Book Title: Abhinava Bhagawat Part 1 Author(s): Santbal Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad View full book textPage 5
________________ સફળતા પ્રાપ્ત થાય, અતુ. લખવાની આવશ્યકતા ન હતી તે પણ પ્રાસંગિક બે પુષે આ સમાધિભાષાનું અર્ચન કરવાની વૃત્તિથી આલેખ્યાં છે. આવા ગ્રન્થને અનુવાદ, ભાષાન્તર, વિવેચન, ટીકા જે કાંઈ લખનાર લખે છે તે ભગવાનની ઉપાસના કરે છે અને સમાજનાં સ્વજને માટે દિવ્ય માર્ગદર્શન કરે છે. તપસ્વી, તટસ્થ, શ્રમશમસ૫ગ્ન, સાધુશીલ, દેશભક્ત મુનિશ્રી સંતબાલજી આવા જ ભક્તજન હતા. એમના જીવનની થોડી પણ સમ્પત્તિ કોઈપણ વ્યક્તિ પોતાના જીવનમાં ઉમએગમાં લે તો તેઓશ્રીની સંપત્તિ તે અઢળક રહેશે જ પણ લેન ર અઢળક ગુણ સમૃદ્ધ થશે. આબાલવૃદ્ધને સમજ પડે, બુધ-અબુધને પણ બોધ મળે એવા નિર્મળ ભાવથી એમણે “અભિનવ ભાગવત” ગુજરાતી ભાષામાં મૂક્વા તુત્ય પ્રયતન કર્યું છે તે સદા આદરણુય છે. એટલું જ નહીં પરંતુ નાનાં બાળકો અને સાધારણું વર્ગ ના આપણે ભારતના બંધુજ પાસે આ ગ્રંથ ભાથા રૂપે મોકલવા જેવો છે. લગ્નાદિ પ્રસં. ગેમાં આવા પ્રજોની લહાણી થાય તે માટે યજ્ઞ કર્યો મનાશે. મુનિ સંતબાલને મારા ઉપર અકારણ અધુરાસ હતો. મળવાનું મન થાય ત્યારે પરસપર પરથી સતા અને તેમાં માનતા, એમના આ આદરણીય સજાને બે શબ્દપુપ સમ્પીને વિરમું છું, શ્રી ભાગવત વિદ્યાપીઠ કૃષ્ણધામ, સેલા કૃષ્ણશંકરના અમદાવાદ-૩૮૦૦૫૪ જયશ્રીકૃષ્ણPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 362