકી ગયા હોવા છતાં પણ જીવના ઉપયોગના સભાવથી ભાવમનના ભાવથી ભવસ્થને ધ્યાન હોય. • x - ૪ - વિશેષથી કહ્યું – “કર્મની નિર્જરાના હેતુથી પણ" ક્ષપક-શ્રેણિવતું થાય છે. અર્થાત્ ક્ષપકશ્રેણીની જેમ આને ભવોપગ્રાહીં કર્મની નિર્જરા થાય છે. તથા શદાર્થ બહુવથી - જેમ એક 'રિ' શબ્દના શક, શાખા, મૃગ આદિ અનેક અર્થો છે, એ

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104