Book Title: Aapana Tirthankaro
Author(s): Taraben R Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 110
________________ શ્રી મૌન એકાદશીનું દોઢસો કલ્યાણકનું ગણણું [માગસર સુદ અગિયારસની આ એક જ તિથિએ જંબુદ્વીપમાં, ધાતકી ખંડમાં અને પુષ્કરાઈ દ્વીપમાં જુદા જુદા સમયે જુદા જુદા તીર્થકર ભગવાનનાં મળીને કુલ દોઢસો કલ્યાણક થયાં છે. આ કલ્યાણકોમાં જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક અને કેવળજ્ઞાન કલ્યાણક છે. જન્મ કલ્યાણકે “અહત નમઃ”, દીક્ષા કલ્યાણકે નાથાય નમઃ અને કેવળજ્ઞાન કલ્યાણકે “સર્વત્તાય નમઃએ પ્રમાણે વંદન કરાય છે. એક જ દિવસે દોઢસો જેટલાં કલ્યાણક આવે એ અદ્વિતીય ઘટના હોવાથી એ પવિત્ર પર્વદિને મૌન અને ઉપવાસ સાથે આરાધના કરવાનો મહિમા છે. એથી એ મૌન એકાદશી તરીકે ઓળખાય છે.] ૧૦૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134