Book Title: Agam Satik Part 33 Aavashyak Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 100
________________ અધ્ય૦ ૪/ર૩, પ્રા.નિ.૨૧ થી ૪ છતાં જલમૂક અને એડકમૂક તે ગ્રહણ કરતા નથી. [૨૨] જ્ઞાનના હેતુથી દીક્ષા માટે પણ ભાષાજડ યોગ્ય નથી તે પણ ગ્રહણ, અધિકરણાદિથી નિયમા બહાર છે. [૩] શરીર જડ ત્રણ ભેદે છે - માર્ગમાં, ભિક્ષામાં અને વંદનમાં. આ કારણોથી જડને દીક્ષા આપવી કાતી નથી. [૨૪] માર્ગમાં પલિમંથ, ભિક્ષામાં અપરિહરત ઈત્યાદિ દોષો ગચ્છમાં શરીર જડને હોય છે. • વિવેચન-૨૧ થી ૨૪ : ચારે ગાયા સબસિદ્ધ છે. બીજા કારણોથી તેમાં બીજા પણ આ થાય છે, તે જાણ - • પા.નિ.-૨૫ થી ૨૮ : [૫] ઉd શ્વાસ, અપરાકમ, ગેલm, લાઘવ, હિતોદયાદિમાં જડને આગાઢ અને ગ્લાનનું અસમાધિમરણ છે. [૨૬] સેક વડે કક્ષાદિ, કુચ્છથી ધવણપિલાવણ (?) -x - મુંડાતિપાતમાં ચોરો નિંદા પામે છે. [૨] ઈયસમિતિ, ભાષા-ગોષણા અને આદાન સમિતિ તથા ગુપ્તિમાં, ચરણકરણમાં કર્મોદયને કારણે જે કણજ છે, તે સ્થિર થઈ શકતો નથી - સ્થાયી ન થાય. [૨૮] આવાને દીક્ષા ન આપવી, તે ઉત્સર્ગ માર્ગ છે. અથવા જો કોઈને તેવા કારણથી દીક્ષા અપાય, તો તેમાં જે આગળ વિધિ છે, તે હું કહીશ. • વિવેચન-૫ થી ૨૮ :ચારે ગાથા સ્વયં સિદ્ધ છે [સુગમ છે.] તેમાં જે મમન છે, તેને જો દીક્ષા અપાય, તો તેની વિધિ કહે છે – પા.નિ.-૨૯ : પ્લાનનું કાર્ય છોડીને દુર્મેઘને છ માસ સુધી પ્રતિયરે છે. એક-એકમાં છ માસ, પછી જોઈ-તપાસીને વિવેક રાખવો. વિવેચન-૨૯ : એક-એકમાં અર્થાત્ કુળમાં, ગણમાં અને સંઘમાં છ-છ માસ પ્રતિરે. જેને જોઈને જડ મૂકને માટે આ વિવેક હોય છે. અથવા જેને જોઈને સુંદર થાય, તેને તે આભાભ થાય અથવા ન થાય તો વિવેક [ત્યાગ કરવો. શરીર જડ ચાવજજીવ પરિચર્યા કરે. • પા.નિ.૩૦ : વળી જે કરણ જડ હોય, તેને ઉત્કૃષ્ટથી છ માસ થાય છે, કુલ, ગણ, ગંધ નિવેદન (કરે કે) આ વિધિ ત્યારે કરવી. • વિવેચન-30 :આ નિયુક્તિ પ્રગટાર્થ જ છે. આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ આ સચિત મનુષ્ય સંયત વિવેક [પારિસ્થાપન] કહ્યું. હવે અચિત સંયત પારિઠાપનવિધિ કહે છે. તે આ રીતે - • પા.નિ.-૩૧ - આસુકાર, જ્ઞાન, પ્રત્યાખ્યાત અનુકમે અચિત સંમતને વિધિપૂર્વક વોસિરાવવો તેને કહીશ. • વિવેચન-૩૧ : વીરા - અચિત્ત કરવું તે લેવું. આસુકાર-શીધ્ર કરનાર, તે હેતુપણાથી ‘અહિવિષય' વિશૂચિકાદિ ગ્રહણ કરાય છે. તેના વડે જે નિશે અયિત્તિભૂત થયેલ હોય છે. ગ્લાન-મંદ જે હોય તે અથવા અનપૂર્વીથી પ્રત્યાખ્યાત-કરણ શરીર પસ્કિર્મકરણના અનુક્રમથી કે ભોજનમાં પ્રત્યાખ્યાત હોય અને જે અયિતીભૂત થાય છે. આ અચિત સંયતોને જિનોક્ત પ્રકારથી કઈ રીતે વોસિરાવવા - પરિત્યાગ કરવો, તે કહીશ. • પા.નિ.૩૨ - એ પ્રમાણે કાળ કરેલ મુનિ વડે સૂકાઈ ગૃહિત સારથી વિષાદ ન કરવો જોઈએ પણ વિધિપૂર્વક પરઠવવા જોઈએ. • વિવેચન-૩૨ - આ પ્રકારે સાધુ મૃત્યુ પામે ત્યારે બીજા સાધુ વડે - કેવા પ્રકારના ? ગીતાર્થ હોય તેમણે વિષાદ - સ્નેહાદિ સમુત્વ સંમોહ કરવો ન જોઈએ. પરંતુ વિધિપૂર્વક - પ્રવચનોક્ત પ્રકારથી પરિત્યાગરૂપ વ્યુત્સર્જન કરે. હવે અધિકૃત વિધિના પ્રતિપાદન માટે બે ગાયા સ્વયં નિર્યુક્તિકારશ્રી કહે છે - • નિર્યુક્તિ-૧૨૨,૧૨૩ : પડિલેહણા, દિશા, અંતક, કાળ-દિવસ કે રાત્રિમાં, કુસપડિમા, પાનક, નિયણ, તૃણ, શિર, ઉપકરણ... ઉત્થાન, નામગ્રહણ, પ્રદક્ષિણા, કાયોત્સર્ગ કરણ, ક્ષપણ, સ્વાધ્યાય અને અવલોકન [ પ્રમાણે નિયુક્તિકારશ્રી ૧૬-દ્વારો કહેલા છે.]. • વિવેચન-૧૨૨,૧૨૩ - પડિલેહણ • પ્રત્યુપેક્ષણ, મહાચંડિચનું કાર્ય. દિસ-દિશા વિભાગ નિરૂપણા, નંતક - ગચ્છની અપેક્ષાથી સદા ઉપગ્રહિક મૃત આચ્છાદનમાં સમર્થ વા ધારણ કરવું જોર્ટે. - x - = શબ્દથી કાષ્ઠ લેવા. કાળ-દિવસે કે રાત્રે મય િછતાં યથોચિત લાંછનાદિ કરવા કુસપડિમાં - નક્ષત્રોની વિચારણા કરી ઘાસની એક કે બે પ્રતિમા કરવી કે ન કરવી. પાનક - ઉપઘાતની રક્ષા માટે પાનક ગ્રહણ કરાય છે. નિયતણ - કંઈક સ્પંડિલના અતિક્રમમાં ભ્રમણ કરીને જો જાણે કે આ માર્ગ નથી. તણ - સમાન તૃણ આપવું જોઈએ. સીસ - ગામ, જ્યાંથી શિર કાર્ય થાય. ઉપકરણ • ચિહને માટે જોહરણાદિ ઉપકરણ મૂકાય છે.

Loading...

Page Navigation
1 ... 98 99 100 101 102 103 104