Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra

View full book text
Previous | Next

Page 11
________________ સસારની સપાટી ઉપર છવ અનાદિકાળથી વિવિધ સ્વાંગે। સને 33 નાટકીયાની જેમ નાટક કરી રહ્યો છે. કુમ સૂત્રધાર છે. જીવને તે આદેશ-ઈસારા કરીને નાનાવિધ નાચ નચાવી રહ્યો છે. પૂર્વ ઉપાધ્યાય મહારાજ શ્રી વીતરાગદેવની સ્તવના કરતાં મુક્તકંઠે લલકારે છે કેકમ નચાવે તિમહી નાચત. અનાદિને નાટારંભ સૌંસારની રગભૂમિ ઉપર સતત ચાલ્યા કરે છે આ જીવ પ્રબલ પુણ્યના પ્રતાપે માનવજન્મને મેળવે છે અને તેમાંય નાચ તેા નાચવા જ પડે છે. માનવની બુદ્ધિ જરા સ્વસ્થ થાય, શાશ્ત્રાધ્યયન કે શ્રવણથી બુદ્ધિમાં સંસ્કાર સિંચાય અને સ્વભાવને દેખી પરભાવને પરિત્યાગ કરીને સ્વરમણતા મેળવે, તે જીવને કર્માનિત નાચ એ થાય છે અને બાહ્ય રંગ ઉડી જાય છે. આથી તે અંતમુ ખ બને છે અને અભ્ય તરના ઉત્થાનમાં ડોકીયું કરે છે. પછી તેાકગુન્હેગારની જેમ લાચાર બને છે. કતા જંગ તાતાં જીવાત્મા કર્મો ઉપર વિજય મેળવે છે સાચા વિજેતા મને છે. 66 પ્રાક્ – વચન પ્રાણી માત્રને સંસારનિવાસ એ પરવશતાને--પરાકાષ્ઠાતા દારૂણ પાશ છે. સંસારને શાસ્ત્રકાર મહારાન્તએ સાગરની, દાવાનળની અને કેદખાનાની ઉપમાઓ અપે છે, તેમ જ પ્રાણીઓને એ ભયંકર સ્થાનમાંથી મુક્ત થવાની પ્રેરણા આપે છે. તેઓશ્રી સસારના દારૂણ દુઃખ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 336