Book Title: Adhyatmamatpariksha Shabdasha Vivechan Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
અનુક્રમણિકા ગાથા | વિષય
| | પૃષ્ઠ વ્યવહારનયને અભિમત સુખ-દુઃખના લક્ષણને ઉપલક્ષણરૂપે સ્વીકારની નિશ્ચયનયની યુક્તિ.
૪૨૧-૪૨૩ અપ્રમત્ત યતિનું સ્વરૂપ.
૪૨૧-૪૨૨ નિશ્ચયનયથી સુખ-દુઃખનું લક્ષણ, નિશ્ચયનયથી સુખ-દુ:ખની કેવલીમાં પણ સંભવની યુક્તિ.
૪૨૨ ભૌતિક સુખ-દુઃખના ભોગવટામાં અવશ્ય કર્મબંધ, એટલે કેવલીને તેનો અભાવ છે એ પ્રકારે દિગંબરનું વક્તવ્ય. ૪૨૩-૪૨૪ કેવલીમાં અધ્રુવ સુખ-દુ:ખની અભાવસાધક પૂર્વપક્ષની યુક્તિનું નિરાકરણ.
૪૨૪-૪૨૫ કર્મોદયપ્રભવ સુખ-દુઃખનો ભોગથી જ ક્ષય.
૪૨૪-૪૨૫ ભોગનું લક્ષણ.
૪૨૪-૪૨૫ સુખ-દુ:ખનો ભોગવટો મોહવ્યાપ્ત છે, એ પ્રકારની દિગંબરની માન્યતાનું નિરાકરણ.
૪૨૬ ૯૧ કેવલીમાં દુઃખના અભાવસાધક પૂર્વપક્ષીની યુક્તિનું નિરાકરણ.
૪૨૬-૪૨૭ જ્ઞાનાવરણીયના ક્ષયદ્વારા પ્રાપ્ત કેવલજ્ઞાનથી અપૃથફભૂત સુખનું વિધાન.
૪૨૭ કેવલીમાં અજ્ઞાનકૃત દુઃખનો અભાવ હોવા છતાં સકલ દુઃખલયમાં અપ્રમાણની સાધક યુક્તિ.
૪૨૭-૪૨૮ કેવલજ્ઞાનના સુખનું સ્વરૂપ.
૪૨૭-૪૨૮ કેવલીમાં અવ્યાબાધ સુખસ્થાપક પ્રવચનસારનું ઉદ્ધરણ.
૪૨૭-૪૨૯ | કેવલીમાં અત્યંત દુઃખાભાવ સાધક દિગંબરની યુક્તિ.
૪૨૯-૪૩૦ અતીન્દ્રિય સુખનું સ્વરૂપ..
૪૨૯ ઇન્દ્રિયોથી શાતા-અશાતાના સુખ-દુઃખના ઉદ્દભવને સ્વીકારનાર પૂર્વપક્ષીના કથનનું નિરાકરણ.
• ૪૩૦ કેવલીમાં અજ્ઞાન અને મોહજન્ય દુ:ખનો અભાવ હોવા છતાં સુધા આદિ અનિષ્ટ વિષયના સંપર્કજન્ય દુઃખના સંભવની યુતિ..
૪૩૦-૪૩૧ કેવલીમાં રમ્યવિષયનાં સંસર્ગજન્ય સુખનો અભાવ, દુઃખના કારણથી દ્વેષની ઉત્પત્તિ વગર જ દુઃખનો ઉદ્ભવ. ૪૩૦-૪૩૧ કેવલીમાં ઔદયિક સુખ-દુઃખના અભાવસ્થાપક પૂર્વપક્ષની યુક્તિનું નિરાકરણ.'
૪૩૧-૪૩૪ | કેવલીમાં અલ્પદુ:ખની સ્થાપક યુક્તિ.
કેવલીને અજ્ઞાન-અરતિજન્ય દુઃખનો અભાવ હોવાને કારણે ઉપસર્નાદિ કાળમાં પણ અલ્પદુઃખનો જ સ્વીકાર. ૪૩૪-૪૩૫ | ભાવિત અણારોને વિશિષ્ટ અંતરંગ સુખનો સ્વીકાર.
૪૩૫ ૯૪ કેવલીને કવલાહાર અયોગ્ય વેદનીયકર્મ સ્વીકારની દિગંબરની યુક્તિનું નિરાકરણ.
૪૩૬ કેવલીને દગ્ધરજજુસ્થાનીય વેદનીયના પૂર્વપક્ષના કથનનું નિરાકરણ, ઉદ્ધરણપૂર્વક.
૪૩૬-૪૩૭ અંતર્મુહૂર્ત શાતા-અશાતાના ઉદયનું પરાવર્તન.
૪૩૬-૪૩૮ ગુણસ્થાનક-ક્રમારોહમાં કેવલીમાં ૫ પ્રકૃતિઓને જીર્ણવસતુલ્ય સ્વીકારનું તાત્પર્ય.
૪૩૮-૪૩૯ આવશ્યકવૃત્તિમાં કેવલીના અઘાતીકને દગ્ધરજજુરૂપે સ્વીકારનું વિશેષ તાત્પર્ય.
૪૩૮-૪૩૯ અપૂર્વકરણમાં પાપપ્રકૃતિઓનો રસથાત હોવાને કારણે કેવલીમાં સુધાઆપાદક પૂર્વપક્ષીની યુક્તિનું નિરાકરણ. ૪૪૦-૪૪૧ દિગંબરમતે પરાઘાતનામકર્મના ઉદયથી પરને મારવાની ક્રિયાની પ્રાપ્તિ.
૪૪૦-૪૪૧ કેવલીમાં મંદવિપાકવાળી અશાતા હોવાને કારણે તજન્ય આકુલતાને સ્વીકારીને સુધાજનક રસના અસ્વીકારની દિગંબરની યુક્તિનું નિરાકરણ, મોહને આધીન પરાઘાતનામકર્મના ઉદયથી પરને મારવાની ક્રિયા.
૪૪૧-૪૪૨ કેવલીમાં આરંભ-સંરંભ-સમારંભના ઔપચારિકપણાનું વિધાન, પ્રશમરતિના પાઠના અવલંબનથી ઔપચારિક ક્ષુધા-તૃષાના સ્વીકારની કોઈકની યુક્તિનું નિરાકરણ.
૪૪૨-૪૪૩ ઉદીરણાના અભાવને કારણે કેવલીમાં અશાતા વેદનીયને દગ્દરજ્જુ સ્વીકારની કોઈકની યુક્તિનું નિરાકરણ. ૪૪૩-૪૪૪ ગુણોની પ્રાપ્તિ વખતે થતી ગુણશ્રેણિમાં સ્થિતિઘાત આદિથી ઘણી પાપપ્રકૃતિઓનો ઉદયાવલિકામાં પ્રક્ષેપ હોવા છતાં તજજ્જન્ય પીડાનો અભાવ. "
૪૪૩-૪૪૪ ફળની પ્રાપ્તિમાં રસવિશેષની જ કારણતા અને દલિકોના જથ્થાની અકારણતાની સ્થાપક યુક્તિ.
૪૪૩-૪૪૪ કેવલીમાં પાપપ્રકૃતિઓના દગ્ધરજુસ્થાનિકપણાનું અન્યમતે સ્વરૂપ.
૪૪૪-૪૪૫ પ્રબળ પુણ્યથી પાપપ્રકૃતિઓના અભિભવને સ્વીકારીને કેવલીને સુધાના અભાવની સ્થા૫ક યુક્તિનું નિરાકરણ. ૪૪૪-૪૪૫ દેવતાઓની જેમ ભગવાનને પણ સુધાજનક વેદનીયના અભાવની દિગંબરની યુક્તિનું નિરાકરણ,
૪૪૫-૪૪૬ તથાવિધ આહારપર્યાપ્તિ અને સુધા-તૃષાવેદનીયના ઉદયથી સુધા-તૃષાની પ્રાપ્તિ.
૪૪૫-૪૪૬
૪૩૪

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 246