Book Title: Aatmshuddhi Author(s): Anandji Bhula Publisher: Anandji Bhula View full book textPage 3
________________ પ્રાર્થના માગણી નથી આત્માની ઝંખના છે. પ્રાર્થના ડોશીમાનું નવરાશની પળોનું મનોરંજન નથી; પ્રાર્થના અંતરનું જોડાણ છે. – ગાંધીજી એક જ કાર્ય કરવાનું હોય, યંત્ર કેટલું કાર્ય કરી શકે તેનું પ્રત્યક્ષ દાખલો કોમ્યુટર છે. કર્મ | પાપ તોડવા એક જ બે કરેલું કાર્ય સંયમ અને તપથી કરોડોના કરોડો કહો કે અનંતા ભવના પાપ, જીવ | આત્મા એક જ ભવમાં ખત્મ કરે.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 196