Book Title: Aapana Tirthankaro
Author(s): Taraben R Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 122
________________ ભવ ૧૪ અનંતનાથ ૬૨. વર્તમાન ચોવીશીના તીર્થકરોના પૂર્વ ભવ તીર્થંકર ભવ સંખ્યા ૧૦શીતળનાથ ૩ | (૧) પક્વોત્તર રાજા, (૨) પ્રાણત દેવ, | (૩) શ્રી શીતળનાથ ૧૧ શ્રેયાંસનાથ || ૩ | (૧) નલિનીગુપ્ત રાજા, (૨) મહા અચુત (શુક્ર) દેવ, (૩) શ્રી શીતળનાથ ૧૨ વાસુપૂજ્ય | (૧) પડ્યોત્તર રાજા, (૨) પ્રાણત દેવ, (૩) શ્રી શ્રેયાંસનાથ ૧૩વિમલનાથ ૩ | (૧) પદ્મસેન રાજા, (૨) સહમ્રાર દેવ, (૩) શ્રી વિમળનાથ ૩ (૧) પદ્મધર રાજા, (ર) પ્રાણત દેવ, [ (૩) શ્રી અનંતનાથ ૧પ ધર્મનાથ (૧) દૃઢરથ રાજા, (૨) વિજય વિમાનમાં દેવ, (૩) શ્રી ધર્મનાથ ૧૬ શાન્તિનાથ (૧) શ્રીષેણ રાજા, (૨) ઉત્તરકુર યુગલિક, (૩) સૌધર્મ દેવ, (૪) અમિતસેન (અશ્વસેન વિદ્યાધર), (૫)પ્રાણત દેવ, (૬) મહાવિદેહમાં બળભદ્ર, (૭) અય્યત દેવ, (૮) વજાયુધ રાજા, (૯) નવમે (અથવા ત્રીજે) રૈવેયકે દેવ, | (૧૦) મેઘરથ રાજા, (૧૧)સર્વાર્થસિદ્ધ દેવ, (૧૨) શ્રી શાન્તિનાથ ૧૭ કુંથુનાથ | (૧) સિંહવાહન રાજા, (૨) સર્વાર્થસિદ્ધ દેવ, (૩) શ્રી કુંથુનાથ ૧૮ અરનાથ (૧) ધનપતિ, (૨) નવમે રૈવયકે દેવ, (૩) શ્રી અરનાથ ૧૯મલ્લિનાથ || (૧) મહાબળ રાજા, (૨) વિજયંતમાં દેવ, | (૩)શ્રી મલ્લિનાથ ૨૦ મુનિસુવ્રતસ્વામી ૩ | (૧) સુરવિષ્ટ રાજા, (૨)પ્રાણત દેવ, (૩) શ્રી મુનિસુવ્રતસ્વામી | પાઠાંતર પ્રમાણે શ્રીમુનિવ્રતસ્વામીના નવ ભવ: (૧) શિવકેતુ રાજા, (૨) સૌધર્મ દેવ, ૧૧૯ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134