________________
૧૯ઃ સુખ અને દુઃખની સાચી સમજ
19
અર્થીપણું જાગ્રત કરો ! • વૃક્ષના મૂળમાં જળનું સિંચન કરો ! • દુઃખ ટાળવાનો ઉપાય: • સંસારમાં સુખી કોણ?
• સમ્યગ્દષ્ટિ ત્યાગની તેયારીવાળો હોય ! • વૈયાવચ્ચ વખતે સ્વાધ્યાય ન હોય ? • શુભ-અશુભનો સંયોગોને આધીન ન બનો ! • શુભ અને અશુભ કર્મોની સત્તા કયાં સુધી ?
વિષયઃ સુખ અને દુઃખ અંર્ગ લોકમંતવ્ય શું? જૈનશાસનની એ અંગેની માન્યતા.
દશની અર્ન અગિયારમી પ્રાર્થના દુકખખઓ - કમ્પકમ્બઓ પદાર્થની
સ્પષ્ટતા. સુખ અને દુઃખ એ જીવનની ઘટમાળના બે મણકા છે. સર્વ જગત સુખનું કામી છે. દુઃખનું ઢષી પણ છે. પ્રયત્ન પણ સુખ પ્રાચર્થે અને દુઃખ મુત્યર્થે જ સૌનો છે. છતાં સુખ હાથતાળી આપે છે અને દુઃખ આલિંગન કરે છે. કેમ ? એના કારણોનો ઊંડાણથી અત્રે વિચાર કર્યો છે અને સુખ-દુઃખ અંગેની ભ્રમણાને દૂર કરી એ બંનેની વાસ્તવિક વ્યાખ્યાઓ પણ પ્રસ્તુત કરવામાં આવી છે. એટલું જ નહિ હંમેશ માટે દુઃખમુક્તિ અને સુખસંપત્તિ પ્રાપ્ત થાય એના અમુક ઉપાયોનું નિદર્શન પણ કરવામાં આવ્યું છે. એ માટે કુમારપાળ મહારાજાને ઝેર અપાયાનો પ્રસંગ, પરમાત્માવીર અને સંગમદેવ, સસરાની પરીક્ષા કરતી વિવેકી પૂત્રવધૂ અને સીતાજીનો દેવના ભવમાં નરકે રહેલા લક્ષ્મણજીના ઉદ્ધારનો પ્રયત્ન વગેરે દષ્ટાંતોનો ઉપયોગ કર્યો છે.
મુવાક્યાતૃત • અર્થી બનાય તો કહેનાર પ્રત્યે પણ પ્રેમ જાગે. • ધર્મીને મન ધર્મ એ જ ધન છે. ધર્મની ત્યાં જ ધનબુદ્ધિ હોય. • જેઓ વિષયથી પરામુખ છે, તેને તો અહીં પણ મોક્ષ છે. • ધર્મ ઇચ્છાનો લોપ કરવાનું શીખવે છે : ઇચ્છા ઊડે કે ચિંતા ગઈ. • મોક્ષનો અર્થી સંસારમાં પણ દુઃખી નથી. અને સંસારનો અર્થી સંસારમાં પણ સુખી નથી. • મોક્ષને જ ઇચ્છે તે ધમ ! એનો ધમ સદા સુખી : મહેલમાં, ઝૂંપડીમાં અને અટવીમાં
બધેય સુખી. • સમ્યગ્દષ્ટિ ત્યાગની તૈયારીવાળો તો હોવો જ જોઈએ. - પ્રાર્થનાસૂત્ર દ્વારા કરવામાં આવતી માગણી, મુક્તિ માટે છે એ ભૂલવું જોઈએ નહિ : એમાં
વિષય-કષાય ન ઘૂસે એનો ખ્યાલ રાખવો. • જાગ્રત આત્મા અશુભના ઉદયને પણ નિષ્ફળ કરે છે. • વસ્તુ (સમ્યક્ત) પામ્યા પછી ઉદ્યમની જરૂર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org