Book Title: Agam Jyotirdhar Part 01
Author(s): Kanchansagar, Suryodaysagar, Abhaysagar
Publisher: Agamoddharak Granthmala

Previous | Next

Page 10
________________ સાગર ઉલેચવાની જેમ અતિવિશાળ અને બહળાહાથે જે કામ સુંદર-સુવ્યવસ્થિત અને તે કામમાં અનેક હાથની ગરજ સીરનાર કપડેવ"જના ધર્મપ્રેમી શ્રી દિનેશચંદ્ર નગીનદાસ પરીખના અંતરંગ લાગણીભર્યા-સહકારની હાર્દિક કૃતજ્ઞતા પૂર્વક અનુમોદના કરીએ છીએ. જેઓએ જીવનચરિત્રના આલેખનની કાચી સામગ્રીના સંકલનમાં નાની વિગતથી માંડી મહત્વની અનેક બાબતો શોધી-શોધીને ચીવટ-ખંત-લાગણીના ત્રિભેટે સમર્પને પૂ. ૫. મહારાજના કાર્યને વેગવંતુ, ઘાટીલું તથા વ્યવસ્થિત બનાવવા ધંધાકીય વ્યાવહારિક મુશ્કેલીઓને ગણકાર્યા વિના ખૂબ જ આતમભાગ આવ્યા છે. - આ ઉપરાંત જીવન-ચરિત્રના ગ્રંથને સુંદરતમ બનાવવા પૂ. પં. મહારાજની દોરવણી મુજબ ચિત્રકારશ્રી દલસુખભાઈ વી. શાહ (સાબરમતી-અમદાવાદ) તથા આર્ટિસ્ટ નાનુભાઈ ઉસરે (મણીનગર-અમદાવાદ) રાત-દિવસ જોયા વગર રેખાચિત્રો વગેરેનું અર્જન્ટ કામ ઉમંગભેર કરી આપી અપૂર્વ–ધર્મરનેહ દાખવ્યો છે. આ તથા વિવિધ પ્રયત્ન-સાય અટપટા પ્લે કી પણ સુંદરતમ રીતે બનાવી આપવા માટે શ્રી બાબુલાલ કેશવલાલ શાહ ચાણસ્માવાળા (૧૧, નગરશેઠ માર્કેટ, રતનપોળ અમદાવાદ) ની દેખરેખ તળે પ્રભાત પ્રોસેસ સ્ટડીઓ તથા ગજજર પ્રોસેસ ટુડીઓવાળા તથા આર્ટીસ્ટ ઉસરેની દોરવણી મુજબ ગ્રાફીક પ્રોસેસ ટુડીઓ ( ભદ્ર-અમદાવાદ)વાળાએ અર્જન્ટ ડીલેવરી પણ આપીને સ્વચ્છ કામ કરી આપી અંતરંગ ધર્મરૂચિ તથા સૌજન્યનાં દર્શન કરાવ્યા છે. એજ રીતે પં. શ્રી રતિલાલ ચી. દોશી (શ્રી હેમચંદ્રાચાર્ય જૈન પાઠશાળા-અમદાવાદ) ની દેખરેખ-દોરવણી અને મંગળ માર્ગ-દર્શન નીચે રાત-દિવસ ખડે પગે રહી પૂ. ૫. મહારાજશ્રીના વિષમાક્ષરવાળા પણ લખાણ કે પાછળથી આવતા ઉમેરાઓને પણ શ્રમને ગણકાર્યા વિના ઉમેરીને સ્વરછ-છપાઈ કરી આપનાર શિલપા પ્રિન્ટર્સ (આરાધના-કોમર્શીયલ સેન્ટર, રીલીફ ટોકીઝ સામે, અમદાવાદ)ના મહેન્દ્રભાઈ, અરવિદભાઈ આદિ કાર્યવાહકો તથા કર્મચારીઓના ઊંડા ધર્મપ્રેમ ભર્યા નિખાલસ ઉદાત્ત-વ્યવહારની કૃતજ્ઞતાપૂર્વક અનુમોદના કરીએ છીએ. જીવન-ચરિત્રના પ્રફ-રીડીંગ માટે રાતદિવસ કે બીજા કામના બેજાની જવાબદારીને | વિચાર કર્યા વિના બે-ત્રણવાર અશુદ્ધિઓના પરિમાર્જનની ચીવટ ધરાવી અનેરો ધર્મસ્નેહ દાખવનાર પં. શ્રી. રતિભાઈ ચી. દોશીના નિષ્ઠાભર્યા-ધર્મસ્નેહની અનુમોદના કરીયે છીએ. આ મુજબ જીવનચરિત્રના બાહ્ય–આકર્ષક દેખાવમાં વધારો કરનાર ટાઈટલ-પેજને વ્યવસ્થિત સુંદર-૨'ગમાં છાપી તેમજ ચિત્રાવલીના વિવિધ-ચિત્રો સુંદર આર્ટ પેપર ઉપર કલાત્મક રીતે છાપવા તથા ફેઈમસ પ્રેસ હોવાથી અનર્ગલ -કામના ઢગલા વચ્ચે પણ પૂ. મહારાજશ્રી સોસાયટીઓમાં દૂર-બિરાજમાન હોય તો જાતે સ્કૂટર પર જઇ પૂ. મહારાજશ્રીના

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 644