Book Title: Aatmbodhak Granthtrai
Author(s): Yogtilaksuri
Publisher: Sanyam Suvas

View full book text
Previous | Next

Page 7
________________ પર વૃત્તિ મળતી નથી તેનું સૂચન અમે ‘*' આવી નિશાની દ્વારા કર્યું છે. આ ગાથાના મૂળસ્થાનો જોવાથી તેના પાઠો ઘણે સ્થળે જુદા અને વ્યવસ્થિત જણાયા માટે તે - તે સ્થળે તે મુજબ સુધારા કર્યા છે. આમ કરવાના કારણે પ્રચલિત વાચના કરતા ઘણે સ્થળે જુદા પાઠો અધ્યેતાને જોવા મળશે. જે તે-તે ગ્રન્થ મુજબના જ છે તે ધ્યાનમાં લેવું. તે તે ગાથાઓના અર્થ વિગેરેમાં જ્યાં પણ ક્ષતિ જણાય તે નિઃસંકોચ અમને જણાવવા માટે આગ્રહપૂર્વક વિનંતી કરીએ છીએ. પ્રાન્ત, આ ગ્રન્થોના પઠન પુનરાવર્તન-મનનનિદિધ્યાસન દ્વારા આપણે સૌ ‘વૈરાગ્ય’ને આત્મસાત્ બનાવી પરમપદના ભોક્તા બનીએ એ જ એક શુભાભિલાષા. – આચાર્ય વયયોતિલકસૂરિ

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 292