Book Title: Agam Pratipaksh Nirakaranam
Author(s): Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 3
________________ મૂળ કૃતિ : આગમપ્રતિપક્ષનિરાકરણ | વિસંવાદ પ્રકરણ મૂળકૃતિકાર : અજ્ઞાત બહુશ્રુત પૂર્વાચાર્ય નવનિર્મિત ગુર્જર વિવરણ + અનુવાદ-આગમોપનિષદ્ ત્રણ હસ્તાદર્શી પરથી : મૂળકૃતિનું સંશોધન+વિષમપદવિવરણ અનુવાદ+સંપાદન : પ્રાચીન શ્રતોદ્ધારક પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ના શિષ્ય પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય કલ્યાણબોધિસૂરીશ્વરજી મહારાજ. વિષય : સૂત્રવિરુદ્ધ પ્રરૂપણાઓનું વિશદ નિરાકરણ. વિશેષતા : ગ્રંથકારશ્રીના સમયમાં ઉદ્ભવેલ કુમત-કુશાસ્ત્ર દ્વારા પ્રરૂપિત અનેક શાસ્ત્રવિરુદ્ધ બાબતોનું શાસ્ત્રપાઠો સાથે નિરાકરણ. આ નિરાકરણથી વર્તમાન વિશ્વમાં પ્રચલિત અનેક કુમતોનું પણ નિરાકરણ થઈ શકે છે. ભવિષ્યમાં તે પ્રાચીન કુશાસ્ત્ર પ્રગટ થાય કે તેમાં કહેલા ઉસૂત્રોની સમાનતા ધરાવતા વિધાનો થાય, ત્યારે શાસ્ત્રીય સત્યની પ્રાપ્તિ માટે આ પ્રબંધ વિશેષ ઉપયોગી થઈ શકે છે. પઠન-પાઠનના અધિકારી : ગીતાર્થગુરુ અનુજ્ઞાત આત્મા. વિ. સં. ૨૦૬૬ ૦ પ્રતિ : ૫00 ૦ આવૃત્તિ : પ્રથમ મૂલ્ય : રૂા. ૨૨૫ આ પુસ્તક જ્ઞાનદ્રવ્યથી પ્રકાશિત થયું છે. માટે ગૃહસ્થ મૂલ્ય ચૂકવીને માલિકી કરવી. પ્રકાશક : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ E-mail : jinshasan_108@yahoo.com. Copyright held by Shree Jinshasan Aradhana Trust under Indian Copyright Act, 1957. http://copyright.gov.in/documents/copyright rules 1957, pdf. Note : Unauthorised usage, whether uploading on any website or printing in a book or forwarding to others on the internet or putting u on a blog is prohibited. Reproduction of this text by any means whether in part or in full, cannot be made unless express written consent obtained from shree Jinshasan Aradhana Trust. Any violation of this shall be deemed a violation of the intellectual of the publisher & of the copyright act, 1957. મુદ્રક : ભરત ગ્રાફિક્સ, ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રિલીફ રોડ, અમદાવાદ-૧. Ph. : 079-22134176, M : 9925020106, E-mail : bharatgraphics1@gmail.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 240