Book Title: Agam Jyotirdhar Part 01
Author(s): Kanchansagar, Suryodaysagar, Abhaysagar
Publisher: Agamoddharak Granthmala

Previous | Next

Page 8
________________ જેઓએ જીવન-ચરિત્રની અનેક દુર્લભ-સામગ્રીના સંકલનમાં તથા પ્રકાશન અંગે આર્થિકસહયોગ માટે તે તે સંધાને પ્રેરણા આપીને પૂ. આગમાદ્ધારક આચાર્યદેવશ્રી પ્રતિ અપૂર્વ ભક્તિભાવ વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત સાગર-સમુદાયના વર્તમાનનાયક પૂ. આ. શ્રી હેમસાગર સૂરીશ્વરજી મ. પૂ. શાસનપ્રભાવક આ. શ્રી દેવેન્દ્રસાગર સુરીશ્વરજી મ. તથા સાગર સમુદાયના અનેક પદસ્થ- ભગવંતે અને શ્રમણુ-મુનિભગવંતો તથા પૂ. આગમોદ્ધારક-આચાર્યદેવ શ્રી અને તેમના સમુદાય પ્રતિ ભકિતભાવ ધરાવનાર પૂ. સાધવીજી ભગવંતો આદિએ અનેક રીતે અમારા આ કાર્યને સફળ બનાવવા વિવિધ મંગલ- પ્રેરણાઓ આપી છે તે બદલ અમે તેઓશ્રીના ચરણોમાં વારંવાર નતમસ્તકે વંદના કરીએ છીએ, આર્થિક-લાભ લેનારા જૈન શ્રીસંઘ અને મહાનુભાવોના ગુણાનુરાગભર્યા-અંતરના ભકિતભાવની ખૂબ ખૂબ અનુમોદની કરીએ છીએ ! * વધુમાં આ પ્રકાશનને સુવ્યવસ્થિત–રવરૂપ આપવા માટે પૂ. ૫. મહારાજશ્રીની પ્રેરણાને ઉમંગભેર ઝીલી દિવસ-રાત જોયા વિના ખડેપગે તૈયાર રહેનારા નીચેના મહાનુભાવોની અખૂટ શ્રદ્ધા-ભરી ધર્માનુરાગ-સભર ગુરુભકિતની ભૂરિ ભૂરિ અનુમોદના કરીએ છીએ. ૦ બાબુલાલ કેશવલાલ શાહ (ચાણસ્માવાળા)–અમદાવાદ ૦ અશ્વિનકુમાર એસ. દવે પાલીતાણા 0 લાલચંદભાઈ કે. શાહ (વણાદકર) અમદાવાદ ૦ નગીનદાસ કે. શાહ (પાટડીકર) અમદાવાદ ૦ ચીમનલાલ બી. શાહ (ઉનાવાકર) મહેસાણા ૦ સેવંતિભાઈ એસ. શાહ (બાકર) મહેસાણા © ફોટોગ્રાફર મહેશભાઈ કપડવંજ ૦ ર્ડો. કિશોર કાબરા મંદરકર અમદાવાદ - ૦ હીરાભાઈ ડાહ્યાભાઈ ગાંધી અમદાવાદ ૦ પં. હરગોવનદાસ સંપ્રીતચંદ કપડવંજ ૦ પ. પુષ્પલાલજી ઝા, મહેમદાવાદ અહીં ખાસ નોંધવા જેવી બીના એ છે કે આ જીવન-ચરિત્રનું આલેખન કરવામાં અંતરગ ભક્તિ-ઉલ્લાસ સાથે પૂ. સંપાદક મહારાજશ્રીએ પ્રવૃત્તિ કરવાના ઘણા મનોરથો સક્રિય બનાવ્યા છતાં કેટલાક જરૂરી આવી પડતા

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 644