Book Title: Agam Jyotirdhar Part 01
Author(s): Kanchansagar, Suryodaysagar, Abhaysagar
Publisher: Agamoddharak Granthmala

Previous | Next

Page 11
________________ દષ્ટિ કેણુને કલાત્મક રીતે ગોઠવવામાં હાર્દિક સહયોગ આપનાર દીપક પ્રિન્ટરી (રાયપુર અમદાવાદ) ના માલિક શ્રી સુંદરભાઈ, કીરીટભાઈ તથા પ્રિન્ટરીના કર્મચારી-ગણના ઉડા લાગણીભર્યા સહકારની નિખાલસતા પૂર્વક અનુમોદના કરીએ છીએ. | છેલ્લે આવડા-મોટા દળદાર ગ્રંથનું વ્યવસ્થિત મજબુત આકર્ષક બાઈન્ડીંગ કરી આપનાર કુમાર બાઈન્ડીંગ વર્કસના અધિપતિ સ્વ. શ્રી કાલીદાસભાઇની હાર્દિક-લાગણીની તથા કાલીદાસભાઈના સુપુત્ર શ્રી ધીરુભાઈના હાર્દિક સહકારની ગુણાનુરાગપૂર્વક અનુમોદના કરીએ છીએ છેવટે આ જીવન-ચરિત્રમાં નામી અનામી સઘળા-મહાનુભાવોના પ્રત્યક્ષ કે પરોક્ષ, સીધા કે આડકતરા, અપાયેલા કે મળેલા, સહાગ કે સહકારની ગુણાનુરાગ-ભરી પ્રમોદભાવનાથી કૃતજ્ઞતાપૂર્વક અનુમોદના કરીએ છીએ. . આ જીવન-ગાથાના આલેખક, સંપાદક અને પ્રકાશકના અંતરની ભાવનાને અનુરૂપ મહાપુરૂષેની જીવનકથાના વાંચન દ્વારા વિશિષ્ટ પ્રેરણા મેળવી વર્તમાનકાળના સમર્થ મૃતપ્રભાવક, આગમજ્યોતિર્ધર, આગમવાચના દ્વારા આગમિકે-અભ્યાસને શ્રમણ સંઘમાં સુગમ બનાવનાર, આગમાદારક ધ્યાનસ્થ સ્વર્ગત આચાર્યદેવશ્રી આનંદસાગર સૂરીશ્વરજી મ. (સાગરજી મ.)ના શાસન - હિતકર વિશિષ્ટ તેજસ્વી—વ્યક્તિત્વના સાચા પરિચયને મેળવી જીવનમાં અપૂર્વ આગમભક્તિને ચરિતાર્થ કરવા દ્વારા સ્વ-પર કલ્યાણની સફળ સાધના કરે ! એ મંગળ કામના.. આ પ્રકાશનમાં યથાશકય પૂરતી કાળજી રાખવા છતાં મુદ્રણદોષ કે દષ્ટિદોષ આદિથી થયેલ ભૂલો બદલ હાર્દિકે નિખાલસતા પૂર્વક સિગ્યા દુષ્કત દઈએ છીએ. , વીરનિ સં. ૨૫૦૩ વિ. સં. ૨૦૩૩ મહા વદ ૧૧ સોમ તા. ૧૪-૨-૭૭ કાપડબજાર, - a f g મું. કપડવંજ (ખેડા) j ji dj j o ras , , 35 ) કરો = | નિવેદક :રમણલાલ જેચંદભાઈ શાહ : | મુખ્યકાર્યવાહક શ્રીઆગમેદ્ધારક ગ્રંથમાળા , , , છે 2) | | ટક ) [ 5 ] ? ૮]

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 644