________________
પ્રાર્થના માગણી નથી આત્માની ઝંખના છે. પ્રાર્થના ડોશીમાનું નવરાશની પળોનું મનોરંજન નથી; પ્રાર્થના અંતરનું જોડાણ છે.
– ગાંધીજી
એક જ કાર્ય કરવાનું હોય, યંત્ર કેટલું કાર્ય કરી શકે તેનું પ્રત્યક્ષ દાખલો કોમ્યુટર છે. કર્મ | પાપ તોડવા એક જ બે કરેલું કાર્ય સંયમ અને તપથી કરોડોના કરોડો કહો કે અનંતા ભવના પાપ, જીવ | આત્મા એક જ ભવમાં ખત્મ કરે.