Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Author(s): Kanhaiyalal Maharaj Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad View full book textPage 6
________________ સ્વ. મૂલચંદ જેઠાલાલ મહેતા (કેટલાવાળા) ની જીવનઝરમર શ્રીયુત મૂલચંદભાઈને જન્મ ધર્માનુરાગી ધર્મપ્રેમી આદરણય જેઠાલાલ મહેતા ત્યાં રાજકોટમાં થયે. જેઠાલાલભાઈ કોટડાના વતની હોવા છતાં પિતાના વ્યાપાર વ્યવસાયને લઈ રાજકોટમાં નિવાસ કર્યો હતે. જેથી મૂલચંદભાઈની ઉમર છ વર્ષની થતાં તેઓને રાજકેટમાં એગ્ય વ્યવસાયી કેળવણીને લાભ મળ્યો. અને તેઓએ ઉચ્ચ સીવિલ એજીનિયરનું સારૂં જ્ઞાન પ્રાપ્ત કર્યું અને પિતાના વ્યવસાયમાં બ્રિટીશ સૌમાલીલેંડ (હાલનું સોમાલીયા)માં સીવીલ એંજીનીયર તરીકેની ઉમદા કારકીર્દિ જ.વી. પિતે ત્યાં નિવૃત્તિ લીધી. તે પછી પિતાને અસલ પહેઠાણ રાજકોટમાં જ આવી નિવાસ કર્યો. - રાજકોટમાં રહી તેઓએ સૌરાષ્ટ્રની જુની અને જાણીતી શ્રી દેવજી પ્રાગજી લેંગ લાયબ્રેરીમાં પતે માનદમંત્રી તરીકે ઘણે સમય સેવા આપી તેમજ રાજકોટમાં ગેંડલ રોડ પર આવેલ જૈન બાલાશ્રમના માનદ સેક્રેટરી તરીકે રહી લાંબા સમય સુધી પિતાના તન, મન, અને ધનથી સેવા આપી. આવી રીતે જનહિતાર્થ સેવા આપતા રહી પિતાના વ્યવસાયના અનુભવનું જ્ઞાન બીજાઓને પણ મળે તેવી ઉમદા ભાવનાથી “બાંધકામ” ને અંગેના બે પુરત કે ગુજરાતીમાં લખી જનહિતાર્થ પ્રગટ કર્યા છે. તેમજ તે પુસ્તકની યટી પણ જૈન બાલાશ્રમને અર્પણ કરેલ છે. તેમજ આ શિવાય શિક્ષણ ક્ષેત્રે પણ તેઓએ શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કુલ રાજકેટને સારી એવી આર્થિક મદદ કરેલ છેતદુપરાંત ધાર્મિકક્ષેત્રે પણ નાની મોટી અનેક મદદે આપી પિતાની ધાર્મિક ભાવના પ્રગટ કરેલ છે. એજ રીતે પૂજય ઘાસીલાલ મહારાજ સા. તરફથી ચાલતા આગમ પ્રકાશનની હકીક્તની જાણ થતા તેઓએ તે તરફ પ્રેરાઈ આ પ્રકાશન સંસ્થાને પિતાના તરફથી રૂ. ૫૦૦૧ ની ઉદાર સખાવત કરી પિતાની ધાર્મિક ભાવના બતાવી છે. તેઓ સાહિત્ય પ્રત્યેની ઉચ્ચ ભાવનાથી જનહિતાર્થે અનેક શુભ કાર્યો કરતા રહે અને દીર્ધાયુ ભેગવી ઐશ્વર્યશાળી બને એજ ભાવના રાખીએ છીએ. અમે છીએ મંત્રીઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 562