Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra

View full book text
Previous | Next

Page 10
________________ ( ૬ ) અમારી સંસ્થાના સદા ઉત્કર્ષને ચાહતા પરમે પકારી ભદ્રપ્રકૃતિ પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદવિજયભદ્ર કરસૂરીધરજી મહારાજ શ્રીએ પણ આ ગ્રંથના બન્ને ભાગાને ફરીથી જોઈ તે સુધારા વધારે કરી આપેલ છે. જેથી તેઓશ્રીના ઉપકારના શા વર્ણન કરીયે...તેએ શ્રીની અમી દિષ્ટ સદૈવ સંસ્થા પર વતી રહે, એજ વના સાથે અજ કરીયે છીએ......... પુસ્તક પ્રકાશન આદિ કાર્યાંમાં સહયેગ અનાર પૂર્વ પન્યાસજી મહારાજ પુણ્યવિજયજીગણિવરને પણ કેમ વીસરાય...તેઓશ્રી સસ્થાનાં પ્રકાશને પ્રત્યે. આત્મિકભાવે સુંદર સહકાર આપતા જ રહે છે, તેઓશ્રીને પણ વંદના કરી આનંદ અનુભવીયે છીએ... પુસ્તક પ્રકાશનમાં આર્થિક સહયેાગદાતા શ્રુતપ્રેમી મહાનુભાવે તથા શ્રુતધર્મરસીક સંઘની સ` ને ંધ લેતાં તેમની શ્રુતધમપ્રતિ ભક્તિની અનુમેદના કરી આભાર માનીએ છીએ. જે આવી રીતે સભ્યજ્ઞાનની ભક્તિ કરતા રહી આત્માની સાચી લક્ષ્મી કૈવલ્યલક્ષ્મીને પ્રાપ્ત કરે પુસ્તકને જલ્દી શુદ્ધ અને સ્વચ્છ રીતે પ્રકાશન કરવામાં શ્ર લબ્ધિ પ્રિન્ટસ ની સેવા આ તકે કેમ ભૂલાય. તેમની મહેનત વગર આવું સુંદર પ્રકાશન ન જ થાતું....... અંતમાં સૂત્રના અધિકારી સાધુ-સાધ્વી અે અધ્યયનાને ભણી ભણાવી કનિરા કરી આત્મકલ્યાણ સાધે, એજ શુભ પ્રાર્થના... Jain Educationa International For Personal and Private Use Only પ્રકાશક www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 336