Book Title: Agam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Author(s): Devendramuni
Publisher: SuDharm Gyanmandir Mumbai

View full book text
Previous | Next

Page 6
________________ સમર્પણ જેમનું જીવન સૂર્યસમાન તેજસ્વી હતું, જેમનું મન ચંદ્રસમાન સૌમ્ય હતું. જેમના આચાર સુવર્ણસમાન નિર્મળ હતા, જેમના વિચાર સાગરસમાન ગંભીર હતા, જેમની વાણી મધસમાન મીઠી હતી, જે બીજા પ્રત્યે ફૂલ કરતાં અધિક કેમળ હતા, અને પિતાની સંયમ – સાધના પ્રત્યે વાથી પણ અધિક કઠેર હતાં, તે અમારા પરમ ગુરુ પરમ શ્રદ્ધેયરત્ન મહાવિર, સ્વગીય પૂજ્યપાદ શ્રી તારાચંન્દ્રજી મહારાજ ભક્તિભાવપૂર્વક સમર્પિત વિનયનમ્ર – દેવેન્દ્ર મુનિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 526