Book Title: Adhyatmamatpariksha Shabdasha Vivechan Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
• .. 1
પૃષ્ઠ
૩૬૫ ૩૬૫-૩૬૬ ૩૬૫-૩૬૬ ૩૬૫-૩૬૬ ૩૬૫-૩૬૬
૩૬૭
૩૬૭ . ૩૬૮
૩૬૮ ૩૬૮-૩૬૯ ૩૬૮-૩૬૯ ૩૬૮-૩૬૯
૩૭૦ ૩૭૦-૩૭૧
૩૭૧
અનુક્રમણિકા.
વિસ્તૃત અનુક્રમણિકા ગાથા | વિષય ૭૨ દિગંબરના મતે કૃતકૃત્ય કેવલીને સુધા તૃષાનો અભાવ.
દેવનું લક્ષણ, આપ્તત્વનું સ્વરૂપ. દિગંબરના મતે દેવના લક્ષણનું ઉદ્ધરણ. દિગંબરના મતે ભગવાનમાં ન વર્તતા અઢાર દોષોના નામો.
કેવલીમાં કવલભોજિત્વની અભાવસાધક દિગંબરની યુક્તિ. ૭૩-૭૪ અઢાર દોષમાં સુધા-તૃષાને ગ્રહણ કરીને ભગવાનમાં અઢાર દોષ કહેનાર દિગંબરની યુક્તિનું નિરાકરણ.
સુધા-તૃષાને ક્ષાયિક સુખમાં પ્રતિબંધક માનીને કેવલીને સુધા-તૃષાના અભાવની સ્થાપક દિગંબરની યુક્તિનું નિરાકરણ. કેવલજ્ઞાનના પ્રતિબંધકનું સ્વરૂપ. કેવલજ્ઞાનના પ્રતિબંધક અઢાર દોષોનું ઉદ્ધરણ, કેવલજ્ઞાન, કેવલદર્શન, ક્ષાયિક સમ્યક્ત, ક્ષાયિક ચારિત્ર અને દાનાદિ લબ્ધિ પંચકના પ્રતિબંધક દોષનું વિધાન. કેવલીમાં સુધા-પિપાસામાં દિગંબરને અભિમત દોષના નિરાકરણની યુક્તિ.' દિગંબરને અભિમત ક્ષાયિક જ્ઞાન અને ક્ષાયિક ચારિત્રમાં પ્રતિબંધક સુધા-પિપાસાના કથનનું નિરાકરણ. દિગંબરને અભિમત સુધાદિમાં આર્તધ્યાનના હેતુનું નિરાકરણ. પાપપ્રકૃતિ હોવાને કારણે સુધા-તૃષાને અઢાર દોષમાં સ્વીકારની દિગંબરની યુક્તિનું નિરાકરણ. દષ્ટાંતથી કેવલીમાં સુધા આદિને દોષરૂપે સિદ્ધ કરવામાં દિગંબરની યુક્તિનું નિરાકરણ.
દિગંબરને અભિમત કેવલીમાં સુધા આદિ દોષનું અને અઢાર દોષનું નિરાકરણ. ૭૫
સુધા-તૃષામાં પારિભાષિક દોષત્વના સ્વીકારની દિગંબરની યુક્તિનું નિરાકરણ. દિગંબરના મતે કેવલીને ક્ષાયિક સુખના કારણે સુધા-તૃષાના દુઃખના અભાવનું વિધાન. કેવલીમાં ક્ષાયિક સુખની અભાવસાધક યુક્તિ. કેવલીમાં ક્ષાયિક સુખની સાધક દિગંબરની યુક્તિનું નિરાકરણ. સુષુપ્તિમાં ક્ષાયિક સુખના અભાવની સ્થા૫ક યુક્તિપૂર્વક કેવલીમાં ક્ષાયિક સુખની સ્થાપક દિગંબરની યુક્તિનું નિરાકરણ. તતો ...ચા' સંબંધિ કથન. યુક્તિ અને આગમથી કેવલીમાં ક્ષાયિક સુખના અભાવની સિદ્ધિ. તીર્થકરને પ્રશસ્ત કર્મપ્રકૃતિના વિપાકોદયનું કથન, ઉદ્ધરણ પૂર્વક. તીર્થકરમાં અનુત્તર પ્રશસ્ત પ્રકૃતિ અને મંદ અપ્રશસ્ત પ્રકૃતિનું વિધાન. તીર્થકંરમાં ઔદયિક, લાયોપથમિક, ઔપશમિક અને ક્ષાયિક ભાવોની અન્ય કેવલી કરતાં અતિશયતા અને તેનું સ્વરૂપ.
મોહના ક્ષયથી ક્ષાયિક સુખમાં દિગંબરમતનું નિરાકરણ. ૭૮ ક્ષાયિક સુખની પ્રતિકૂળ સુધા-તૃષાની સ્થાપક શાસ્ત્રયુક્તિ.
જિનમાં પરિષહોનું કથન, ઉદ્ધરણપૂર્વક. *પ્રવિણા જિને' એ પ્રકારના તત્ત્વાર્થસૂત્રનો અન્ય અન્ય રીતે અર્થ કરીને કેવલીમાં સુધા-તૃષાના અભાવની યુક્તિનું નિરાકરણ. દિગંબરની કેવલીના કવલાહારના નિરાકરણની યુક્તિ. કેવલીમાં સુધા-તૃષા આદિ છાયારૂપ પરિષહોનું વિધાન કરીને વેદનીયકર્મ કેવલીને સુધા-તૃષા પેદા કરવા અસમર્થ- એ પ્રકારની દિગંબરની યુક્તિનું નિરાકરણ.
સુધા-તૃષાના અંતરંગ કારણનું સ્વરૂપ, ઉદ્ધરણ પૂર્વક. ૭૯ સુધા-તૃષામાં કારણભૂત કર્મોનું સ્વરૂપ. *
કેવલીમાં સુધા-તૃષાની સ્થાપક યુક્તિ, જઠરાગ્નિ પ્રત્યે કારણભૂત કર્મોનું સ્વરૂપ. સુધા-તૃષા પ્રત્યે અશાતાવેદનીય અને આહારપર્યાતિની હેતુતાનું સ્વરૂપ, સુધા-તૃષા પ્રત્યે
૩૭૨-૩૭૩
3७४
૩૭૪ ૩૭૪-૩૭૫ ૩૭૫-૩૭૬
૩૭૫-૩૭૭ ૩૭૬-૩૭૭
૩૭૮ ૩૭૮-૩૭૯
૩૭૯
૩૭૯-૩૮૧ ૩૮૦-૩૮૨૦
૩૮૩
૩૮૩-૩૮૪ -
૩૮૪-૩૮૯ ૩૮૯-૩૯૦
૩૮૯-૩૯૦ ૩૮૯-૩૯૦ ૩૯૦-૩૯૨
. . ૩૯૩

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 246