________________
आगम कहा कोसो
જહાજોનો સંપાદન માં એક મર્યાદા પણ સ્વીકારી છે –મહત્વની કે મોટી કથાઓને જ તેમાં સ્થાન આપેલ છે. છેવસૂત્ર અને મૂળસૂત્ર માં આવતા પ્રચૂર નાના દૃષ્ટાંત કે લઘુત્તમ કથાનકો ને સ્થાન આપેલ નથી. તેની વિષય અનુસાર ઉપયોગીતા સમજી ભવિષ્યમાં તેને કોઈ વિશિષ્ટ સ્વરૂપે રજૂ કરવા એવી અમારી ભાવના છે.
કોશ ઉપયોગ પદ્ધતિ : આ શેત્ત માં ત્રણ વિભાગ છે (૧) હોતો (૨) (મગુન) નામોસો, (૩) દૃષ્ટાંતોશઃ દરેકમાં પ્રથમ શબ્દ બોલ્ડ છે તે પ્રાકૃતમાં છે, પછી કૌંસમાં ઇટાલીક ટાઈપમાં તેનું સંસ્કૃત રૂપાંતર છે. પછી ગુજરાતીમાં તે કથા કે નામ કે દષ્ટાંતનો સંક્ષિપ્ત પરીચય છે.
આ કથા કે નામ કે દૃષ્ટાંત જે-જે આગમોના જે જે સૂત્રોમાં કે તેની વૃત્તિ આદિમાં હોય તેના સંદર્ભોનો પણ આ નામો નીચે ઉલ્લેખ કરેલ છે.
જ્યાં માત્ર ક્રમાંક જ હોય-જેમકે આયા. ૪૫, તો તે ક્રમાંક ને મૂજ આગમનો સંદર્ભ સમજ્યો. જ્યાં જ્યાં માત્ર મૂત્યુ આગમ સંદર્ભ જ હોય ત્યાં ત્યાં તેની નિવૃત્તિ, માથ્ય, પૂર્તિ, વૃત્તિ અવશ્ય જોઈ જવા. જો નિર્યુક્તિ આદિનો સંદર્ભ હશે તો આવા.નિ.,ગાવા.ટ્ટ, આય.ચૂ., એ રીતે નોંધેલ જ હશે. નિવૃત્તિ નો સંદર્ભ હોય તો તેની વૃત્તિ કે પૂર્તિ અવશ્ય જોવી.
Jain Education International
૧૧
मुनि दीपरत्नरसागर
For Private & Personal Use Only
૧૧
www.jainelibrary.org