Book Title: Adhyatmamatpariksha Shabdasha Vivechan Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
૮૧
૮૨
અનુક્રમણિકા
પૃષ્ઠ ૩૯૩-૩૯૪ ૩૯૪-૩૯૬ ૩૯૭-૩૯૮
૩૯૮ ૩૯૮-૩૯૯
૩૯૮ ૩૯૮-૩૯૯ ૩૯૮-૪૦૦ ૩૯૮-૪૦૦
૪૦૧ ૪૦૧
૪૦૧ ૪૦૧-૪૦૨ ૪૦૨-૪૦૩ ૪૦૨-૪૦૩ ૪૦૪-૪૦૫ ૪૦૫-૪૦૬
૪૦૬ ४०६ ૪૦૭
૪૦૮ ૪૦૮-૪૦૯ ૪૦૮-૪૦૯
૪૦૯ ૪૧૦
ગાથા | વિષય
મોહનીયકર્મની અનુપયોગિતા. દિગંબરને અભિમત સુધા-તૃષામાં મોહોદયજન્યતાની સ્થાપક યુક્તિ અને તેનું નિરાકરણ. દિગંબરને અભિમત દુઃખમાં મોહકાર્યત્વનું નિરાકરણ. તૃષાની ઉત્પત્તિનું સ્વરૂપ. સુધાવેદનીયના ઉદયથી થયેલા આત્મપરિણામને આહારસંન્નારૂપે કહેનાર આવશ્યકવૃત્તિના વચનનું તાત્પર્ય. સંજ્ઞાના સ્વરૂપનું ઉદ્ધરણ. આહારસંજ્ઞાની ઉત્પત્તિમાં ચાર કારણોનું વિધાન, ઉદ્ધરણ પૂર્વક. આહાર સંજ્ઞાના પ્રકર્ષમાં તૃષ્ણાનું વિધાન. આર્તધ્યાન વિશેષનું સ્વરૂપ. સુસાધુને આહારસંશા વિના જ આહારાદિની પ્રવૃત્તિનું વિધાન. આહારસંજ્ઞાની ઉત્પત્તિનું કારણ. સંયમીની આહારપ્રવૃત્તિનું સ્વરૂપ. ચાર સંજ્ઞામાં સંયમના અતિચારનું વિધાન, ઉદ્ધરણપૂર્વક. આહારસંશામાં એકાંતે અપ્રશસ્તતાની યુક્તિ. નિરતિચાર ચારિત્રવાળાને આહારસંજ્ઞા વગર આહારમાં પ્રવૃત્તિ. મૈિથુનની જેમ આહારને પણ આહારસંજ્ઞાથી સ્વીકારની દિગંબરની યુક્તિનું નિરાકરણ. કેિવલીને કૈવલ્યસ્વભાવથી ઉચિત પ્રવૃત્તિનું વિધાન. મૈથુનસંજ્ઞા અને આહારસંશાની તુલનાત્મક સમીક્ષા. આહારની પ્રવૃત્તિ અને અબ્રહ્મની પ્રવૃત્તિ વચ્ચેનો ભેદ.
મૈિથુનસંજ્ઞા વિના અબ્રહ્મના અસંભવનું વિધાન. ૮૫ આહારસંજ્ઞાથી આર્તધ્યાનની નિષ્પત્તિ.
આહારસંજ્ઞા અને આર્તધ્યાનનું સ્વરૂપ. પ્રશસ્ત ચિત્તવૃત્તિથી ભોજનમાં વર્તતા મુનિને આર્તધ્યાનના અભાવનું ઉદ્ધરણ. | સંયમીને પણ રાગાદિ પરવશદશામાં આહારસંજ્ઞાના સંભવનું વિધાન. આહારની ઇચ્છાનું ફળ, સંસારી જીવોને મોહને કારણે આહાર સંજ્ઞાથી ઉત્પન્ન થતાં આર્તધ્યાન, રતિમોહનીય, ” અરતિમોહનીય આદિનું સ્વરૂપ, આહાર સંજ્ઞાદિને કારણે સંસારી જીવોને પારમાર્થિક સુખનો અભાવ, પારમાર્થિક સુખનું સ્વરૂપ. મોહક્ષયથી ઉત્પન્ન થનારા સુખનું સ્વરૂપ. સુખનું લક્ષણ, પારમાર્થિક સુખનું સ્વરૂપ. પૂર્ણ સુખનું સ્વરૂપ. મોહાયથી થનારા સુખનું સ્વરૂપ.
કેવલીમાં સુધા-તૃષા આદિની સ્થાપક યુક્તિ. ૮૮ દિગંબરને અભિમત વેદનીયકર્મની મોહસાપેક્ષતાનું નિરાકરણ.
વેદનીયકર્મને ઘાતીરૂપે સ્વીકારની દિગંબરની યુક્તિનું નિરાકરણ. મોહના સાંનિધ્યમાં સર્વ અઘાતી પ્રકૃતિઓના ઘાતીતુલ્ય કાર્યનું સ્વરૂપ. કર્મોમાં સજાતીય અન્ય પ્રકૃતિના કાર્યને આધીન સ્વફળના પ્રકર્ષના સામર્થ્યનું વિધાન. આઠ કર્મોથી સિદ્ધના ગુણોના પ્રતિપંથી દોષોની પ્રાપ્તિ, ઉદ્ધરણપૂર્વક. સુધા પરાવેદનાના વિધાનનું ઉદ્ધરણ.
લૌકિક દૃષ્ટિએ દેવનું સ્વરૂપ. ૮૯ સુખ અને દુઃખનું લક્ષણ.
વ્યવહારનયને અભિમત સુખ-દુઃખના લક્ષણમાં અનેકાંતનું વિધાન.
૮૩ ૮૪
૪૧૦ ૪૧૦-૪૧૧
૪૧૧ ૪૧૧-૪૧૨ ૪૧૧-૪૧૨ ૪૧૨-૪૧૩ ૪૧૨-૪૧૪
૪૧૪ ૪૧૪-૪૨૦ ૪૧૫-૪૧૬ ૪૧૮-૪૧૯ ૪૧૯-૪૨૦ ૪૧૯-૪૨૦ ૪૧૯-૪૨૦ ૪૨૦-૪૨૧
૪૨૧

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 246